Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-२७६
सूत्रकृताङ्गसूत्र मन्दोऽज्ञानी (पुणो) पुनः (मोहमानजइ) मोहमापद्यते चित्तव्याकुलत्वमागच्छतीति । (त्तिवेमि) इति ब्रवीमि ॥३१॥ टीका-'एवं एवं स्त्रीनिमंत्रितवस्त्रपात्रादिकम् 'णीवार' नीवारं बन्यशूकराय प्रदीयमानं तण्डुल रुणमिव 'वुज्झेज्जा' बुद्धयेत जानीयात्, एवं ज्ञात्वा 'अंगारं' गृहम् 'आगंतुं' आगन्तुं 'गो इच्छे' नो इच्छेत् यतः 'विसयपासे हि' विषयपाशैः विषयाः शब्दादयः तैः पाशसदृशैः 'बद्धे' बद्धः-पाशितः मंदे' मन्दोऽज्ञानी परचशीकृतः स्नेहपाशत्रोटने पुरुष पुनः मोह को प्राप्त होता है अर्थात् व्याकुलचित्त होता है।
'त्ति बेमि'-ऐला मैं कहता हूं ॥३१॥ टीकार्थ-इस प्रकार स्त्री के नारा दिये जाने वाले बन पान आदि को नीवार अर्थात् शूकर आदि पशुओं को फंसाने के लिये डाले जाने वाले तन्दुल आदि के दाने के समान समझे । साधु इस प्रलोभन में पडकर उसके घर जाने की अभिलाषा तक न करे । पाश के समान विषयों के प्रलोभन में पड़ा हुआ अज्ञानी राम के बन्धन को तोड़ने में असमर्थ हो जाता है । उनके चित्त में व्याकुलता उत्पन्न हो जाती है । अतएव अपना हित चाहने वाले साधु को स्त्री के द्वारा निमंत्रित वस्त्र - पात्र आदि का त्याग ही करना चाहिये।
ને તે અસમર્થ બની જાય છે. એટલે કે તેનું ચિત્ત વ્યાકૂળ થઈ જાય છે, - 'त्ति वेमि' मेईई छु'.
ટીકર્થ–આ પ્રકારે વસ્ત્ર, પાત્ર આદિ પ્રદાન કરવા રૂપ પ્રલેભનેથી સાધુએ લલચાવું જોઈએ નહી. પરંતુ તેમને નીવાર સમાન સમજવાં પશુઓને જાળમાં ફસાવવા માટે તન્દુલ આદિના જે દાણા નાખવામાં આવે છે તેને નીવાર કહે છે. આ પ્રલેભનોથી લલચાઈને સાધુએ તે સ્ત્રીના ઘેર જવાને વિચાર પણ કરવું જોઈએ નહીં. જે આ પ્રલેશનેમાં લલચાઈને તે તેને ઘેર જાય છે, તે તેની મોહજાળમાં એ તે ફસાઈ જાય છે કે તેમાંથી છુટકારો મેળવવાને અસમર્થ બની જાય છે. પાશના જેવાં વિષચેનાં પ્રલોભનોમાં સપકાલે અજ્ઞાની સાધુ રાગના બનને તોડવાને અસમર્થ થઈ જાય છે. તેના ચિત્તમાં વ્યાકુળતા ઉત્પન્ન થઈ જાય છે. તેથી જ સૂત્રકાર એ ઉપદેશ આપે છે કે આત્મહિતની અભિલાષા રાખનાર સાધુએ સ્ત્રિઓ દ્વારા આ પ્રકારના જે પ્રભને થાય, તે પ્રલોભનેથી લલચાઈને તે સ્ત્રીના તે આમંત્રણને સ્વીકાર કરવો જોઈએ નહીં.