Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र.श्रु. अ. ३ उ. ४ स्खलितस्य साधोरुपदेश १८५ ___ अन्वयार्थ:-(जेहिं) यैः पुरुषैः (काले) काले धर्मोपार्जनकाले (परिकतं) पराक्रान्तं धर्मा पार्जनं कृतम् (ते) ते पुरुषाः (पच्छा) पश्चात् (न परितपए) न परितप्यन्ते पश्चात्तापं न कुर्वन्ति (बंधणुम्मुक्का) बन्धनमुक्ताः (धीरा) धीरा=महासत्वाः (जीवियं) जीवितं असंयम जीवन (नावखंति) नावकांक्षन्ति नेच्छन्तीति ॥१५॥ ___टीका-'जेहि यशात्महितकर्तृभिः 'काले' धर्मोपार्जनसमये 'परिवंत' पराक्रान्तम् , इन्द्रियरूपायाणां पराजयाय सद्योगः कृतः। 'ते' ते तादृशाः 'धीरा' कर्मविदारणे शौर्यादिगुणोपपनाः। एश्वात् मरणकाले,-अपगतयौवने वृद्धावस्थायाम् । 'न परितप्पंते' न परिसप्यन्ते, पश्चात्तापं न कुर्वन्ति शोकाग्निना दग्धान भवन्ति । 'बंधणुम्मुक्का' वन्धनमुक्ताः स्यादिवन्धनरहिताः 'ते' ते 'धीरा' महापुरुषाः 'जीवियं' जीवितमसंयमनीवनम् ‘नावखंति' नावकांक्षन्ति=नाभिलपन्ति ।
अन्वयार्थ--जिन्होंने समय पर पराक्रम किया अर्थात् धर्मसेवन किया है. बाद में पश्चात्ताप नहीं करते। बन्धन मुक्त धीर पुरुष असंयम-जीवन की आकांक्षा नहीं करते ॥१५॥
टीकार्थ--आत्मा का हित करनेवाले जिन विवेकशील दीर्घदर्शी पुरुषों ने धर्मोपार्जन के अवसर पर पराक्रम किया है अर्थात् इन्द्रियों और कषायों के निग्रह के लिए उद्योग किया है, वे कर्मविदारण में शरता आदि गुणों से सम्पन्न वीरपुरुष प्ररण के समय या यौवन व्यतीत हो जाने पर वृद्धावस्था में परिताप नहीं करते। उन्हें शोक की अग्नि में दग्ध नहीं होना पडता । स्त्री आदि के बन्धन से रहित वे धीर पुरुष असं. यममय जीवन की आकांक्षा नहीं करते।
સૂત્રાર્થ–જેમણે ચગ્ય અવસરે પરાક્રમ કર્યું છે. એટલે કે ધર્મનું સેવન કર્યું છે, તેમને પાછળથી પસ્તાવું પડતું નથી. બલ્પન યુક્ત ધીર પુરૂષે અસંયમી જીવનની આકાંક્ષા રાખતા નથી. ૧પ
ટીકાર્ય–આત્મહિતની ખેવના રાખનારા જે વિવેકશીલ પફ ભવિષ્ય. કાલીન સુખને વિચાર કરીને ધર્મોપાર્જનને અવસર આવે ધર્મકરણીમાં પ્રવૃત્ત થાય છે જેમાં ઇન્દ્રિ અને કષાના નિગ્રહ માટે પ્રયત્નશીલ રહે છે-એવા કર્મવિદારણમા શૂરતા આદિ ગુણોથી સંપન્ન ધીર પુરૂષને મરણને સમય નજીક આવે ત્યારે અથવા યૌવન વ્યતીત થઈને વૃદ્ધાવસ્થા આવે ત્યારે પસ્તાવું પડતું નથી. તેને શેકની અગ્નિમાં શેકાવું પડતું નથી. સ્ત્રી આદિ બ ધનથી રહિત તે ધીરપુરૂષે સંયમરહિત જીવનની ઈચ્છા કરતા નથી,