________________
પરિશિષ્ટ
૧૫૭
ભાવિક મુમુક્ષુ અત્રે આવી સ્વાધ્યાય ભક્તિ વી.ની આરાધના કરે છે આ સ્થળ બાડમેર (રાજસ્થાન) જિલ્લામાં નાકોડા પાર્શ્વનાથ તીર્થ પાસે આવેલ છે.
૩૭, શ્રીમદ્ રાજચત્ આધ્યાત્મિક સાધના કેન્દ્ર—કાખા. (જિ. ગાંધીનગર વિ. સ` ૨૦૪૨,
66
www
વૈષ્ણવ કુટુંબમાં જન્મેલા પણ સવ દનના અને ખાસ કરી જૈન દર્શનના ઉંડા અભ્યાસી, તત્ત્વચિંતક, તીવ્ર સાધના કર્મ અંતરગ પ્રસન્ન દશાવાળા શ્રી ૐૉ. મુકુંદભાઈ વીરજીભાઈ સાનેજી, હાલ પૂ. શ્રી આત્માન એ વિ. સ` ૨૦૩૧ના વૈશાખ સુદ ૧૦ ( શ્રી મહાવીર પ્રભુજીના કેવળજ્ઞાન પ્રાપ્તિ)ના તા. ૧૦-૫-૧૯૭૫ ના માઁગળ દિવસે અમદાવાદ – મીઠાખલી – “ પુષ્પવીલા ” માં શ્રી દ્ર સત્ક્રુત સેવા સાધના કેન્દ્ર”ની સ્થાપના કરી હતી. જ્યાં અઠવાડીયે એક કલાકથી દોઢ કલાક શ્રીમદ્ રાજચ`દ્રના પુસ્તકેા કે સતુશ્રુતના પુસ્તકે ઉપર વાંચન સ્વાધ્યાય અપાતા હતા સૌંસ્થાની મુખ્ય પ્રવૃત્તિ :—પુસ્તકાલય, સત્ સાહિત્ય પ્રકાશન તથા તીથ યાત્રા ધમ યાત્રાનુ' આયેાજન પુરતી હતી. ત્યારબાદ વિ. સંવત ૨૦૩૨ માં સંસ્થાએ પેાતાનું એક મુખપત્ર “ દિવ્યધ્વની ” ગુજરાતી આધ્યાત્મિક માસિક શરૂ કર્યું હતુ' જેનુ' પ્રકાશન નિયમિત ચાલુ છે.
,,
વખત જતાં તથા આધ્યાત્મ પ્રવૃત્તિમાં લેાકેાના રસ વધતાં તથા એકાંત નિવૃત્તિ સ્થળે રહી. વિશેષ સાધના થઈ શકે તે હેતુથી દાનવીર શ્રી રસીકલાલ અચરતલાલ શાહે ભેટ આપેલ ૬૫૦૦ ચારસ વાર જમીન ઉપર; કાબા ( જિલ્લા ગાંધીનગર) અમદાવાદ શહેરથી સાબરમતી ગાંધીનગર જતાં રસ્તે હાઇવે ઉપર ૧૬ કીલેા મીટરના અંતરે “ આધ્યાત્મિક સાધના કેન્દ્ર”નું ઈ. સ. ૧૯૮૧ માં નિર્માણ થયું. જ્યાં ક્રમેક્રમે, સ્વાધ્યાય હાલ – સાધક નિવાસ; ભેાજનાલય, મહિલા સાધના ભવન, સ`તકુટિર, જિનાલય, પુસ્તકાલય આદિ અસ્તિત્વમાં આવેલ છે.
સ
વિ. સ’. ૨૦૪૩માં સમયના વહેણ સાથે અનુકુળ થઈ, આ સંસ્થાની ઉમદા, વિશાળ અને ઉદ્દાત વિચારધારા ધરાવતા ટ્રસ્ટીગણેા તથા હિત ચિંતકાએ નિર્ણય કરી આ સંસ્થાના નામ સાથે શ્રીમદ્ રાજચંદ્ર નામ જોડી આ સંસ્થાનુ` તા. ૫-૧૦-૮૬ થી “ શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર ” એ નામકરણ વિધી સાદાઈથી કરી હતી.
આ સસ્થા-આશ્રમમાં સ્થાનિક તથા દેશ-વિદેશના મુમુક્ષુઓ, સાધકે દશામાં રહી સારા એવા સ્વાધ્યાય, ભક્તિ, સત્સ`ગ, સત્સમાગમ, ચિંતનના લાભ લે છે.
૩૮. શ્રી રાજચત્ જ્ઞાન મદિર, યવતમાલ, ( મહારાષ્ટ્ર) વિ. સૌ ર૦૪ર
આ ગામના મુમુક્ષુએ અગાસ રહી આરાધના કરતા હતા. અને તેથી પેાતાના વતનમાં એક મદિર – આરાધના કેન્દ્ર નિર્માણ થાય તેવી શુભ ભાવના જાગી. તેના ફળરૂપે વિ. સ’. ૧૯૪૨ માં અગાસના મુમુક્ષુભાઈ એની ઉપસ્થિતિમાં ત્યાંના સ્થાનિક મુમુક્ષુઓએ મદિરની પ્રતિષ્ઠા કરી હતી.
૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org