________________
૩૯૪
શ્રીમદની સિદ્ધિ
“આજ મને ઉછર્ગ અનુપમ ૨૬
આત્મકલ્યાણ પ્રાપ્ત કરવા માટેના કોઈ માર્ગ સ્પષ્ટ થતાં, તેનાથી ઉદ્દભવતા આનન્દનુ આલેખન શ્રીમદ્દે વિ. સ’. ૧૯૪૬ના વૈશાખ વદમાં પેાતાની રાજનીશીમાં નીચેની એ પક્તિઓમાં કર્યું છેઃ
“ આજ મને ઉછરંગ અનુપમ, જન્મકૃતાર્થ જોગ જણાયા; વાસ્તવ્ય વસ્તુ વિવેક-વિવેચક, તે ક્રમ સ્પષ્ટ સુમા જણાયા. ’
શ્રીમની અંગત સ્થિતિનું સૂચન કરતી આ એ ૫ક્તિએ તેમને મેાક્ષમામાં નિઃશંકતા થઈ હતી તે ખતાવે છે. આપણે જાણીએ છીએ કે છ મહિને, વિ. સ’. ૧૯૪૭ની કાકી પૂનમ પહેલાં, શ્રીમને શુદ્ધ સમકિત પ્રકાશ્યું હતું. આ બે પક્તિએ તેની ભૂમિકા બતાવે છે.
વાસ્તવ્ય વસ્તુ એટલે વાસ્તવિક પદાર્થ, એટલે કે આત્મા. તેના ઉત્પત્તિ, બંધન, છૂટવાપણું વગેરે વિશે વિવેકપૂર્વક એટલે કે સ્વપરના ભેદજ્ઞાન સાથે વિચારે તે વિવેકવિવેચક કહેવાય. આત્માના સાચા વિચાર કરનાર તે ગુરુ હાય છે, તેથી તેમણે બતાવેલા માર્ગે ચાલવું તે જ નિશ્ચયપણે સાચા અને સારા માર્ગ છે. આમ અહી. ગુરુની શ્રેષ્ઠતા બતાવી છે. અને પેાતાને ગુરુની શ્રેષ્ઠતાની શ્રદ્ધા થઈ તે જન્મકૃતાર્થ થઈ જાય તેવા યાગ જણાવાથી ન વર્ણવી શકાય તેવા તેમને આનંદ થયા છે તેનુ' આલેખન, માત્ર એક પ`ક્તિમાં આત્મા માટે કલ્યાણના મા સઘન રીતે બતાવીને, કર્યું છે.
આમ આપણને શ્રીમના આત્મવિકાસ જાણવામાં ઉપયાગી થાય તેવી, તેમને થયેલા જ્ઞાનના નિર્દેશ કરતી, ત્રણ પદ્યરચનાઓ મળે છે.
મેાક્ષમાનું નિરૂપણ કરતી રચનાઓ
શ્રીમને આત્મજ્ઞાન થયા પછી, મેાક્ષમાગ વિશે નિઃશકતા થઈ હતી. પેાતાને સ્પષ્ટ જણાયેલેા માગ ખીજા પણ જાણે, અને પેાતાના આત્માનુ કલ્યાણ કરે તેવા કરુણાભાવ જ્ઞાનીઓનું સ્વાભાવિક લક્ષણ છે. તે વખતે મેાક્ષમાગ નું નિરૂપણ કરતી કેટલીક રચનાઓ તેમનાથી થઈ હતી. તેમાં “ આત્મસિદ્ધિ”, ‘“મૂળમાર્ગ-રહસ્ય” અને “પથ પરમપદ આધ્યા” એ મુખ્ય છે. આ ઉપરાંત “ ટભેિદથી ભિન્ન ભિન્ન મતદર્શન ” અને “લાકસ્વરૂપરહસ્ય ”માં બીજા વિષય સાથે મેાક્ષમાર્ગનું નિરૂપણ થયેલું છે. એક જ પુક્તિમાં મેાક્ષમાર્ગ બતાવતી રચના પણ છે. આ બધામાં “ આત્મસિદ્ધિ ” વિશે આપણે સ્વતંત્ર પ્રકરણમાં જોયું.
“ મૂળમાગ-રહસ્ય ૦૨૭
Jain Education International
"3
વિ. સ. ૧૯૫રના આસા સુદ એકમે, એટલે કે “ આત્મસિદ્ધિ ' રચાયા પહેલાં ૧૫ દિવસે, આણંદમાં “ મૂળમાર્ગ રહસ્ય ” એ કાવ્યની શ્રીમદ્દે રચના કરી હતી. તેમાં મેક્ષમાગ નું રહસ્ય. “સમ્યઃર્શનજ્ઞાનચારિત્રનિ મેક્ષમાર્ગે એ સૂત્રાનુસાર શ્રીમન્ને બતાવ્યુ છે. ૨૬. “ શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ધૃ, ૨૩૩, ૨૭, એંજન, આંક ૭૧૫, પૃ. ૧૨૩,
For Private & Personal Use Only
www.jainelibrary.org