Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१४. - - -
सूत्रकृताङ्गसूत्र भावना' सिद्धिमापन्ना:-सिद्धि मोक्ष प्राप्तवन्तः । 'तत्थ' तत्र एवं भूतार्थश्रवणेन वाशार्थसद्भावावेशात् 'मंदो' भन्दा तपः संयमाराधने असमर्थः 'विसीय' विपीदति, दुःखं प्राप्नोति । परन्तु इमे सावद्यधर्मपतिपादकाः घालाः नैवं जानन्तियत् तेषां पूर्वऋषीणां न शीतलजलसेवनेन मुक्तिरभूद , किन्तु-वापसवतमनुविष्ठतां जातिस्मरणादिकारणवशात् प्रादुभूतकेवलज्ञानात सकलकर्मक्षये सत्येव मोक्षमाप्ति ता । भरतादिवत् न तु कन्दमूलफलाघुपभोगेन मुक्तिरभूदिति ॥ १॥ अपने शरीर को तपा डाला था। सचित्त जल का उपभोग करके तथा कन्दमूल फल आदि का उपयोग करके मुक्ति प्राप्त की थी। इस प्रकार का कथन सुनकर मन में यही बात बैठ जाने के कारण संयम पालन में असमर्थ कोई कोई साधु विषाद को प्राप्त होते हैं। किन्तु सावध कर्म की प्ररूपणा करनेवाले ये अज्ञानी नहीं जानते कि उन पूर्वकालीन ऋषियों ने सचित्त जलके सेवन से मुक्ति प्राप्त नहीं की है। उन्होंने ' पहले तापस के व्रतों का आचरण किया। उससे उन्हें जाति स्मरण
आदि विशेषज्ञान उत्पन्न हो गया। उनके प्रभाव से भावसंयम प्राप्त करके ही ये केवलज्ञानी हुए और समस्त कर्मों का क्षय होने पर ही मोक्ष प्राप्त करने में समर्थ हो सके, जैसे भरत चक्रवर्ती। सचित्त जल या कन्दमूल के खाने से उन्हें मुक्तिप्राप्त नहीं हुई ॥ १ ॥ તપીને પિતાના શરીરને ક્ષીણ કરી નાખ્યાં હતાં. તેમણે સચિત્ત જળ તથા કન્દમૂળ, ફળ આદિને ઉપભેગા કરીને મુકિત પ્રાપ્ત કરી હતી. આ પ્રકારની વાત સાંભળીને કઈ કઈ મંદમતિ સાધુ - સંયમથી ભ્રષ્ટ થઈ જાય છે. સંમનું પાલન કરવાને અસમર્થ સાધુઓ આ પ્રકારની તેમની વાત સાચી માની લઈને સચિત્ત જળ આદિને ઉપભેગ કરતા થઈ જાય છે. પરંતુ સાવદ્ય કર્મની પ્રરૂપણ કરનારા તે અજ્ઞાની પુરૂષે એ વાત જાણતા નથી કે નારાયણ આદિ પ્રાચીન ઋષિઓએ સચિત્ત જળ આદિનું સેવન કરીને મુકિત પ્રાપ્ત કરી નથી. તેમણે પહેલાં તાપસેનાં વ્રતનું સેવન કર્યું હતું. તે કારણે તેમને જાતિસ્મરણ આદિ વિશિષ્ટ જ્ઞાન ઉત્પન્ન થયાં હતાં. તેના પ્રભાવથી ભાવસંયમ પ્રાપ્ત કરીને જ તેઓ કેવળજ્ઞાની થયા હતા અને સમસ્ત કને ક્ષય થયા બાદ જ તેઓ મેક્ષ પ્રાપ્ત કરવાને શકિતમાન થયા હતા. જેમ કે ભરત ચક્રવતી. સચિત્ત જલનું સેવન કરવાથી અથવા કંદમૂળને આહાર કરવાથી તેમને મુક્તિ પ્રાપ્ત થઈ નથી.' ના -