________________
૫. સિદ્ધિશાસ
૨૭૭
સ્વભાવ પરિતિએ નિજસ્વરૂપના કર્તા છે. અનુપચિરત અનુભવમાં આવવા યેાગ્ય, વિશેષ સ...બધહિત વ્યવહારથી તે આત્મા દ્રવ્યકમ ના કર્તા છે. ઉપચારથી ઘર, નગર આદિના કર્તા છે. ''
“ચેાથું પદ્મ: આત્મા ભેાક્તા છે. જે જે કઈ ક્રિયા છે તે સર્વ સફળ છે, નિરક નથી. જે કઈ પણ કરવામાં આવે તેનુ ફળ ભાગવવામાં આવે એવા પ્રત્યક્ષ અનુભવ છે. વિષ ખાધાથી વિષનું ફળ, સાકર ખાવાથી સાકરનું ફળ, અગ્નિસ્પર્શીથી તે અગ્નિપનું ફળ, હિમને સ્પર્શ કરવાથી હિમસ્પર્શતુ ફળ જેમ થયા વિના રહેતું નથી, તેમ કાયાદિ કે અકષાયાદિ જે કઈ પણ પરિણામે આત્મા પ્રવતે તેનું ફળ પણ થવા યેાગ્ય જ છે, અને તે થાય છે. તે ક્રિયાના આત્મા કર્તા હેાવાથી ભાક્તા છે. ”
“ પાંચમું પદ : મેક્ષપદ છે. જે અનુપચષ્ટિત વ્યવહારથી જીવને કનું કર્તાપણુ નિરૂપણ કર્યું", કર્તાપણું હાવાથી ભક્તાપણું નિરૂપણ કર્યું, તે કર્માનુ ટળવાપણું પણ છે, કેમ કે પ્રત્યક્ષ કષાયાદિનુ તીવ્રપણું હાય, પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી, તેનુ મદ્રુપણુ દેખાય છે, તે ક્ષીણુ થવા યાગ્ય દેખાય છે. ક્ષીણ થઈ શકે છે. તે તે અંધભાવ ક્ષીણ થઈ શકવા યાગ્ય હાવાથી તેથી રહિત એવા જે શુદ્ધ આત્મસ્વભાવ તે રૂપ “ માક્ષપદ ” છે. ''
29
<<
છંદું પદ તે મેાક્ષના ઉપાય છે. જે કદી કબંધ માત્ર થયા કરે એમ જ હાય તેા તેની નિવૃત્તિ કોઈ કાળે સભવે નહિ, પણ ક બંધથી વિપરીત સ્વભાવવાળાં એવાં જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્ત્યાદિ સાધન પ્રત્યક્ષ છે; જે સાધનના મળે કર્મ બંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે, માટે તે જ્ઞાન, દર્શન, સયમાદિ માક્ષપદના ઉપાય છે.”
“ શ્રી જ્ઞાનીપુરુષોએ સમ્યક્દર્શનનાં મુખ્ય નિવાસભૂત કહ્યાં એવાં આ ઠં પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યાં છે. ’૪૬
66
અહીં વર્ણવેલાં આત્મા વિશેનાં આ છ પદ્મના વિસ્તાર શ્રીમદ્રે આત્મસિદ્ધિ ”માં કર્યાં છે. અને તે યે પદ ગુરુશિષ્યના સંવાદરૂપે શ્રીમદ્ રજૂ કરેલ છે. પ્રત્યેક પદ વિશે શિષ્ય પોતાની શ`કા વિનીતભાવે રજૂ કરે છે, અને ગુરુ તેના સમાધાનકારક ઉત્તર આપે છે, એવી ચેાજના શ્રીમદ્ ૪૩ થી ૧૨૭ સુધીના દોહરામાં કરી છે. આ છ પદ વિશે શ્રી કાનજીસ્વામી કહે છે કે —
“ આ ન્યાયમાં તત્ત્વના જિજ્ઞાસુને બધી મૂઝવણુ ટળી જાય તેવુ' છે, સરલપણે ન્યાયથી ગુજરાતી ભાષામાં આવી રીતે બીજે કાંય કથન નથી, શ્રીમદ્ રાજચંદ્રે અધા વિરોધ ટાળીને આત્માને સ્પષ્ટ બતાવ્યા છે. ૪૭
૪. · શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૩૯૪.
.
૪૭
“ આત્મસિદ્ધિ ” પરનાં પ્રવચન, પૃ. ૨૫૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org