________________
૫૪
શ્રીમતી જીનસદ્ધિ
થવુ તે છે; આખી દ્વાદશાંગીના સાર પણ તે જ છે. તે ષડ્દર્શનમાં સમાય છે, અને તે ષડ્ઝન જૈનમાં સમાય છે, ’’૪૩ જેવાં અનેક વચના જેમાં ગંભીર વિષયેાની કે પ્રાસ'ગિક ખાખતાની માહિતી આપવામાં આવી હાય, તે “ વ્યાખ્યાનસાર – ૨ 'માં સંગ્રહાયેલા જોવા મળે છે,
ઃઃ પરમાત્મ
આ વચનામાં ઘણી વખત મહાન આચાર્યાં, તેમની કૃતિ વગેરે વિશેનું લખાણ પણ જોવા મળે છે, હેમચ'દ્રાચાર્ય'ની જાતિ, વૃત્તિ, તેમના ગુરુ વિશેની માહિતી પણ અહીં મળે છે. એ જ પ્રમાણે યશોવિજયજીએ “ યાગષ્ટિ” ગથમાં બતાવેલ જુદી જુદી દૃષ્ટિનું મહત્ત્વ વગેરેની માહિતી પણ આમાં જોવા મળે છે. “ ભગવતી આરાધના ”, પ્રકાશ” જેવા ગ‘થાના વાચન માટેની ભલામણ, તેની છૂટક છૂટક ટૂંકાણમાં સમજણ, તે વિશે શ્રીમદ્ના અભિપ્રાય વગેરે અહી અપાયેલ છે; જે આપણે “ પરમશાંત રસમય · ભગવતી આરાધના’ જેવા એક જ શાસ્ત્રનુ સારી રીતે પરિણમન થયુ' હાય તે બસ છે, કારણ કે આ આરા( કાળ )માં તે સહેલું છે, સરલ છે.”૪૪ જેવાં વાકથોમાં જોઈ શકીએ છીએ. કુ દકુ દાચાય ચિત પ્રાભુતા વિશે પણ તેમાં કેટલીક માહિતી આપી છે. આમ અહી ગ્રંથ, ગ્રંથકાર, તેમની સ્થિતિ, તેમની કક્ષા વગેરે વિશેનાં વચના પણ સ’ગહાયેલાં છે.
વસ્થ, શૈલેશીકરણ, સાપકમ, નિરૂપક્રમ, અનપવતન, અસમંજસતા આય, ભયંત્રાણ, અનાગાર, અણગાર સમિતિ, સત્તાગત, અનુપત્ન, સ્થવિરકલ્પ, જિનકલ્પ, સાધુ, મુનિ, તિ વગેરે મળી લગભગ ૮૦ જેટલા પારિભાષિક શબ્દોના અર્થ આમાંથી મળે છે. આ પરથી અનુમાન થઈ શકે કે શ્રીમદ્ પાતે પેાતાના વ્યાખ્યાનમાં આવતા અનેક શબ્દોના અર્થ પણ પ્રસંગેાપાત્ત સમજાવતા જતા હેાવા જોઈ એ.
શ્રીમના અન્ય સાહિત્યની જેમ આ “ વ્યાખ્યાનસાર – ૨ ''માં પણ તેમની સર્વ પ્રતિ આદરવાળી દૃષ્ટિ નજરે ચડે છે. તેએ ષડ્કનની સમજણ આપી જૈનધર્મની ઉત્તમતા બતાવે છે, તેમ છતાં અન્ય ધર્મો વિશે પણ તેમનું વલણ ઉદાર જ જોવા મળે છે. એ જ રીતે તેમણે જનધર્મીમાં પડી ગયેલા દિગંબર અને શ્વેતાંબર જેવા ફાંટાઓના ઉલ્લેખ કર્યાં છે, પણ તેમાં કયાંય તેમને રાગ કે દ્વેષ દેખાતા નથી; એટલુ* જ નહિ, તેમની અભિલાષા તા એવી હતી કે લેાકામાં પ્રવતા મતભેદ એછા થાય; જેમ કે ઃ—
“ જૈનધર્માંના આશય, દિગબર તેમજ શ્વેતાંબર આચાર્યના આશય, ને દ્વાદશાંગીના આશય માત્ર આત્માના સનાતન ધર્મ પમાડવાના છે, અને તે જ સારરૂપ છે. આ વાતમાં કોઈ પ્રકારે જ્ઞાનીઓના વિકલ્પ નથી, તે જ ત્રણે કાળના જ્ઞાનીઓનુ' કહેવુ' છે, હતુ અને થશે. પણ તે નથી સમજાતું તે જ મેાટી આંટી છે. ’૮૫
આવાં વચનામાં તેએ વસ્તુના સમન્વય કેવી રીતે કરતા હતા, મતમતાંતર મિટાવવા કેવા પ્રયત્ન કરતા હતા તે જોઈ શકાય છે. અને આ બધાના સારા અશેના સમન્વયરૂપ મેાક્ષમામાં તેમને કેટલી શ્રદ્ધા હતી તે માટે જુએ
--
૪૩. “ શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ, પૃ. ૭૬૫. ૪૪. એજન, પૃ. ૭૭૧, ૪૫. એજન, પૃ. ૭૬૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org