Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
'सूत्रकृताङ्गसूत्रे कुता कस्मात्कारणात् ते 'दोसो' दोपः समरिपालनपूर्वक विहारकारिणः सर्वमपि पाएं विनष्टम् । तपसा क्षीणक्लेशस्य भवनोऽत: पर नेत्र पापं संभवति । तपामभावादेव अतो वस्त्रालंकारादिभिः कृतेऽप्युरभोगे न ते पापसंभावनेति भावः । 'इच्चे' इत्येवं प्रसारण साधु ते नकवादयः । 'निमंतेति' निमन्त्रयन्ति । नीवारेण मूयर व नीवारेण मुकरमित्र । यथा नीरारादि धान्यविशेपाणां प्रलोभनं दत्त्वा बधिकस्तं मूकर गर्ने पातयति । तद्वदिमे राजानो मुनि प्रलोभ्य यातनाय प्रयतन्ते । हे साधो ! भत्रता चिरकालं संयमानुष्ठानं कृतम् , अतः परं स्त्रीवस्त्रादिभोगेनापि भवतो दोषो न भविष्यति । एवं प्रलोभनपूर्वकमामन्य साधुपपि लोकाः पातयन्ति, सुकर धान्यदानेनैवेति भावः ॥१९॥
टीकार्थ--(वे कहते हैं) हे मुनिश्रेष्ठ ! आपने चिरकालपर्यन्त संयम विहार किया है अर्थात् संयम का पालन करते हुए प्रामानुग्राम विय रण किया है, अब आप को पाप का रूपा कैसे हो सकता है ? संयम पालनपूर्वक विहार करने वाले के सभी पाप नष्ट हो चुके हैं । तपस्या के द्वारा आप के सभी क्लेश क्षीण हो चुके हैं। आप को अष. पाप कैसा ! उस तप के प्रभाव से अब आप को पाप का स्पर्श नहीं होगा, भले ही आप इस्त्र गंध अलंकार आदि का भोग करें। इस प्रकार कह कर वे चक्रवर्ती आदि साधु को भोगोपभोग के लिए आमंत्रित करते हैं। जैसे चावल आदि के दानों का प्रलोभन देकर घर (शिकारी) शुकर को गड्ढे में गिराता है, उसी प्रकार वे लोग मुनि को परित करने के लिये प्रयत्न करते हैं।
સંયમવિહાર કર્યો છે, એટલે કે સંયમનું પાલન કરતા થકા આપે ગ્રામાનુગ્રામમાં વિચરણ કર્યું છે. સંયમની દીર્ઘકાળ પાન્ત આરાધના કરવાને લીધે આપના સઘળાં પાપ નષ્ટ થઈ ચૂક્યાં છે. તપસ્યા દ્વારા આપના સઘળાં પાપો ક્ષીણ થઈ ચુકયાં છે હવે આપને પાપને સ્પર્શી જ કેવી રીતે થઈ શકે? આપના તે તપના પ્રભાવથી આપને પાપને સ્પર્શ જ નહીં થઈ શકે ! -વસ્ત્ર, ગંધ, અલંકાર આદિને ઉપભેગા કરવા છતાં આપને પાપ સ્પશી શકે તેમ નથી ? તે આપ તેને ઉપગ શા માટે કરતા નથી આ પ્રમાણે રાજા, રાજમંત્રી, પુરોહિત આદિ જો સાધુને ભેગપગ પ્રત્યે આકર્ષે છે. જેવી રીતે ચેખા અદિનું પ્રલેભન દઈને શિકારી ભૂકરને ખાડામાં પાડી નાખે છે, એ જ પ્રમાણે લેક મુનિને સંયમના માર્ગથી ચલાયમાન કરીને સંસારરૂપ ખાડામાં તેનું પતન કરાવવા પ્રયત્ન કરે છે,