________________
૫૬
તે જ વર્ષોંના ચૈત્ર સુદમાં શ્રીમદ્દે લખ્યુ હતુ કે ઃ—
“ તમે દેહ માટે સભાળ રાખશેા. દેહ હાય તા ધ થઈ શકે છે, માટે તેવાં સાધનની સભાળ રાખવા ભગવાનને પણ બેધ છે.”૩
એ જ વર્ષના વૈશાખ સુદમાં પેાતાને જૂઠાભાઈ પર શા માટે રાગ રહે છે, તે જણાવતાં શ્રીમદ્દે લખ્યુ છે કે :~
“મારા પર અતિશય ભાવના રાખી વવાની તમારી ઇચ્છાને હુ` રોકી શકતા નથી; પણ તેવી ભાવના ભાવતાં તમારા દેહને યત્કિંચિત્ હાનિ થાય તેમ ન કરો. મારા પર તમારી રાગ રહે છે, તેને લીધે તમારા પર રાગ રાખવા મારી ઇચ્છા નથી; ૫૨તુ તમે એક ધર્મ પાત્ર જીવ છે અને મને ધર્મપાત્ર પર કંઈ વિશેષ અનુરાગ ઉપજાવનારી પરમ ઇચ્છના છે, તેને લીધે કેાઈ પણ રીતે તમારા પર ઈચ્છના કઈ અશે પણ વતે છે, ”૪
શ્રીમતી જીવનસિદ્ધિ
આમ શ્રીમદ્ વારંવાર જૂઠાભાઈને શું કરવા ચેાગ્ય છે તે આધતા.
નરમ તબિયતને લીધે જૂઠાભાઈને કેટલીક વખત એવી આશંકા થતી કે મૃત્યુ બહુ નજીક હશે તે આત્માનુ શ્રેય કઈ રીતે કરીશ ? આ શકા તેમણે શ્રીમને પણ જણાવી હતી, જે બાબત હૈયાધારણ આપતાં શ્રીમદ્રે તેમને વિ. સ. ૧૯૪૫ના વૈશાખ સુદમાં લખ્યું' હતું કે ઃ
“ સમીપ જ છું, એમ ગણી શાક ઘટાડા, જરૂર ઘટાડેા. આરગ્યતા વધશે; જિંદગીની સ`ભાળ રાખા; હમણાં દેહત્યાગના ભય ન સમજો, એવા વખત હશે તે અને જ્ઞાનીદૃશ્ય હશે તેા જરૂર આગળથી કેાઈ જણાવશે કે પહેોંચી વળશે. હમણાં તે તેમ નથી.”પ
શ્રીમદ્દે આપેલુ* આ હૈયાધારણ ખેાટુ' ન હતું. તેમણે જૂઠાભાઈના આયુષ્ય સબ"ધી આગાહી પણ કરી હતી. વિ. સ’. ૧૯૪૬ના વૈશાખ સુદ ત્રીજે શ્રીમદ્દે લખ્યુ' હતુ` કે ~~
“ આ ઉપાધિમાં પડયા પછી જો મારુ લિંગદેહજન્યજ્ઞાન- દર્શન તેવુ જ રહ્યું હાય,—યથાર્થ જ રહ્યું હોય, તે જૂઠાભાઈ અષાડ સુદ ૯ ગુરુની રાત્રે સમાધિશીત થઈ આ ક્ષણિક જીવનના ત્યાગ કરી જશે, એમ તે જ્ઞાન સૂચવે છે.’૬
અવસાનનાં તિથિ તેમજ સમય બાબત જૂડાભાઈ ને જણાવવા તેમણે
૩. “ શ્રીમદ્ રાજચંદ્ર '', અગાસ ૪-૫. એજન, આંક ૫૯
Jain Education International
તેમણે ત્રણ માસ અગાઉ નોંધી રાખ્યાં હતાં, અને તે છગનલાલ બેચરલાલને અગાઉથી લખ્યુ હતુ. શ્રીમદ્દે આવૃત્તિ, આંક ૫૬
૬. એજન, અઃ૭ ૧૧૬ (દૈનિક નોંધ)
For Private & Personal Use Only
www.jainelibrary.org