________________
પર
શ્રીમની જીવનસિદ્ધિ
થતી હતી. અને અનેક મુમુક્ષુએ એના લાભ લેતા હતા. પરિણામે મુમુક્ષુઓને ત્યાં આશ્રમ આંધવાની ઇચ્છા થઈ હતી.
વિ. સ`. ૧૯૯૪થી એ માટે ફંડની શરૂઆત થઈ હતી, અને વિ. સં. ૧૯૯૭માં ત્યાં એક મદિર બાંધવામાં આવ્યું હતુ. અને વિ. સ. ૧૯૯૮ના માગશર સુદ ૧૦ના રાજ ધામધુમથી શ્રી બ્રહ્મચારીજીના શુભ હસ્તે શ્રીમના ચિત્રપટની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી વિવિધ કાર્યક્રમે ત્યાં ચાજાતા રહે છે. આશ્રમમાં ધર્મશાળા, ગુરૂમંદિર, જિનમંદિર, સ્વાધ્યાય હાલ, ભાજનશાળા, પાઠશાળા, વી. સાધા માટે સુવિદ્યા છે. મુમુક્ષુએ કાયમી રહી સ્વાધ્યાય ભક્તિ, સત્સગના સારા એવા લાભ લે છે. વલી તીર્થ સ્થાન પણ છે. રર. શ્રી રાજમ`દિર, (વઢવાણ કેમ્પ) સુરેન્દ્રનગર, વિ. સ. ૧૯૯૮
શ્રીમદ્ રાજચંદ્રજી અવારનવાર નિવૃત્તિ દરમ્યાન તેમના સત્સંગ અને ભક્તિના લાભ મળે તે નિમિત્તે સ્વ. શ્રી જેસ`ગભાઈ ઉજમશીએ પેાતાના બગલામાં વિ. સ. ૧૯૯૮ના માગશર સુદ ૮ ના રાજ વઢવાણ કૅમ્પમાં શ્રીમદ્ના ચિત્રપટની સ્થાપના કરી હતી.
ર૩, શ્રીમદ્ રાજચંદ્રે જન્મજીવન, વાણિયા, વિ. સ. ૨૦૦૦
06
શ્રી રવજીભાઈ પંચાણુભાઈની મૂળ જગ્યા તથા તેની આસપાસની ઘણી જગ્યા વવાણિયામાં વેચાતી લઈ ને શ્રીમદ્ રાજચંદ્રજીના જન્મસ્થળમાં, શ્રી રણછેાડદાસભાઈના પુત્ર અને શ્રીમદ્ના જમાઈ શ્રી ભગવાનલાલ મેઢીએ શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન ” નામનું આ આલિશાન મકાન બંધાવ્યુ` છે, એમ કરવામાં શ્રીમનાં પુત્રી શ્રીમતિ જવલબહેનની પ્રેરણા મુખ્ય હતી. આ મકાનમાં જિનાલય, ગુરુમન્દિર, વ્યાખ્યાનાઁાલ તથા ધર્મશાળાના સમાવેશ થાય છે. આ સ્થાનનું શિલારાપણ વિ. સં. ૧૯૯૯ના આસા સુદ ૧૦ના રાજ થયેલ, અને એનુ` ઉદ્ઘાટન વિ. સ. ૨૦૦૦ના કારતક સુદ પૂનમે મેરખીના મહારાજા શ્રી લખધીરજી બાપુના શુભ હસ્તે થયેલું. ત્યારથી સ્વ. શ્રીમંત જવલબહેન પ્રત્યેક વર્ષે કાર્તીકી પૂર્ણિમાએ “ શ્રીમદ્ રાજચ`દ્ર જયંતી '' ઊજવવા વવાણિયા જતા હતા. વિ. સં. ૨૦૧૬માં તેમના મેટા પુત્ર શ્રી બુદ્ધિધનભાઈના નાની વયે, કારતકી પૂનમે વવાણિયામાં અચાનક દેહાંત થયેલા હતા, છતાં તેમણે તે ઉજવણું ચાલુ જ રાખ્યું છે. ધન્ય છે તેમની અડગ પિતૃભક્તિને
આ સ્થળે . મદિર સામે જગ્યામાં મુમુક્ષુએએ પાતાના ખર્ચ તથા સંસ્થાએ પણ આરડીઆ તથા ભાજનાલય બનાવેલ છે. કાકી પૂર્ણીમાએ અત્રે ઉત્સવ થાય છે, આખું ગામ સંસ્થાના એક જ રસાડે જમે છે.
૨૪. શ્રીમદ્ રાજચત્ મદિર, બારસદ, વિ. સં. ૨૦૦૦
આશરે ૪૫ વર્ષ ઉપર આ સંસ્થાનું નવું મકાન બજારની મધ્યમાં આશરે રૂપિયા પચીસેક હજારના ખર્ચે બાંધવામાં આવેલ હતુ. આ મકાનમાં શ્રીમદ્ રાજચંદ્રના ચિત્રપટની સ્થાપના કાવિઠાના શ્રી સેામાભાઈ પ્રભુદાસ પટેલના હસ્તે થઈ હતી. સવાર-સાંજ ભક્તિભાવ-સ્વાધ્યાય સુમુક્ષુ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org