Book Title: Shrimadni Jivan Siddhi
Author(s): Saryuben R Mehta
Publisher: Shreyas Pracharak Sabha

Previous | Next

Page 681
________________ પરિશિષ્ટ ૪ શ્રીમદ્ અવગાહેલા ગ્રંથની યાદી અખાના પદ – અખાજી. ઉપમિતિભવપ્રપંચ - શ્રી સિદ્ધષિ. અધ્યાત્મગીતા – શ્રી દેવચંદ્રજી. કબીરનાં પદો- કબીર. અધ્યાત્મસાર – શ્રી યશોવિજયજી. કાલજ્ઞાન. અનાથદાસનાં પદો – શ્રી અનાથદાસ. કકકામાં વવ્યા – શ્રી પ્રીતમસ્વામી. અનુભવપ્રકાશ. કર્મગ્રંથ – દેવેન્દ્રસૂરિ. અષ્ટ પ્રાભત – શ્રી કુંદકુંદાચાર્ય કિયાકેશ. અધ્યાત્મકલ્પદ્રમ – શ્રી મુનિસુંદરસૂરિ. ક્ષેપણસાર – શ્રી નમિચંદ્રાચાર્ય. અધ્યાત્મ ભજનમાલા – શ્રી છોટમ. ક્ષેત્રસમાસ. અનંતજીનસ્તવન – શ્રી આનંદઘનજી. જ્ઞાતાધર્મકથાંગ. અનુત્તરૌપપાતિકસૂત્ર. ગીતા – વેદવ્યાસ. અષ્ટક – હરિભદ્રાચાર્ય. ગોકુલચરિત્ર. અંતકૃતદશાંગસૂત્ર. ગુરુગીતા. આચારાંગસૂત્ર. ગમ્મસાર– શ્રી નેમિચંદ્રાચાર્ય, આઠ ગદષ્ટિની સજઝાય – યશવિજયજી. ચારિત્રસાગર. આનંદઘનવીશી – શ્રી આનંદઘનજી. છજીવનિકાય અધ્યયન. આચારાંગસૂત્ર છોટમ કૃત પદસંગ્રહ – શ્રી છોટમ. આત્માનુશાસન – શ્રી ગુણભદ્રાચાર્ય. જૂનો કરાર – બાઈબલ. આપ્તમીમાંસા – શ્રી સમંતભદ્રાચાર્ય. જબુદ્વીપપ્રજ્ઞપ્તિ. ઇન્દ્રિયપરાજયશતક. ઠાણાંગસૂત્ર. ઉત્તરાધ્યયનસૂત્ર. તત્વાર્થસૂત્ર - શ્રી ઉમાસ્વાતી. ઉપદેશપદ- શ્રી હરિભદ્રાચાર્ય. તત્ત્વસાર– શ્રી અમૃતચંદ્રાચાર્ય. ઉપનિષદ. ત્રિલોકસાર– શ્રી નેમિચંદ્રાચાર્ય. ઉપાસકદશાંગસૂત્ર. દશવૈકાલિકસૂત્ર. ઉત્તરપુરાણુ. દેવચંદ્રજીની ચોવીશી – શ્રી દેવચંદ્રજી. ઉદ્ધવગીતા – શ્રી મુક્તાનંદસ્વામી. દ્રવ્યસંગ્રહ – શ્રી નેમિચંદ્રાચાર્ય. ઉપદેશરહસ્ય – શ્રી યશોવિજયજી. દાસબોધ - શ્રી રામદાસ સ્વામી. ૧. શ્રીમના સાહિત્ય તથા કેટલીક માહિતીના આધારે આ યાદી તૈયાર કરીને કૃતિઓના અકારાદિ ક્રમ પ્રમાણે અહીં આપવામાં આવી છે. શ્રીમદ્ આથી વધારે કૃતિઓનો અભ્યાસ કર્યો હોય એ સંભવ વિશેષ છે. જ્યાં શક્ય બન્યું ત્યાં કૃતિ સાથે ક્તનું નામ પણ આપ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704