________________
૩૪
શ્રી બ્રહ્મચારી ગોવનદાસજી આ ૫ક્તિ વિશે લખે છે કેઃ—
“ એ લીટીના અર્થ પ્રભુશ્રીજી ઘણાને પૂછતા પણ પાતે કહેતા નહિ, તેમણે કૃપાળુદેવને અર્થ પૂછેલા ત્યારે કૃપાળુદેવે કહ્યું હતું કે, ‘જ્યારે અનુભવ થશે ત્યારે તે સમજાશે.’ એક રીતે એવા અર્થ નીકળે છે ચતુરપુરુષને આંગળી કરીને બતાવે છે ત્યારે તે દૃગ એટલે સમ્યગ્દર્શનને જ્ઞાનીના સંકેતને અનુસરતાં પ્રાપ્ત કરે છે. મિલહે– મળે છે, પ્રાપ્ત કરે છે.”૯
આ જ પ`ક્તિ વિશે શ્રી રાવજીભાઈ દેસાઈ લખે છે કેઃ
શ્રીમદ્ની જીવનસદ્ધિ
-:
“ એ ચરણના યથાર્થ પરમા તે માત્ર અનુભવ રસાસ્વાદી જ્ઞાનીઓના હૃદયમાં જ રહ્યો છે, જે ત્યાંથી જ ગુરુગમે પ્રાપ્ત થવા યાગ્ય છે.’૧૦
તેમના આ અભિપ્રાય માન્ય કરવા યેાગ્ય છે, કારણ કે આ કાવ્યમાં શ્રીમદ્દે ગુરુમાહાત્મ્ય જ ગાયું છે.
આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછી, ક રૂપ અંજન, મેશ, મલિનતાથી રહિત પોતાના આત્મામાં જ રહેતા કમુક્ત સહજાત્મા જેવા નિરજન દેવના રસ, એટલે કે આત્માનુભૂતિ રૂપ રસ, જેણે પીધેા છે તેવા જ્ઞાનીના સમાગમમાં આવવાથી તે જુગાજુગ માટેનું અન’તકાળ માટેનું – મેાક્ષપદ પામે છે, જગતની સર્વશ્રેષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત કરે છે. તે સાતમી કડીમાં બતાવ્યું છે.
આત્મજ્ઞાની પ્રત્યેના પ્રેમના પ્રવાહ અનન્ય બને તો તેમના જેવુ. પાતાને પણ આત્મદર્શન થાય, આત્માનુભવ થાય. એટલે સર્વ શાસ્ત્રોને આત્મજ્ઞાન આપવાના ઉદ્દેશ પાર પડે, અર્થાત્ બધાં શાસ્ત્રોને! મર્મ સમજાઈ જાય; આ બીજરૂપ જ્ઞાન કેવળજ્ઞાનમાં પરિણમે છે, આથી “ પર પ્રેમ પ્રવાહ ”ને તથા શાસ્ત્રમ ને જ જ્ઞાનીએ કેવળજ્ઞાનનુ બીજ ગણે છે.
આમ આ કાવ્યમાં બતાવ્યા પ્રમાણે જે મેાક્ષસુખ જોઈતું હોય તેા સાચી ગુરુની પ્રાપ્તિ થવી જોઇએ. નહિતર યમ, નિયમ, સયમ, શાસ્ત્રપઠન, મૌન, હયાગ આદિ સાધના નિષ્ફળ જાય છે. અહી' ગુરુનું અનન્ય માહાત્મ્ય શ્રીમદ્દે બતાવ્યું છે.
Jain Education International
“ બિના નયન” અને “યમનિયમ” એ બંને કાવ્યા એ રીતે જોતાં ગુરુના મહત્ત્વને ખતાવનારાં છે. પહેલામાં ટૂંકાણમાં જણાવ્યું છે કે વ્રત, જપ, આદિ ગુરુઆજ્ઞા વિના કરવાથી નિષ્ફળ જાય છે, અને તે વસ્તુ યમનિયમ ”માં થોડા વિસ્તાર સાથે રજૂ કરેલ છે. માત્ર બે માસને આંતરે રચાયેલાં આ કાવ્યામાં કેન્દ્રવર્તી વિચાર કે તત્ત્વવિચારણામાં કશે। ફેર નથી, છતાં રચના એવા પ્રકારની છે કે બંનેના સ્વતંત્ર રીતે આસ્વાદ મળે છે. “ નિત્યનિયમાદિ પાડ ", પૃ. ૨૬.
૯.
૧૦,
શ્રીમદ્ રાજચંદ્ર : કાવ્ય-અમૃત-ઝરણાં ', પૃ. ૫૪,
For Private & Personal Use Only
www.jainelibrary.org