________________
૭. મકાણું પદ્મ-ચનાએ
ron
કરે ત્યારથી તેની અંતિમ કક્ષા સુધીનું વર્ણન ખૂબ સક્ષેપમાં કર્યું' છે. સાથે સાથે લેાકનું સ્વરૂપ જાણવાની અગત્ય પણ બતાવી છે. આથી તેની પ્રત્યેક ૫ક્તિ વિશે શાંતિથી વિચારીએ ત્યારે જ યથાર્થ સમજાય છે. ખીજા' કાવ્યા જેવી ભાવની સરળતા અહી" જોવા મળતી નથી. ભાષા પણ વિશેષ પારિભાષિક શબ્દોવાળી છે. આથી કાવ્ય સમજવા માટે થોડી ધીરજ અને જૈન ધર્મનુ· પ્રાથમિક જ્ઞાન આવશ્યક બને છે. સસ્કૃત ગ્રંથામાં જેમ મૂળ શ્લેાકેા સમજાવવા માટે ટીકાની જરૂર પડે છે. તેવું જ કઈક આ કાવ્ય વિશે પણ છે. સૂત્રાત્મક શૈલીમાં સંક્ષેપમાં આખી રચના થઈ હાવાથી સામાન્યથી ઉચ્ચ કક્ષાના મુમુક્ષુઓ માટે આ કાવ્ય રચાયું લાગે છે.
મેાક્ષમા ને સમજાવતી આમ પાંચ રચનાએ શ્રીમના સાહિત્યમાં મળે છે. તે સમાં “ મૂળમાર્ગ -રહસ્ય 'ને શ્રેષ્ઠ કહી શકીએ. ભાષાની સરળતા સાથે જે અર્થગાંભીય તેમાં જોવા મળે છે તે જ તેમની શક્તિના આદર્શ નમૂના છે.
33
“ પથ પરમપદ આધ્યા’” કે “દૃષ્ટિભેદથી ભિન્ન ભિન્ન મતદર્શન ” એ અપૂર્ણ રહેલી રચનાઓ છે; ત્યારે લેાકસ્વરૂપરહસ્ય ” કઠિન ભાષામાં તાર્કિક રીતે રજૂ થયેલી રચના છે. “ આતમ ભાવના ..” તે એક જ પક્તિમાં અપાઈ હોવાને લીધે વિશેષ ગણતરીમાં આવી શકે તેમ નથી.
જડ-ચેતનના ભેદ બતાવતી રચનાઓ
જીવ, અજીવ આદિ નવ તત્ત્વમાં જીવ-ચેતન અને અજીવ જડ એ બે વિરાધી ગુણાવાળાં તત્ત્વ મહત્ત્વનાં છે. તે બંને કાઈ પણ ઉપાયે એકખીજાનું સ્વરૂપ પામી શકતા નથી. તેઓ બંને વચ્ચેના ભેદ બતાવતી એ રચનાએ શ્રીમદ્દે કરી છે, ‘જડ ભાવે જડ પરિણમે અને જડ ને ચૈતન્ય અને દ્રવ્યના સ્વભાવ ભિન્ન ” એ એ કૃતિએ મળે છે.
""
“ જડ ભાવે જડ પરિણમે ’૩૯
વિ. સ’. ૧૯૪૭ના ભાદરવા માસમાં શ્રીમદ્ રાળજ રહ્યા હતા ત્યારે એક જ દિવસે તેમણે ચાર પદ “ વીસ દોહરા ”, “ યમ નિયમ ”, “ જડ ભાવે જડ પરિણમે” અને જિનવર કહે છે જ્ઞાન તેને”ની રચના કરી હતી. તેમાં “જડ ભાવે જડ પરિણમે ” તે કાવ્ય બાવીસ પક્તિમાં દોહરા છંદમાં રચ્યું હતુ. અને તેમાં જડ તથા ચેતન વચ્ચેના ભેદ દર્શાવ્યા છે.
આર‘ભમાં જડ તથા ચેતનના સ્વભાવ ભિન્ન છે અને તેએ પાતાના સ્વભાવ પલટાવી શકતાં નથી, અને તે બ ંનેને અનુભવી શકાય છે, તેમ જણાવી તેમણે પ્રશ્ન કર્યા છે કે આમ હાવા છતાં પણ તે ખંનેના ભિન્ન સ્વભાવ હાવા વિશે શંકા કેમ થાય છે ? જડ અને ચેતનના ભિન્ન સ્વભાવ વિશે શ્રીમદ્ “ આત્મસિદ્ધિ ”માં ભારપૂર્વક જણાવ્યું છે કે—
૩૯, શ્રીમદ્ રાંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૨૯૭, આંક ૨૬૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org