Book Title: Shrimadni Jivan Siddhi
Author(s): Saryuben R Mehta
Publisher: Shreyas Pracharak Sabha
________________
પરિશિષ્ટ ૨ શ્રીમદ્દની જીવન-તવારીખ
સંવત
ઘટના
૧૯૨૪ કાર્તિકી પૂર્ણિમા, રવિવારે રાત્રે બે વાગે વવાણિયામાં જન્મ. ૧૨૮ જન્મનું લક્ષ્મીનંદન નામ બદલીને રાયચંદ રાખ્યું. ૧૯૩૧ વવાણિયા ગામે સ્મશાનમાં બાવળ ઉપર જાતિસ્મરણ જ્ઞાન.
વવાણિયામાં અભ્યાસની શરૂઆત. ૧૯૩૨ પહેલું કાવ્ય રચ્યું, જે અપ્રાપ્ય રહ્યું છે. ૧૯૩૫ શાળાનો અભ્યાસ છોડો. ૧૯૪૦ ચિત્ર માસમાં “મોક્ષમાળા”ની રચના. મોરબીમાં અવધાનની શરૂઆત ૧૯૪૧ બોટાદમાં પર અવધાન, લીંબડી વઢવાણુમાં “સાક્ષાત્ સરસ્વતીનું બિરુદ મળ્યું. ૧૯૪૨ મુંબઈમાં શતાવધાન, કીતિની ટોચે, વૈરાગ્યની અપૂર્વતા. ૧૯૪૪ મહા સુદ ૧૨, પોપટભાઈ મહેતાના પુત્રી ઝબકબહેન સાથે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ,
અવધાન આદિ પ્રવૃત્તિ બંધ કરી, “મોક્ષમાળા”નું પ્રકાશન, અમદાવાદમાં
શ્રી જૂઠાભાઈ ઉજમશી મળ્યા. પ્રકાશ અને દિવ્યતાને અનુભવ થયો. ૧૯૪૫ મુંબઈમાં શ્રી રેવાશકર જગજીવન સાથે ભાગીદારીમાં વેપારકાર્યની શરૂઆત ૧૯૪૬ ભાદ્રપદ માસમાં મોરબીમાં શ્રી ભાગભાઈ મળ્યા.
દિવાળીમાં ખંભાત ગામે મુનિશ્રી લલ્લુજી, શ્રી અંબાલાલભાઈ આદિના સમાગમ. ૧૯૪૭ શુદ્ધ સમકિત પ્રકાશ્ય, સુધાની ધારા પછીનાં કેટલાંક દર્શન અને નિરંતર અદભુત
દશાને અનુભવ, જ્યોતિષને ત્યાગ કર્યો. ગાંધીજી શ્રીમદને મુંબઈમાં મળ્યા. ૧૯૫૦ શ્રી લલ્લુજી મુનિ અથે આત્માનાં છ પદનો પત્ર ર.
મહાત્મા ગાંધીજીએ પુછાવેલા ર૭ પ્રશ્નોના ઉત્તરો લખ્યા. ૧૯૫૧ વિ. સં. ૧૯૫૩થી સર્વસંગપરિત્યાગ કરવાને સંકલ્પ કર્યો. ૧૯૫ર નડિયાદમાં “આત્મસિદ્ધિશાસ્ત્રની રચના કરી, અપૂર્વ જ્ઞાનદશા. ૧૫૩ સાયલામાં તથા ઈડરના પહાડેમાં શ્રી સભાગભાઈને બંધ કર્યો, પરિણામે તેમને
આત્મ-વિશુદ્ધિનો લાભ. ૧૯૫૪ શ્રી લલ્લુજી મુનિને વસે ક્ષેત્રે આત્મદર્શન કરાવ્યું. ૧૯૫૫ સ્ત્રી, લક્ષમીને ત્યાગ કર્યો. વેપારમાંથી સર્વથા નિવૃત્તિ. ૧૫૬ વઢવાણ કેમ્પમાં સંવત્સરીને દિવસે “શ્રી પરમકૃત પ્રભાવક મંડળ” માટે ટીપ
શરૂ થઈ. દેહ તંદુરસ્તી બહુ ખરાબ થઈ. ૧૯૫૭ ચિત્ર વતી પ, મંગળવાર, દિવસે બે વાગ્યે રાજકેટમાં દેહવિલય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704