________________
૧૭. શ્રીમન્ને અન્ય વ્યક્તિ પર પડેલા પ્રભાવ
૨૧
જીવનું કર્તવ્ય, જ્ઞાનીના માર્ગ, તે માની સરળતા તથા દુર્લભતા, સત્સ`ગનું માહાત્મ્ય, માર્ગપ્રાપ્તિ, ગુરુભક્તિ, વૈરાગ્યની વૃદ્ધિ, આત્માના ગુણા, મુમુક્ષુનાં લક્ષણા, ત્યાગની અગત્ય વગેરે વિશેની સમજણ આ પત્રાના મહત્ત્વના ભાગ રાકે છે. આ બધી સમજણ આપવાના તેમના હેતુઓમાં વૈરાગ્યની વૃદ્ધિ કરાવવી, રાગદ્વેષરહિત દશા અપાવવી, પચમહાવ્રતની દૃઢતા કરાવવી, સ્વછંદ અને પ્રતિબંધ એ બે બધન ટાળવાં, મતમતાંતરના ત્યાગ કરાવવા, આત્મભાવ વધારવા, વગેરે હતા. તે આ પત્રા વાંચતાં જણાશે.
આવા સુંદર હેતુથી લખાયેલા પત્રોમાં આપણને વિવિધ પ્રકારનાં નમસ્કાર-વચના, સુવાકયો, મેધવચના વગેરે જાવા મળે છે. ઉદાહરણ તરીકે :
66
શ્રી જિન વીતરાગ દ્રવ્ય – ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે, અને તે સાગના વિશ્વાસ પરમજ્ઞાનીન પણ કવ્યુ નથી, એવા અખંડ મા કહ્યો છે, તે શ્રી જિન વીતરાગના ચરણકમળ પ્રત્યે અત્યંત ભક્તિથી નમસ્કાર, ’૭
“ અનંત વાર દહન અર્થે આત્મા ગાળ્યા છે. જે દહુ આત્માને અર્થે ગળાશે તે દઉં આત્મવિચાર જન્મ પામવા ચાગ્ય જાણી, સ` દેહા'ની કલ્પના છોડી દઈ, એકમાત્ર આત્મામાં જ તેના ઉપયોગ કરવા, એવા મુમુક્ષુજીવને અવશ્ય નિશ્ચય જોઈ એ. ’૭૫
આમ શ્રીમદ્દે પ્રત્યક્ષ તેમ જ પત્રાદિ દ્વારા પરાક્ષ બાધ આપીને શ્રી લલ્લુજી મહારાજન મૂળમાર્ગ પામવાના યથાર્થ રસ્તા ચીધ્યા હતા. અને મુનિએ પણ તેમની આજ્ઞા અનુસાર ચાલીને સમ્યજ્ઞાન અને સંત – અવસ્થા જેવી દુર્લભ વસ્તુ પ્રાપ્ત કરી હતી. મુનિન આત્માનુભવ કરાવવામાં શ્રીમદના ફાળા કઈ નાનાસૂના ન હતા ! તેના પરિણામે તેમનામાં શ્રીમદ્ પ્રતિની અનન્ય ભક્તિ જન્મી હતી. તેમનામાં ખીલતા જતા આ ગુણાન લીધે શ્રીમને તેમના માટે એટલા બધા પ્રમેાદભાવ આવતા હતા કે તેઓ તેમને “ ચાથા આરાની વાનગી “ચેાથા આરાના મુનિ” તરીકે ઓળખાવતા હતા!
27
શ્રીમદ્ અને શ્રી સેાભાગભાઈ
સાયલાનિવાસી શ્રી સાભાગભાઈના પિતા શ્રી લલ્લુભાઈ લી’ખડીમાં કારભારુ' કરતા હતા. રાજખટપટ અગે કારભારુ' જતાં શ્રી લલ્લુભાઈ સાયલા આવી વસ્યા. સાયલામાં તેમણે સારી આર્થિક સ્થિતિ પ્રાપ્ત કરી. પણ ચ'ચળ લક્ષ્મી ચાલી જતાં તેમને આર્થિક મુશ્કેલીઆના સમય આવ્યા અને તે દૂર કરવાની ચિંતામાં તે પડી ગયા.
એ અરસામાં મારવાડના સાધુએ મંત્રવિદ્યામાં કુશળ ગણાતા હતા. તેવા કાઈ સાધુને પ્રસન્ન કરીને, લક્ષ્મી સંબંધી ચિ'તા દૂર કરવાની ઇચ્છાથી શ્રી લલ્લુભાઈ મારવાડ ગયા. તેમન ૭૪. “ શ્રીમદ્ રાજચંદ્ર', અગાસ આવૃત્તિ, આંક, ૫૮૮
૭૫. એજન, આંક, ૭૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org