Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ३ उ. ४ स्खलितस्य साधोरुपदेशः १७५ __ अन्वयार्थः- (जहा) यथा (पिंगा विहंगमा) पिङ्गा विहङ्गमा-पिंगनामकपक्षिणी (थिमियं) स्तिमित-निश्चलं (दगं) उपकं जलम् (भुजइ) भुक्ते पिवति तत्र न कोपि दोषः, (एवं) एवं तथैव (विन्नवणित्थीस) विज्ञापनीस्त्रीषु (तत्थ) तत्र तादृशोपभोगे (दोसो) दोपः (कओ सिया) कुतः स्यात्-न तत्र कोपि दोष इति॥१२॥ ___टीका- अस्मिन्नर्थे दृष्टान्तबहुत्तख्यापनाय दृष्टान्तान्तरं पुनर्देर्शयति । 'जहा' यथा 'पिंगा विहंगमा' पिङ्गो विहङ्गमा कपिजलपिङ्गनामकपक्षी आकाशे विपरिवर्त्तमानः, 'थिनियं' स्तिमितं निभृतस्थिरमेवोदकम् 'मुंबई' मुंक्त-पिवति 'एवं' एवम् 'विन्नवणिन्थीसु' विज्ञापनीत्रीषु । एवमत्रापि दर्भमदानपूर्विकयाक्रियया अरक्तहिष्टपुरुपस्य पुत्रोत्पादमात्रप्रयोजनाय स्त्रीपरिभोगं कुर्वतोऽपि कपिजलस्य इव न भवति दोषः । तथा च ते कथयन्ति___ अन्वयार्थ-जैसे पिंग नामक पक्षी निश्चल जल को पीते हैं, उसमें कोई दोष नहीं है, इसी प्रकार समागम की प्रार्थना करनेवाली स्त्रीके साथ समागम करने में क्या दोष है ? अर्थात् कुछ भी दोष नहीं है ।१२।
टीकार्थ--प्रस्तुत विषय में उदाहरणों की बहुलता प्रदर्शित करने के लिए दूसरा दृष्टान्त दिखलाया जाता है-जैसे पिंग (कपिजल) पक्षी आकाश में रहते हुए स्थिर जल को ही पीते हैं, इसी प्रकार कामप्रार्थिनी स्त्री के साथ समागम करने में कोई दोष नहीं है। स्त्रीके शरीर को दर्भ से ढंक कर, रागद्वेष से रहित होकर, केवल पुत्र उत्पन्न करने के उद्देश्य से स्त्री का परिभोग करनेवाले को, फपिंजल पक्षी के समान कोई दोष नहीं होता। वे कहते हैं--"धर्मा) पुत्र कामस्थ इत्यादि।
સૂત્રાર્થ –જેવી રીતે હિંગ નામનું પક્ષી નિશ્ચલ જલનું પાન કરે છે, તેમાં કઈ દેષ નથી, એ જ પ્રમાણે સમાગમની પ્રાર્થના કરનારી સ્ત્રી સાથે સંગ કરવામાં કઈ દોષ નથી. ૧૨ 1 ટીકાઈ–ઉદાહરણો દ્વારા પ્રસ્તુત વિષયનું સમર્થન કરવા માટે તે શાકત આદિ મતવાદીઓ પિગ પક્ષીનુ દૃષ્ટાંત આપે છે–
જેવી રીતે આકાશમાં રહેતાં પિગ (કપિલ) પક્ષીઓ સ્થિર જલનું જ પાન કરતા હોવાથી તેમને જીવનું ઉપન કરવાના દેષને પાત્ર બનવું પડતું નથી, એજ પ્રમાણે કામાર્થિની સ્ત્રીની સાથે કામગ સેવવાથી કે દેષ લાગતું નથી. સ્ત્રીને શરીરને દર્ભ ડાભ નામના ઘાસ) વડે આછાદિત રાગદ્વેષથી રહિત ભાવે, કેવળ પુત્પત્તિની અશિલાષાથી સ્ત્રીને પરિભોગ કરનારને કપિજલ પક્ષીના સમાન કેઈ દોષ લાગતો નથી. તેઓ એવા प्रतिपाइन छ है-'धमार्थे पुत्रकामस्य' त्याह