Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्ग सूत्रे तदपि अल्पसत्वानामेव दुःखकारणं केशलोचादिकम् । महापुरुषाणां परमार्थचिन्तापरायणानां महत्सत्वतया सर्वमेवैतत् सुखायैव भवति ।
अपगतभयरागभेदोमुनिः तृणादि संस्तारलेऽपि शयानो यादृशं सुखं लभते तादृशं सुखं चक्रवर्तिनामपि न भवति । तथोक्तम् -
'तणसंथारनिसण्णो वि मुणिवरो भट्टरागमयमोहो ।
जं पावई मृत्तिमुहं कत्तो तं चकटी वि ॥१॥' छाया-तृणसंस्तारनिषण्णोऽपि मुनिवरो भ्रष्टरागमदमोहः । ____ यत्माप्नोति मुक्तिसुखं कुतस्तत् चक्रवर्त्यपि ॥१॥
आपने केशलोच आदि को दुःख का कारण कहा है किन्तु वह कायर पुरुषों को ही दुःख का कारण होता है । परमार्थ के चिन्तन में परायण महापुरुष महान् सत्वशाली होते हैं । उनको वह सुखावह
ही होता है । - रागद्वेष मदमोह आदि विकारों से रहित मुनि घास की-शय्या पर
शयन करता हुआ भी जिस अनिर्वचनीय सुख का अनुभव करता है, वह सुख तो चक्रवतियों के नसीब में भी नहीं होता। कहा भी है-'तण संधारनिसण्णो वि' इत्यादि । - तृणों के संस्तारक पर आलीन मुनि रागद्वेष मदमोह से रहित होने के कारण जिस निवृत्ति सुख की अनुभूति करता है, वह सुख चक्रवर्ती को कहां प्राप्त हो सकता है ? . આપે કેશલુંચન આદિને દુઃખનું કારણ કહ્યું છે, પરંતુ તે માત્ર કાથર પુરુષને માટે જ દુઃખનું કારણ બને છે. પરમાર્થના (આત્મહિતના-મોક્ષના). ચિત્વનમાં પરાયણ મહાપુરુષો ખૂબ જ સત્વશાળી હોય છે તેમને માટે તે તે સુખાવડ જ હોય છે.
રાગદ્વેષ, મદ, મોહ આદિ વિકારોથી રહિત મુનિને ઘાસની શિષ્યા પર શયન કરતાં જે અવર્ણનીય સુખને અનુભવ થાય છે, તે સુખ તે ચવતી એને સુંદર, મુલાયમ શખ્યામાં શયન કરવા છતાં પ્રાપ્ત થતું નથી धु ५ छ ४तणसंधारनिसण्णो वि' त्याह
તૃણના સંસ્તારક (બિછાના) પર શયન કરતા અથવા બેસતા મુનિ રાગ, દ્વેષ, મદ અને મેહથી રહિત નિવૃત્તિ સુખને અનુભવ કરે છે, તે જે સુખને અનુભવ કરે છે, તે સુખ તે ચકવતીઓને પણ કયાં પ્રાપ્ત થઈ શકે છે ?