________________
૫વિહંગાવલોકન શ્રી જૂઠાભાઈના અવસાન આદિ બાબતમાં જોયું છે. તેઓ સામા માણસના મનના ભાવો પણ જાણી શકતા, પણ તેમણે તે જ્ઞાનનો ઉપયોગ ભાગ્યે જ કરલા જણાય છે.
આમ તેઓમાં નાની વયથી જ આત્મિક શક્તિઓનો આવિર્ભાવ જોવા મળતો હતો. પણ તેઓ પોતે તે વિષે ક્યારેય સભાનપણે વર્યા હોય કે તે વિષે અભિમાન ધર્યું હોય તેવું જોવા મળતું નથી. તેઓ તે સર્વ વિષે સદાય નિરભિમાની જ હતા, અને તેમનું દયેય તેનાથી પણ વિરોષ પ્રાપ્ત કરવા તરફ હતું, અર્થાત્ આત્માને મુક્ત કરવાના પુરુષાર્થ પાછળ જ પોતાનું સમગ્ર જીવન વ્યતીત કરવાના તમણે નાના વય જ નિર્ણય લઈ લીધો.
પરિણામે વીસ વર્ષની વયે તેમણે જાહેર ક્ષેત્રને ત્યાગ કર્યો, અવધાન આદિના પ્રયોગો બંધ કર્યા, કાવ્યો કે લેખે માસિકમાં મેકલવા બંધ કર્યા, પોતાના સ્મરણશક્તિના પરચા આપવા બંધ કર્યા, અને તે પછી જ્યોતિષના ઉપયોગ પણ સદંતર બંધ કરી દીધો. આમ કોઈ યોગવિભૂતિના પઠ સિદ્ધિ અને પ્રસિદ્ધિના મોહ છોડા તઆ સંસારમાં જળકમળવત્ રહવા લાગ્યા. વિ. સં. ૧૯૪૪માં ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ્યા પછી પણ તમનું ત ય બદલાયું ન હતું. અને સંસાર, વ્યાપાર આદિના જવાબદારાઓ પૂરી કરતા કરતા તેમણે જે આત્મિક વિકાસ સાધ્યા હતા, તે કોઈ ને પણ આદર્શરૂપ બની જાય તેવા છે.
મુંબઈ જેવા શહેરમાં, ઝવેરાતના વેપારમાં ગૃહસ્થાશ્રમી શ્રીમદનું બાહ્ય જીવન વ્યતીત થતું હતું. પણ તેમનું આતરિક જીવન જુદા જ પ્રકારનું હતું. તે વિશે આપણ શ્રા. નર્મદાશંકર મહેતાએ વિ. સં. ૧૯૭૨માં કાર્તકી પૂર્ણિમાએ “ રાજ જયં અમદાવાદમાં કહલા શબ્દોમાં કહીએ તો –
શ્રીમાન રાજચંદ્રના સંબંધમાં આપણને સ્પષ્ટ સમજાય છે કે તેઓ પરધર્મ પ્રતિ માનદૃષ્ટિવાળા છતા નિશ્ચયબળથી ચુસ્ત જેના હતા...ધર્મસિદ્ધિમાં વૈરાગ્યભાવના પ્રકર્ષ પામવી જ જોઈ એ અને તવા પ્રકર્ષન શ્રીમાન રાજચંદ્રમાં ત પામી વિલાસરૂપે તે ઝળકતી હતી. તેમનું સમગ્ર જીવન કઈ પણ સાસારિક સુખની અથવા કીર્તિ આદિના લાલસાથી રંગાયેલું ન હતું. અને તેથી શ્રી મહાવીરના જૈન શાસનને પિતાના સંબંધમાં આવનાર અધિકારી જનેને તે સચોટ પ્રબોધી શક્યા હતા. વૈરાગ્યભાવનાના પ્રકષ વડે તમની વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા સરળતા અને જીતેન્દ્રીયપણું તાદયમાં આવશ્યક ગુણ તેઓશ્રીએ માન્યા છે તે વધારે દીસિવાળા થયા હતા.”
આમ શ્રીમદ્દે સંસારમાં રહીને ધર્મ સાધના કરી હતી, અને તેમાં તેમણે ઘણે આત્મવિકાસ સાધ્યો હતો. શ્રીમદ્દ થોડીક પણ નિવૃત્તિ મળે એટલે ધર્મગ્રંથ વાંચવામાં કે ચિંતન કરવામાં તલ્લીન બની જતા - પછી તેઓ ઘરમાં હોય, પેઢા પર હોય કે અન્ય કોઈ જગ્યાએ હાય. ટૂંકમાં કહીએ તે તેમને સતત પરમાર્થનું જ ચિંતન રહેતું હતું, કર્મના ઉદયને લીધે જે કોઈ અન્ય પ્રવૃત્તિ કરવી પડે તે તેઓ કરતા, પણ તેમાં તમને કદી આસક્તિ થતી નહિ. આપણે પણ મુનિશ્રી પુણ્યવિજયજીની જેમ કહી શકાએ કે –
૩. “જન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ , પ્ર. ૭૨૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org