Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृतामसूत्रे संग्रामसमये उपस्थिते सति 'भीरू' भीमा प्रवलशत्रुपरगतीक्ष्णाशिकुन्तशक्ति प्रभृतिशस्त्राघातेन विभेति यः स भीरुः कातरः पुरुषः 'पिटओ' पृष्ठता प्रथमत एच 'वलयं' वल यम्-परिखास् , यत्र जलं वलयाकारेण व्यवस्थितं भवति, तादृशं 'दुर्गस्थानम् । तथा 'गहणं' गहनम् , कठिनरवानं दुःख निर्गमयदेशगादिकं स्था'नम् । तथा-'शूम' आच्छादकं वृक्षादिभिशतीर्ण गिरिगृहादिरथानम् 'वेहइ' पेक्षते-पश्यति आत्मनस्त्राणाय भीरुः पुरुष एवं चिन्तयति-पराजय' पराजयम् कोकः 'जाणई' जानाति, कदाचिदल्पवलोऽपि जति, बाटोऽपि पराजयम् आसादयति । प्रथमत एवाऽऽत्मनो रक्षणाय स्थानमन्वेषयति । यतः जीवन नरो भद्रशतानि पश्येत्' इति । तस्मात् पधात एद स्वप्राणाणस्थानमवलोकयति । होने पर, सबल शत्रु के द्वारा अत्यन्त लीक्ष्ण तलवार, लाला शक्ति
आदि शस्त्रों के आघात से डरने वाला भीरु अर्थात् ज्ञायर पुरुष पहले से ही, पीछे की ओर बलय या परिखा को, जिसमें जल गोलाकार रूप में रहता है, देखता है। अधवा बह गहन अर्थात् ऐसे कठिन स्थान को : देखता है, जहां वडी कठिनाई से प्रदेश किया जाय या निकला जाए।
या वह वृक्ष आदि से आच्छादित गिरि गुप्ता आदि स्थानों को अन्वेषण करता है। वह भीरु लोचता है पराजय को कौन जानता है। कभी कभी निर्बल भी जीत जाता है और बलवान् श्री हार जाता है। ऐसा सोचकर वह अपने प्राण बचाने के लिए पहले से ही स्थान कीतलाश करता है। क्योंकि कहा है-'जीवन् न भद्र शतानि पश्येत्' इत्यादि। દ્વારા જ અહીં પ્રતિપાદન કર્યું છે–જેવી રીતે યુદ્ધને પ્રસંગ આવી પડે ત્યારે સબળ શત્રુના અત્યંત તીક્ષણ તલવાર, તીર, ભાલા આદિ શોના ઘાથી ડરનારે કાયર પુરુષ પહેલેથી જ પાઈ જવા લાયક સ્થાનોની શોધ કરતે રહે છે. એવાં સ્થાને અહીં ગણાવવામાં આવ્યાં છે–ચારે બાજુ પાણીથી ઘેરાયેલું દુશ્મન પ્રવેશ ન કરી શકે એવું સ્થળ, જ્યાં પ્રવેશ કરવામાં ઘણી મુશ્કેલી પડે એવું ગહન સ્થાન, વૃક્ષે અને લતાઓથી આચ્છાદિત ગિરિગુફા આદિ સ્થાનોની તે શેલ કરતો રહે છે. તેને એવો વિચાર થાય છે કે યુદ્ધમાં જ્ય થશે કે પરાજય થશે તે કશું જાણે છે? કયારેક નિર્બળ દુશ્મનો વિજય મેળવે છે અને શુરવીર હારી જાય છે. આ પ્રમાણે વિચાર કરીને તે પોતાનાં પ્રાણ બચાવવાને માટે પહેલેથી જ આશ્રયસ્થાનની શોધ કરે છે કહ્યું પણ छ -'जीवन् नरो भद्रशतानि पश्येत्' 'पते। न२ इंद्री पाभ-भाणुस पते।