Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गसूत्रे क्षणशीलो यतिः। 'परिणाय' परिज्ञायज्ञपरिज्ञया नारीसंग दुःखजनकं ज्ञात्वा 'मुवए' सुव्रता शोमनपंचमहाव्रतादियुक्तः। 'समिए' समित: पंचभिः समितिभियुक्तः । चरेत्-विचरेत-अत्याख्यानपरिज्ञया स्त्रीसंग परित्यज्य सर्वदा समाहितः सन् संयमाऽनुष्ठाने तत्परो भवेत् । तथा-'मुसाबाय' मृपावादर-स्त्रीसेवनेपि'मुक्तिर्भवतीत्याकारकासदर्थप्ररूपणं परिहरेत् । तथा 'अदिन्नादाणं च वोसिरे' अदत्तादानं च व्युत्सृजेत् । दन्तशोधनमात्रादिकमपि अदत्तं सदन गृह्णीयाद , प्रकार नारी के आकर्षण से ऊपर उठना भी सरल नहीं है। किन्तु जो पुरुष ललनाओं में आसक्त होते हैं वे अपने पाप कर्म के फलस्वरूप पीडा
ओं का अनुभव करता हैं और संसार कान्तार (अटवी) में ही भटकते रहते हैं। यह बातें जानकर निर्दोष भिक्षा अहण करनेवाला भिक्षु पांच महाव्रतों से युक्त तथा पांच समितियों से युक्त होकर विचरे । अर्थात् ज्ञपरिज्ञा से जानकर प्रत्याख्यान परिज्ञा से स्त्री संग का परित्याग कर दे तथा सर्वदा समाधि में स्थित रहकर संयम के अनुष्ठान में तत्पर रहे। स्त्री का सेवन करने से भी मुक्ति प्राप्त होती है, इस प्रकार के असत् मरूपणरूप भृषावाद का परित्याग करे और अदत्तादान को भी त्याग दे। दांत साफ करने के लिए एक तिनका भी अदत्तग्रहण न करे, अधिक परिग्रह की तो घात ही दूर रही। और मैथुन आदिका भी નથી, એજ પ્રમાણે સિઓના આકર્ષણથી બચવાનું કાર્ય પણ સરળ નથી. જે પુરુષે લલનાઓમાં આસક્ત થાય છે, તેઓ પિતાનાં પાપકર્મોના ફલ રિવરૂપે પીડાઓને અનુભવ કરે છે, અને તેઓ સંસારરૂપી અટવીમાં પરિભ્રમણ કર્યા કરે છે. આ વાતને સમજી લઈને, નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરનારા સાધુએ પાંચ મહાવ્રતોનું પાલન કરવું જોઈએ અને પાંચ સમિતિઓથી યુક્ત થઈને વિચરવું જઈએ. એટલે કે સ્ત્રી સમાગમને જ્ઞપરિણા વડે દુખપ્રદ જાણને પ્રત્યાખ્યાન પરિણા વડે તેને પરિત્યાગ કરીને, તથા સતા સમાધિમાં ચિત્તની વિશુદ્ધિમાં ચિત્તની એકાગ્રતામાં સ્થિત રહીને સંયમના અનુષ્ઠાનમાં પ્રવૃત્ત રહેવું જોઈએ.
શ્રીના સેવનથી પણ મોક્ષ પ્રાપ્ત થાય છે. આ પ્રકારની અસંત, પ્રરૂપણારૂપ મૃષાવાદને તેણે પરિત્યાગ કરવું જોઈએ તથા અદત્તાદાનનો પણ પરિત્યાગ - કરવું જોઈએ. દાંત સાફ કરવા માટે પણ એક તિનકાને (તણખલાને-સળીને) તેણે અદત્ત (કેઈએ આપ્યા વિના) ગ્રહણ કરવું જોઈએ નહીં અદત્ત સળીને ગ્રહણ કરવાને જ જ્યાં નિષેધ છે, ત્યાં અધિક પરિગ્રહની તે વાત જ શી કરવી!