Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थवोधिनी टीका प्र. श्रु. अ. ३ उ. २ अनुकूलोपसर्गनिरूपणम् ६१
अन्वयार्थः-(जहा) यथा (वणे जायं) वने जातं (रुख) वृक्षम् (मालुया) मालकालना (पडिबंबइ) प्रतिवध्नाति-रिवेष्टयति (ण) खलु (एवं) एवमनेनैव प्रकारेण णातयो) ज्ञातयो-मातापितस्वजनाः (असमाहिणा) असमाधिना (पडि. बंधंति) प्रतिवध्नंति, येनास्यासमाधिरुत्पद्यते इति ॥१०॥ ____टीका-'जहा' यथा- येन प्रकारेण 'दणे जाय' बने जातम् बने समुत्पन्न वने वद्धितं पुष्पफलान्वितम् 'रुख' वृक्षम् , 'यालया' माल्लकामाला, लता इति यावत 'पडिवंबई प्रतिवध्नाति, यथा वने समुत्पन्ना लता बने समुत्पन्न स्वसमीपवंतिन वृक्षादिकं परिवेष्टयति 'ग' खलु ‘एवं' एवमेव ‘णातओ' ज्ञातयः परिवारिकाः कुटुम्बकदम्बकानि । 'असमाहिणा' असमाधिना तं नवदीक्षितं साधुम् , यद्वा-अल्पसत्त्वमसमाराधितचित्तं गुरुकर्माणं साधुम् । 'पडिवंधति प्रतिवध्नन्ति, तथा ते व्यवस्यन्ति यथाऽस्याऽसमाधिरुत्पधेत । असमाहितः स प्रव्रज्यां परित्यज्यगृहं गच्छति। __अन्वयार्थ--जैसे वन में उत्पन्न वृक्ष को मालुका-लता घेर लेती है . इसी प्रकार माता पिता स्वजन आदि उस साधु को ऐसा घेर लेते हैं जिससे उसे असमाधि उत्पन्न होती है ॥१०॥ ___टीकार्थ--जैसे वन में उत्पन्न, वन में वृद्धि को प्राप्त तथा पुष्पों
और फलों से सम्पन्न वृक्ष को समीपवर्ती मालुका लता परिवेष्टित कर लेती है, उसी प्रकार कुटुम्बीजन असमाधि से उस नवदीक्षित साधु को अथवा सत्वहीन, असमाराधित चित्तवाले एवं भारी कर्मों वाले साधु को घेर लेते हैं । वे ऐसा करते हैं जिससे उसे असमाधि उत्पन्न हो । समाधि से रहित होकर वह साधु दीक्षा त्याग कर घर चला जाता है। ' સૂત્રાર્થ જેવી રીતે વનમાં ઉત્પન્ન થતાં વૃક્ષને માલુકા લતા વીંટળાઈ વધે છે, એજ પ્રમાણે માતા, પિતા, સ્વજને આદિ તે નવદીક્ષિત સાધુને એવાં તે ઘેરી લે છે કે તેમને કારણે તે સાધુના ચિત્તમાં અસમાધિભાવ ઉત્પન્ન થાય છે ૧૦
ટીકર્થ-જેવી રીતે વનમાં જ ઉગતા અને વનમાં જ વૃદ્ધિ પામતાં, પુપિ અને ફળોથી યુક્ત વૃક્ષને સમીપવતી માલુકા ના વીટળાઈ જાય છે, એ જ પ્રમાણે સાધુના ફૂટબીઓ અસમાધિભાવથી–મેહને વશવત થઈને તે સાધુને ઘેરી લે છે અથવા તે એ સવહીન, ગુરુકર્મા, અને અમારાધિત ચિત્તવાળા તે સાધન ઘેરી લે છે તેઓ એવાં વચને બોલે છે કે જે વચનને કારણે તે સાધુ અસમ ધિભાવ ઉત્પન્ન થાય છે અને તેનું ચિત્ત ડામાડોળ થઈ જાય છે. તેથી તે દીક્ષાને ત્યાગ કરીને ફરી ગૃહસ્થાવસ્થાને સ્વીકાર કરી લે છે.