________________
શ્રીમદની જીવનસિદ્ધિ
મહારાજનું સમાધિમંદિર, દેરી છે. તથા ઉત્તમ દન ગ્રંથાના સ’ગ્રહવાળુ એક સુંદર પુસ્તકાલય છે. આ આશ્રમ તરફથી ઘણા ઉત્તમ ગ્રંથાના ગુજરાતી અનુવાદ કરાવી પ્રકાશિત કરેલ છે. જે હાલમાં ઉપલબ્ધ છે.
***
આશ્રમમાં રહેતા તથા આવતાં-જતાં ભાઈ-બહેના માટે બ્રહ્મચર્ય પાલન, રાત્રિભેાજનત્યાગ આદિ કેટલાક નિયમે તેમજ ભક્તિ, વાચન આદિ નિત્યક્રમ રાખેલા છે. આ કાર્યક્રમ સવારના પાંચથી શરૂ કરી રાતના દશ સુધી ચાલે છે. તેમાં મંત્રસ્મરણ, આલાચના, ભક્તિ, વચનામૃત-વાચન, આઠ યાગષ્ટિની સજ્ઝાય, આત્મસિદ્ધિ વગેરે સક્રિયા થાય છે. ઘણા લેાકેા બહુ ઉલ્લાસપૂર્વક ભાગ લે છે. આ સ્થળે શ્રી લલ્લુજી ( લઘુરાજજી) મહારાજે ચૌદ વનાં ચોમાસાં ગાળ્યાં હોવાથી તે એક તીક્ષેત્ર બની ગયુ` છે.
૮. શ્રીમદ્ રાજચંદ્ર મદિર, સીમરડા. વિ. સ`. ૧૯૭૬
એરસદ-પેટલાદને રસ્તે આવેલા સીમરડા નામના ગામમાં પૂ. શ્રી લઘુરાજ સ્વામીના શુભ હસ્તે વિ. સં. ૧૯૭૬ના કાકી પૂનમે, શ્રી માતીભાઈ ભગતજીના મકાનમાં શ્રીમદના ચિત્રપટની સ્થાપના કરવામાં આવી હતી. મકાન મદિર ખાતે ભેટ તરીકે સેાંપી દેવામાં આવ્યું હતું. અને તેની વ્યવસ્થા માટે કમિટી નીમવામાં આવી હતી.
૯. શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનભડાર, અમદાવાદ વિ. સ` ૧૯૭૭ (ગુજરાત વિદ્યાપીઠ અંતગત વિશેષ વિભાગ )
આશ્રમરોડ, ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદમાં “ શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનભંડાર” નામની સાહિત્ય પ્રકાશન માટેની સંસ્થાના સમાવેશ સન ૧૯૨૧ માં ગુજરાત વિદ્યાપીઠ સ’ચાલિત પુરાતત્ત્વ મંદિરમાં નિર્માણ કરવામાં આવેલ હતા પરંતુ કાળાંતરે એ પુરાતત્ત્વમદિર બંધ થતાં હવે સન ૧૯૨૭ થી ‘“ શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન ભંડાર ” ગુજરાત વિદ્યાપીઠ જ ચલાવે છે.
ગુજરાત
શ્રીમદ્ રાજચંદ્રના ભક્ત સ્વ. શ્રી પુંજાભાઈ હીરાચંદ શ્રી ગાંધીજીના મિત્ર હતા. તેમણે પૂ. મહાત્મા ગાંધીજીને – શ્રીમદ્ રાજચંદ્ર નિમિત્તે એક ગ્રંથમાલા પ્રકાશન કરવા સુચન ર્ક્યું. તેથી જે ચાલતા જૈન પ્રકાશન પૈકી અલગ ગ્રંથાવલી શરૂ કરવા — વિદ્યાપીઠે ઠરાવ કરી શ્રીમદ્ રાજચંદ્ર જયતિમાળા ચાલુ કરી. તેમાં આજ સુધી તત્ત્વજ્ઞાનને તથા શ્રીમને લગતાં સાત મણકા (પુસ્તીકા ) પ્રસિદ્ધ થયેલ છે. એમાં શ્રીમદ્ રાજચંદ્ર કૃત “ આત્મસિદ્ધિશાસ્ર ’” અને “ શ્રીમદ્ રાજચ`દ્રની દૃષ્ટાંત કથાએએ ” આદિના સમાવેશ થાય છે. ૧૦, શ્રીમદ રાજચંદ્રે પાઠશાળા, પંચભાઇની પાળ, અમદાવાદ વિ. સ. ૧૯૮૦
""
મુમુક્ષુ ભાઇઓની સંખ્યા વધતી જવાથી સ્વ. શ્રી પોપટલાલભાઈ માકમચ`દભાઈ ( ભાઈશ્રીએ ) આ જગ્યાએ પાઠશાળાની સ્થાપના કરી હતી અને શ્રી પાપટભાઈ અમદાવાદ હાય ત્યારે પાતાનું મકાન ધાંચીની પાળમાં હતું છતાં પાઠશાળા – પચભાઈ પાળે રહેતા જ સત્સંગ ભક્તિ થતી હતી. છેલ્લે શ્રી પાપટભાઈ( ભાઇશ્રીએ ) ત્યાં જ સમાધિપૂર્ણાંક છેલ્લા શ્વાસેાશ્વાસ લીધાં હતાં, અને દેહુ છેડયો હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org