________________
**
* સર્વજ્ઞપદનું ધ્યાન કરો. ’૧૪
“ હે જીવ! સ્થિર દૃષ્ટિથી કરીને તું અંતરંગમાં જો, તા સ પરદ્રવ્યથી મુક્ત એવું તારુ' સ્વરૂપ તને પરમ પ્રસિદ્ધ અનુભવાશે. ૧૫ વગેરે,
આ ઉપરાંત નમસ્કાર વચને પણ ઘણાં જોવા મળે છે; જુએ
“હે સર્વોત્કૃષ્ટ સુખના હેતુભૂત સમ્યદાન ! તને અત્યંત ભક્તિથી નમસ્કાર હા! ૧૬
શ્રીમતી જીવનસિદ્ધિ
હું જિન વીતરાગ ! તમને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. તમે આ પામર પ્રત્યે અનત અનંત ઉપકાર કર્યા છે. ૧૭
આમ પોતાના પર ઉપકાર કરનાર જીવાને તથા વસ્તુઓને યાદ કરીને શ્રીમદ્દે નમસ્કાર કર્યા છે. પેાતે મેળવવા ધારેલી ચારિત્રદાના જય ( હસ્તનાંધ પૃ. ૩૦ ), જિનશાસ્ત્રોક્ત સપ્તનયપૂર્વકની દશાની ઇચ્છા ( હસ્તનાંષ પૃ. ૩૫) વગેરેમાં શ્રીમની આધ્યાત્મિક ઉચ્ચ કક્ષા મેળવવાની અભિલાષ સ્પષ્ટપણે જોઈ શકાય છે.
વળી, પાતે ધારેલા કોઈ ગ્રંથની રચાનાનુ` પ્રાથમિક વિચારણારૂપ ટાંચણુ અહીં જોવા મળે છે. હસ્તાનાંધનાં પૃ. ૩૧, ૩૨ તેનાં ઉદાહરણ ગણી શકાય. આમ આ નાની હસ્તનાંધમાં કોઈ વ્યવસ્થિતિ લખાણ નથી, પણ જુદે જુદે સમયે પેાતાને સ્ફુરેલાં વિચારા, અભિલાષાઓ, આચરવા યાગ્ય નિયમા, સુવાકયો, વગેરેનુ' દ્ન'' ટાંચણ છે, જે શ્રીમદને પાતાના ઉપયાગ માટે જ વિશેષ ઉપયાગી થાય તેમ હતું. અન્યને તેની પાછળની વિચારણા સ્પષ્ટ ન હોય તેથી એટલુ* ઉપયેાગી ન લાગે તે સ્વાભાવિક છે.
હસ્તનોંધ ૩
ત્રીજ હસ્તનાંધ એ દેશી બાંવાની છે, અને તેમાં કોઈ મિતિ કે કૅલે'ડર આપેલ નથી. તેથી તે કયારથી લખાવી શરૂ થઈ, અને કયા વર્ષ સુધી તેમાં લખાણ થયું, તે નક્કી કરવું વિષ્ટ છે. આથી સામાન્યપણે એમ કહી શકીએ કે શ્રીમના ૨૨મા વષઁથી,~ અધ્યાત્મમાં રસ ઊડા બન્યા પછી – મુંબઈ આવ્યા ત્યારથી તે તેમના અંતકાળ સુધીમાં જુદે જુદે સમયે લખાઈ હોવી જોઈ એ.
આ હસ્તનાંધમાં સૌથી ઓછાં પાનાં લખાયેલાં છે. અને તેમાં પણ મુખ્યત્વે જમણી બાજુનાં જ પાનાં પર લખાણ થયેલું છે. જ્યારે જરૂર પડે ત્યારે જ ડાખી બાજુનાં પાનાંના ઉપયાગ તેમણે કરેલે દેખાય છે.
૧.૪. * શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૮૧૭, આંક ૨
૧૫. એજન, પૃ. ૮૧૯. આંક : ૭
૧૬-૧૭, એજન, પૃ. ૮૨૪. આંઠ : ૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org