________________
હું. અપૂર્વ અવસર
“સુખકી સહેલી હે, અકેલી ઉદાસીનતા, અધ્યાત્મની જનની તે ઉદાસીનતા. ૧૦
શ્રી બનારસીદાસજીએ પણુ શ્રીમદ્ પૂર્વે ઉદાસીનતા વિશે આવા જ અભિપ્રાય ઉચ્ચાર્યા છે -- “ ઔર જગ રીત જેતી ગભિત અસાતા તેતિ, સાતાકી સહેલી હે, અકેલી ઉદાસીનતા. ૧
૩૨૫
ઉદ્ + આર્સીનતા = ઉદાસીનતા. ઉર્દુ એટલે ઊંચે, આસીનતા એટલે બેસવાપણું. રાગ, દ્વેષ આદિથી ઊંચે બેસવાપણું તે ઉદાસીનતા.
નિગ્રંથપણામાં દંહ પણ સંયમના નિર્વાહન અર્થે જ ઉપયાગમાં લેવાના હોય છે; મતલબ કે જે પ્રવૃત્તિ સયમન પાષક ન હોય તે કરવાની નહિ. દહ તે મેક્ષ પ્રાપ્ત કરવાનું એક સાધન છે, મોક્ષપ્રાપ્તિમાં તે અનિવાય છે. તેથી દેહને ટકાવવા માટે ખાવાની, પીવાની વગેરે ક્રિયા કરવાની જરૂર રહે છે. તેથી તે ક્રિયાઓ કરવી ખરી, પણ અનાસક્ત ભાવે. એલવું, ચાલવુ', નિદ્રા લેવી વગેરે પ્રવૃત્તિએ પણ દેહ ટકાવવા કરવી; પણ જેમ બને તેમ એછી અને ઉદાસીનભાવે કરવાની અભિલાષા અહીં` વ્યક્ત થઈ છે. તે ક્રિયાઓમાં શરીરની શાતાના મમત્વભાવ હેાતા નથી. શ્રી કાનજીસ્વામી આ વિશે લખે છે કેઃ—
♦ સયમમાં ઇન્દ્રિયદમન નિમિત્તરૂપે હાય છે, અને મૂળ કારણ આત્મસ્વભાવની સ્થિરતા છે. સહજ સ્વાભાવિક આત્મજ્ઞાનમાં ટકવુ. તે સ્થિરતા છે. ’૧૧
આ તા ક્રિયા કરવાની વાત થઈ, પણ સયમના હેતુ સિવાય બીજી કાઈ પણ ચીજ મુનિને ખપે નહિ. મનના આનંદ માટે, પૂજાસત્કાર માટે, બાહ્ય સુંદરતા માટે કાઈ પણ વસ્તુ ખપે નહિ. કાઈ પણ ચીજના પરિગ્રહરૂપે મુનિને નિષેધ છે, કારણ કે પૂણ વીતરાગદર્શી ન આવી હોવાને લીધે તેમાં મમત્વ બધાવાના, બાહ્ય સુખની ઇચ્છા થવાના સ`ભવ રહે છે. આ અપરિગ્રહીપણુ' એટલે સુધી લઈ જવાનું છે કે,
“ દહે પણ કિ`ચિત્ મૂર્છા નવ જોય જો. ” અપૂ
દહ છે, તેના ધર્મા બજાવવાના છે, સર્વ ધર્મકાર્યા પણ તેનાથી જ સાધવાનાં છે, તેમ છતાં કેંહમાં જરા પણ મમત્વબુદ્ધિ ન હેાવી જોઈએ. તે જ નિગ્રંથણાનુ લક્ષણ છે. દંહને ધર્મ પામવાનુ સાધન જાણી તેને ટકાવવા, તેનું લાલનપાલન કરવાની લાલચ થઈ જાય તે સ્વાભાવિક છે, પણ એ લાલચ રાકી પેાતાના કર્તવ્યમાં જ મગ્ન રહે તે સાચા નિગ થ. કર્મ ભાગવવા માટે દહ તા મળવાના જ છે, તે શ્રદ્ધા હૈાવાથી, શરોરમાયું હતુ ધર્મવાધનમ્ । એ જાણતા હેાવા છતાં શરીરમાં જરા પણ મારાપણુ કર્યા વિના પોતે આત્મામાં જ મગ્ન રહેવાની અભિલાષા સેવે છે. દેહ વિશેની અમૂર્છાની અગત્ય બતાવતાં શ્રી સંતબાલજી લખે છે કેઃ—
Jain Education International
૧.
શ્રીમદ્ રાજચંદ્ર અગાસ આવૃત્તિ ૧, પૃ. ૧૯૫, “ પરમ પદ્મ-પ્રાપ્તિની ભાવના ’”, પૃ. ૫૩. * અપૂર્વ અવસર ” પરનાં પ્રવચને, આવૃત્તિ ૨, પૃ. ૭.
૧૧.
For Private & Personal Use Only
www.jainelibrary.org