________________
શ્રીમની જીવનસિદ્ધિ
66
શ્રી મનસુખભાઈ ને “ષડૂદન સમુચ્ચય “ તત્ત્વાર્થ સૂત્ર “ ચેાગષ્ટિ સમુચ્ચય ”, ‘ગામ્મટસાર” આદિ ગ્રંથે વાંચવાની ભલામણૢ કરતાં વચના પણ અહી મળે છે. સાથે સાથે “ શાંતસુધારસ ”, “ આપ્તમીમાંસા ”, “ યાબિંદુ ” વગેરે ગ્રંથાનું વિવેચનપૂર્ણ ભાષાંતર કરવાની ભલામણ શ્રીમદ્દે તેમને કરી હતી તે પણ અહી જાણવા મળે છે. જુએ એ વચનાઃ
66
શ્રી ‘શાંતસુધારસ ’તું પણ ફ્રી વિવેચનરૂપ ભાષાંતર કરવા યેાગ્ય છે, તે કરશેા. ’૪ “ ષડૂદન સમુચ્ચયનું ભાષાંતર થયેલ છે, પણ સુધારી ફરી કરવા યેાગ્ય છે. ધીમે ધીમે થશે, કરશેા. આનંદઘનજી – ચાવીશીના અર્થ પણ વિવેચન સાથે લખશે. પ્ આમ ગ્રંથનુ ભાષાંતર કે વિવેચન કરવા જણાવતાં શ્રીમનાં ઘણાં વચના અહી જોવા મળે છે. તે બતાવ છે કે શાસ્ત્રના કાર્ય ની બાબતમાં શ્રીમન મનસુખભાઈ પર ઘણી શ્રદ્ધા હશે. અને તેન લીધે અધ્યયનયેાગ્ય ગ્રંથાની સૂચિ મનસુખભાઈ પાસે હાય સ્વભાવિક છે.
૫૧૪
શ્રી મનસુખભાઈ પ્રતિની શ્રીમની શ્રદ્ધા તા “ મેાક્ષમાળા ”ની બીજી આવૃત્તિ માટે જે વચના તેમણે મનસુખભાઈ ને લખ્યાં હતાં તેમાં જોવા મળે છે.૬ શ્રીમદ્ પાતાના ગ્રંથ વિશે પણ તેઓને માહિતી આપે છે. “ માક્ષમાળા ” કયારે, કેટલા દિવસમાં રચી હતી તે વગેરે વિશેની માહિતી પણ શ્રી મનસુખભાઈની નાંધમાં જોવા મળે છે; તે સાથે અન્ય ગ્રંથા વિશે શ્રીમદે પેાતાના અભિપ્રાયા વ્યક્ત કરેલા જોવા મળે છે.
“ ભગવદ્ગીતા ’”નું મણિલાલ નભુભાઈ એ કરેલું ભાષાંતર, “ સ્વામી કાર્તિ કેયાનુપ્રેક્ષા ’ વગેરે વિશે પણ તેમને અભિપ્રાય આપ્યા છે, ઉદાહરણ તરીકે -
ભગવદ્ગીતામાં પૂર્વાપર વાધ છે, તે અવલેાકવા તે આપેલ છે, પૂર્વાપર શું વિરાધ છે તે અવલોકનથી જણાઈ આવશે. પૂર્વાપર અવરોધ એવુ દન, એવાં વચન તે વીતરાગનાં છે.
>>
“મણભાઈ કહે છે (ષડૂદન સમુચ્ચયની પ્રસ્તાવનામાં) હરિભદ્રસૂરિને વેદાંતની ખબર ન હતી, વેદાંતની ખબર હાત તો એવી કુશાગબુદ્ધિના હરિભદ્રસૂરિ જૈન તરફથી પેાતાનું વલણ ફેરવી વેદાંતમાં ભળત. ગાઢ મતાભિનિવેશથી મણભાઈનું આ વચન નીકળ્યું છે. હરિભદ્રસૂરિન વેદાંતની ખબર હતી કે નહી. એ મણિભાઈએ હરિભદ્રસૂરિના ‘ ધર્મ સંગહણી ’જોયા હૈાત તા ખબર પડત. હરિભદ્રસૂરિને વેદાંતાદિ બધાં દર્શનાની ખબર હતી. તા બધાં દનાની પર્યાલાચનાપૂર્વક તેમણે જૈનદર્શનને પૂર્વાપર અવિરાધ પ્રતીત કર્યુ” હતું. અવલેાકનથી જણાશે. ‘ ષડ્ટ નસમુચ્ચય ’ના ભાષાંતરમાં દોષ છતાં મણભાઈ એ ભાષાંતર ઠીક કર્યું છે. બીજા એવુ' પણ ન કરી શકે. એ સુધારી શકાશે, ૭
૪. શ્રીમદ્ રાજચંદ્ર ’', અગાસ આવૃત્તિ ૧, પૃ. ૬૭ર.
પ. એજન, પૃ. ૬૭૧.
૬. અજન, પૃ. ૬૭૨. જુઓ, આ પુસ્તકનું પ્રકરણ ૩ અને ૧૭. ૭. એજન, પૃ. ૬૭૦.
66
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org