________________
૬. અપૂર્વ અવસર
" तओ पच्छा अणुत्तर अगत कसिण पडिपुण्ण निरावरण वितिमिर विशुद्ध लोगालोगप्पभाव નેવચનાળય`સળ' સમુવા≥s | ’૭૪ આ વચનમાં કેવળજ્ઞાનના ગુણા અનુત્તર, અનત, સ‘પૂર્ણ, પરિપૂર્ણ, નિરાવરણ, તિમિરરહિત, વિશુદ્ધ, લેાકાલેાકપ્રકાશક વગેરે - દર્શાવ્યા છે, એ તે; કેવળજ્ઞાનાવરણીય તથા કેવળદર્શનાવરણીય કર્મના ક્ષય થયા પછી થાય છે. તે જણાવ્યું છે, જે શ્રીમની આ કડી સાથે વિચારવા ચેાગ્ય છે.
પોતે પામવા ઇન્ગ્યુ છે તે “કેવળજ્ઞાન” પ્રાપ્ત થાય ત્યારે આત્માની અને કર્મની કેવી સ્થિતિ હાય છે તે તેમણે ૧૫, ૧૬ એ બે કડીમાં વર્ણવેલ છે.
66
કેવળજ્ઞાનનુ` સ્વરૂપ – કેવળીની દશા – આત્મા એ શુદ્ધ, ચૈતન્યમય, જ્ઞાનઘન પદાર્થ છે. તે કર્મથી વીટળાયેલા હેાવાને લીધે સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. પણ જ્યારે તે આત્મસ્વરૂપની ” ઓળખ પામવા લાગે છે ત્યારે તેના કર્મના નાશ થવા લાગે છે. અને કના નાશ થતાં તેનું પૂર્ણ શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટે છે, એટલે કે તે તેરમે ગુણસ્થાને આવે છે ત્યારે તેનાં કર્માની સ્થિતિ કેવી હોય છે તેનુ કથન શ્રીમદ્દે અહીં કર્યું' છે.
કમ તે અનંત પ્રકારનાં છે. તેમાં મુખ્ય ગણી શકાય તેવાં આઠ પ્રકારનાં છે; તે જ્ઞાનાવરણીય, દનાવરણીય, મેાહનીય, અ`તરાય, આયુષ્ય, નામ, ગાત્ર અને વેદનીય છે. જ્યારે આત્માને કેવળજ્ઞાન તથા કેવળદર્શન પ્રગટે છે ત્યારે આ આઠે કર્મની સ્થિતિ કયા પ્રકારની હાય છે તે શ્રીમદ્ને ૧૫, ૧૬ એ બે કડીમાં બતાવ્યું છે. આ આઠ કર્મામાં પહેલાં ચાર ઘાતી કહેવાય છે, તે કર્માની સ્થિતિ ૧૫ મી કડીમાં બતાવી છે કેઃ
૩૬૧
“ ચાર કર્મ ઘનઘાતી તે વ્યવછંદ જ્યાં, ભવના ખીજ તણા આત્યંતિક નાશ જો; સભાવ માતા રા સહુ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીર્ય અન ́ત પ્રકાશ જો, ”
અપૂર્વ ૧૫
આ કડીમાં શ્રીમદ્ સયેાગી કેવળીની દશા - ૧૩મે ગુણસ્થાને વતા આત્માની દશા બતાવે છે કે, ચાર ઘનઘાતી કમેને ક્ષય થયા હાય, ભવના બીજના નાશ થયેા હાય તેથી આત્મા પરમ વિશુદ્ધ બનતાં તે જ્ઞાતાદાપણે જ બધે પ્રવતે તથા અનત વી પ્રગટવાથી આત્મા ધન્યતા અનુભવે તેવા અપૂર્વ અવસર કથારે આવશે?
૪
૧૨ મા ગુણસ્થાનેથી ઊંચે ચડી ૧૩ મા ગુરુસ્થાને વતા આત્માની દશા અહી બતાવાઈ છે. આ ગુણસ્થાને સયેાગી કેવળીનુ' કહેવાય છે, કારણ કે આ દશાએ આત્માને કેવળજ્ઞાન – કેવળજીન પ્રાપ્ત થયાં હોય છે. છતાં દેહનુ અસ્તિત્વ હાવાને લીધે મન, વચન અને કાયાના ચાગ અતિ સૂક્ષ્મ પ્રમાણમાં વર્તે છે.
૫૪.
*
૮ ઉત્તરાધ્યયનસૂત્ર'', અલ્થ. ર૯, કડિયા ૭૧, પૃ. ૨૭૨,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org