________________
૧. જીવનરેખા
આત્માની શક્તિથી પ્રગટતી ઋદ્ધિસિદ્ધિ પ્રત્યે પણ તેમને લાભ ન હતા. જુએ તેમનું વિ. સં. ૧૯૪૬માં લખાયેલુ... આ વચન :-~~
“ ગમે તેવાં ભવિષ્યજ્ઞાન તથા સિદ્ધિઓની ઇચ્છા નથી. ”
અને લાભકષાયની જીત બતાવતુ' વિ. સં. ૧૯૪૭માં લખાયેલ જુઆ આ વચનઃ
“ આ જગત પ્રત્યે અમારા પરમ ઉદાસીન ભાવ વર્તે છે. તે સાવ સાનાનું થાય તાપણુ અમને તૃણુવત્ છે, અને પરમાત્માની વિભૂતિરૂપે અમારુ ભક્તિધામ છે. ૧૧૯ આ ઉપરાંત તેમને આ અભિલાષ અનેક પત્રાદ્ઘિમાં પણ જોવા મળે છે.
આમ શ્રીમમાં કષાયભાવની થયેલી શાંતિ તેમનામાં આવેલું રામ લક્ષણ મતાવે છે.
સમક્તિનું બીજું લક્ષણ તે સવેગ. સવેગ એટલે માક્ષની અભિલાષા. શ્રીમì તે લક્ષણ “ આત્મસિદ્ધિ ”ની ગાથામાં “માત્ર માસ અભિલાષ” એ શબ્દોમાં અતાવ્યુ છે. શ્રીમંદ માત્ર માક્ષ અભિલાષ ''થી જ પ્રબળ પુરુષાર્થ આદર્યા હતા, તેની સાક્ષી તેમનાં પત્રો તથા પદો પૂરે છે. “અપૂર્વ અવસર ” કાવ્યમાં મેક્ષનું સ્વરૂપ બતાવ્યા પછી તેઓ અતમાં લખે છે કે, “ એહ પરમપદ પ્રાપ્તિનુ" કર્યું." યાન મે.” આ પક્તિ બતાવે છે કે તેમનું લક્ષ્ય મેાક્ષ પ્રતિ જ છે. આ ઉપરાંત ખીજા અનેક પત્રોમાં તથા “ ઈચ્છે છે જે જોગીજન ”, “ પથ પરમપદ બેય્યા ” વગેરેમાં પણ તે અભિલાષા જોવા મળે છે.૧૨૦
ne
સમકિતનું ત્રીજુ` લક્ષણ તે નિવેદ, અર્થાત્ સંસાર દુઃખમય લાગવા તે. સેાળ વર્ષની વયથી જ શ્રીમમાં વૈરાગ્ય વધવા લાગ્યા હતા. સસારના કટાળા વ્યક્ત કરતાં ઘણાં વચના તેમનાં લખાણમાં જોવા મળે છે. “ સસારથી કટાળ્યા છઉં, ૧૨૧ ૮ સ‘સારથી કટાળ્યા તા ઘણો કાળ થઈ ગયા છે, તથાપિ સસારનેા પ્રસંગ હજી વિરામ પામતે નથી, એ એક પ્રકારના ક્લેશ વર્તે છે.”૧૨૨ “સૌંસાર સુખ વૃત્તિથી નિરંતર ઉદાસપણું જ છે.”૧૨૩ વગેરે. પેાતાને વર્તતા સંસારખેદ તેઓ પરિચતાને જણાવતા હતા. આમ નિવેદનું લક્ષણ પણ તેમનામાં હતું.
શ્રીમદ્ જેને “યા ” કે “ પ્રાણીદયા ”ના નામે ઓળખાવે છે તે “અનુકપા ” સમ્યક્ત્વનું ચાથુ લક્ષણ છે. શ્રીમમાં આ લક્ષણ ઘણા પ્રમાણમાં ખીચું હતું. કીડી જેવા સૂક્ષ્મ જીવને પણ બચાવવા તે ખૂબ લક્ષ્ય રાખતા. વળી, લીલેાતરી માળાય તે પણ તેમનાથી જોવાતુ નહિ, અને કાઈનું મરણ થયું સાંભળીને તે
રડી પડતા; એવી
૧૧૯. શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૨૭૦. ૧૨૦. જુઓ એજત, પત્રાંક ૧૨૮, ૧૩૪, ૧૬૫, ૧૭૦ વગેરે.
૧૨૧. એજન, આંક ૨૮.
૧૨૨. એજન, આંક ૩૭૯.
૧૨૩. એજન, આંક ૩૯૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org