________________
૫૦૦
શ્રીમની જીવનસિદ્ધિ
“વ્યસંગ્રહની ગાથાઓને અનુવાદ૩૧
વિ. સં. ૧૫૩માં શ્રીમદ્દ નિમિચંદ્ર મુનિના “ દ્રવ્યસંગ્રહ”ની ૫૮ ગાથામાંથી ૩૧ થી ૪૯ સુધીની ૧૯ ગાથાને અનુવાદ કર્યો હતે. આ ગાથાઓમાં દ્રવ્ય અને ભાવથી આશ્રવ, સંવર, બંધ, નિરા, મેક્ષ, પાપ, પુણ્ય કોને કહેવાય તેનું, અને તે પછી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગ્વારિત્રનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે.
શ્રીમદે આ અનુવાદ સરળ, ભાવવાહી, સ્વાભાવિક ભાષામાં મૂળને આશય જાળવીન કર્યો છે. તે શ્રીમદની અનુવાદક તરીકેની શક્તિઓનો આપણને પરિચય કરાવે છે. આ ગાથાએમાંથી એક-બેના અનુવાદો જોઈએ. “ દ્રવ્યસંગ્રહ”ની ૩૧મી ગાથા આ પ્રમાણે છે –
"णाणावरणादीण जोग्गं ज पुग्गल समासवदि ।
વાવ સ on મને વિનવા || ગા. ૩૧ ? જ્ઞાનાવરણીયાદિ કર્મને યોગ્ય જે પુગલ ગ્રહણ થાય છે તે “દ્રવ્યાસવ” જાણો. જિનભગવાન તે અનેક ભેદથી કહ્યું છે.”૩૨
"स्यणत्तयं ण वट्ट अप्पाणं मुयतु अण्णदवियाह ।
તમાં તચિમો હારિ દુ મોહeણ દર પાવા ગા. ૪૦ ” આત્માને છેડીને એ ત્રણે રને બીજા કેઈ પણ દ્રવ્યમાં વર્તતાં નથી. તેટલા માટે આત્મા એ ત્રણેય છે, અને તેથી મોક્ષકારણ પણ આત્મા જ છે. ૩૩ - આમ અહીં જોઈ શકાય છે કે તેમણે ગાથાઓને શબ્દશ: અનુવાદ કર્યો હોવા છતાં તેમાં તેઓ કેટલી સ્વાભાવિક્તા આણું શક્યા છે.
આ ત્રણે અનુવાદમાં આપણને શ્રીમદની અનુવાદશક્તિનો પરિચય થાય છે. આ બધા સાથે તેમણે તેમની વીસ વર્ષની વય પહેલાં કરેલ “રત્નકરંડશ્રાવકાચાર”ની બાર ભાવનાને અનુવાદ તથા “ઉત્તરાધ્યયનસૂત્ર”ના ૩૬માં અધ્યયનનો અનુવાદ પણ ઉમેરી શકાય. અને એ બધા અનુવાદ સમગ્રપણે જોતાં આપણને જણાય છે કે શ્રીમદે જૈન શાસ્ત્રો અને સૂત્રોમાંથી જ અનુવાદ કર્યો છે. વળી, થોડાઘણું ફેરફાર સાથે અનુવાદ કર્યો હોવા છતાં મૂળ કૃતિ વાંચતા હોઈએ એવી સ્વાભાવિક્તા પણ તેઓ લાવી શક્યા હતા. તેમ છતાં “પંચાસ્તિકાય” સિવાયને એક પણ અનુવાદ પૂર્ણ મળતો નથી, તેથી તેમણે જેટલે ભાગ વિશેષ ઉપયોગી જણાય તેટલાને જ અનુવાદ કર્યો હશે, તેમ જણાય છે.
છ પદને પ૩૪ શ્રી લલ્લુજી મહારાજને દશેક મહિનાથી તાવ આવતા હતા, તેથી તેમને દેહ છૂટી જવાનો ભય લાગ્યો, એટલે તેમણે મનુષ્યભવની સાર્થકતા થાય તેવું કંઈક કરવાની માગણી
૩૧. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, પૃ. ૫૮૪, અંક ૭૬ ૧. કર-૩૩. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ પૃ. ૮૮૪. આંક ૭૬૧ ૩૪. એજન, પૃ. ૩૯૪, આંક ૪૯૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org