________________
ઉપ
૩૯, શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર, માસ, વિ, સ, ર૦૪ર
મદ્રાસના ઘણા ભાવિક ભાઈએ અગાસમાં અવારનવાર આવી, મહિના સુધી ધર્મ આરાધના કરતાં હતાં. અને તેથી પ્રેરાઇને પેાતાનુ' આવુ' એક માઁદિર – આરાધના કેન્દ્ર કરવા વિચાર્યું" અને તેથી તેનુ નિર્માણ, વિ. સં. ૨૦૪૨ માં કરવામાં આવ્યું હતુ.. ૪૦, શ્રીમદ્ રાજચત્ મદિર, રાજકાટ, વિ. સં. ૨૦૪૩
રાજકોટ તથા પાડોશમાં રહેતા અને મુંબઈ સ્થિત થયેલ ભાઈઓએ રાજકેટમાં શ્રીમદ્ રાજચંદ્રના દેહાંત થયેલ હાવાથી એક મંદિર – અને સ્વાધ્યાય હાલ બનાવી આરાધના કરી શકાય તે ભાવના ભાવી. તેથી સ્વ. શ્રી અમૃતલાલ વીરચંદ જસાણીએ ઉદારભાવથી ખાલી પ્લાટ તથા આર્થિક સહકાર આપતાં તથા મુખઈ તથા અગાસની સસ્થાના સહયાગ સાંપડતા આ મંદિર અસ્તિત્વમાં આવેલ છે. ત્યાં હવે ધર્મ આરાધના નિયમિત થાય છે. અને એક તીક્ષેત્ર બની રહેલ છે.
શ્રીમદ્ની જીવનસિદ્ધિ
૪૧. શ્રી રાજચંદ્ર જ્ઞાન મંદિર, આંધણી, વે, સ, ૨૪૪
પૂ. શ્રી બ્રહ્મચારીજી ગાધનદાસના જન્મ સ્થળ શ્રી બાંધણીમાં તેમના સ્મારકરૂપે શ્રીમદ્ રાજચન્દ્રે જ્ઞાન મ`દિર બાંધવાનું નક્કી કરેલ તેથી તે નિર્માણ થયેલ છે જેનુ ઉદ્દઘાટન વિ. સં. ૨૦૪૪ના માહ સુદ ૧૪ ના કરવાનું અગાસના તેમના ગુણાનુરાગીએ જાહેર કરેલ છે. જેથી ત્યાં ધર્મ આરાધનાનુ નવુ ક્ષેત્ર ખુલેલ છે.
૪ર. શ્રીમદ્ રાજચંદ્ર સાધના મદિર, જયપુર, (રાજસ્થાન)
શ્રીમના અનન્ય ભક્ત સ્વ. શ્રી અમરચંદજી નાહર ભક્તિભાવથી પ્રેરાઈ એ મદિર બનાવવાનું સ્વપ્ન સેવેલ તેથી સાથલીવાલેાકા રસ્તા; ચૌવરા. જયપુરમાં પેાતાના નિવાસની બાજુમાં જ એક ભવ્ય સંપૂર્ણ આરસનું મિટર પેાતાના જ અંગત આર્થિક સહાયથી ત્રણ મજલાનું નિર્દેણ કર્યું. હતું. ત્યાં દરરોજ દનાથી આવી ધર્મ આરાધના કરે છે. અને એક તીર્થ જેવુ' બનેલ છે.
૪૩. શ્રીમદ્ રાજચંદ્ર સ્મૃતિગૃહ, મેામ્બાસા,
એક સુંદર મકાનમાં આ સ્મૃતિગૃહ નિર્માણ થયેલ છે તેના પ્રવેશદ્વાર ઉપર ૐ શ્રી સદગુરૂ દેવાય નમઃ લખેલ છે. ખીજી વિશેષ માહિતી ઉપલબ્ધ નથી.
Jain Education International
ૐ શાંતિ શાંતિ શાંતિ
For Private & Personal Use Only
www.jainelibrary.org