Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१२४
सूत्रकृतात्रे स्थानां विशोधिका कल्याणकारिणी, न तु साधूनां सा देशना कल्याणकारिणी । 'एहियाहि दिविहि' एताभि दृष्टिभिः 'सुव्वं पूर्वम् ‘ण उ एग्गप्पियं न तु प्रकल्पितम् । 'आसी' आसीत् न तु एतादृशी देशना पूर्व सर्वज्ञैः कथिताऽऽसीद । साधुभिर्दानादिकं दत्त्वा उपकर्त्तव्यमित्येपा या धर्मदेशना, सा गृहस्थस्यैव पवित्रकारिणी, न तु साधूनां कल्याणक रिणी । अनेनाऽभिमायेण न पूर्व सर्वज्ञैर्देशना दत्तेति । अयं भाव-भान्ति हि साधशे धनधान्यादिवित्तराहित्येनाकिंचनाः सन्तः यतस्ततो निरदध आहारादिमात्रमेवादाय संयमं निहन्ति यदि कदाचित्साधुभिरपि दानं दीयेत तदा दानार्थं सावधाहारादीनामपि स्वीकरणेन संयमव्याघातो भवेदतः साधो दानादिकं न कुर्वन्तीति शास्त्रमर्शदेति, तथा यदि साधुर्दानं दद्यात् तदा अधैको याचका समागतः परदिने द्वौ ततः परसने के समागमिष्यन्तीति 'तेभ्यः सर्वेभ्यो दानं ददतः साधोभित्रैव दुर्लभा स्यादिति, तथा यदि साधुर्दानकी शुद्धि करने वाली नहीं है। सर्वज्ञों ने ऐसा उपदेश पहले नहीं दिया है।
तात्पर्य यह है कि साधुओं के पास धन-धान्य नहीं होता। वे -अकिंचन होते हैं। निर्दोष भिक्षा करके ही वे अपने संयम का निर्वाह करते हैं । यदि वे भी दान देने लगें तो उन्हें सावद्य आहार आदि भी स्वीकार करना पडेगा और ऐसा करने से संयम में बाधा उत्पन्न होगी। इस कारण साधु दान नहीं देले । यह शास्त्र की मर्यादा है । इसके अतिरिक्त साधु यदि दान देने लगे तो प्रथम दिन एक याचक आएगा तो दूसरे दिन दो आ जाएँगे और फिर उनकी भीड़ लग जाएगी। परिणाम यह होगा कि सबको दान देते देते साधु के लिए भिक्षा ही दुर्लभ કરનારી નથી.” સર્વજ્ઞોએ એવો ઉપદેશસાધુઓએ દાન દેવું જોઈએ એ ઉપદેશ આપ્યો નથી.
આ કથનને ભાવાર્થ એ છે કે સાધુની પાસે ધન, ધાન્ય, હોત નથી તેઓ અકિંચન હોય છે. નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરીને તેઓ પિતાને સંયમન નિર્વાહ કરે છે. જે તેઓ પણ દાન દેવા માંડે, તે તેમણે પણ સાવધ આહાર અદિને પણ સ્વીકાર કરે પડે અને એમ કરવાથી સંયમની વિશુદ્ધિ જાળવી શકાય નહીં. તે કારણે સાધુ દાન દેતા નથી. શાસ્ત્રોએજ આ મર્યાદા મૂકી છે. જે સાધુ દાન દેવાનું શરૂ કરે, તો પહેલે દિવસે એક યાચક આવે, બીજે દિવસે બે યાચક આવે, અને દિનપ્રતિદિન તેમની સંખ્યા વધતી જ જાય. તેથી તેમને દાન દેતાં દેત સાધુને પિ.તાને માટે તે કાઈપણ ભોજન સામગ્રી વધે જ નહી! સાધુ સંયમયાત્રાના નિર્વાહને માટે આહારની યાચના