________________
શ્રીમદ્દની જીવનસિદ્ધિ
પત કે તેની ગુફા પણ સ્મશાન જેવું નિર્જન સ્થાન છે, તેથી તે પણ મુનિને સાધના માટે અનુકૂળ છે. પર્યંત જેમ નિર્જન સ્થળ છે તેમ વધુ ભયંકર પણ છે કારણ કે માનવી જેનાથી ડરે છે અને જે માણસથી ડરે છે, એવી પરસ્પર ભયવાળી વાઘ, સિહ, અજગર, રીંછ આદિની બનેલી પશુસૃષ્ટિ ત્યાં છે. પણ જેમણે દેહના જ ભય છેડયો છે તેવા મુનિ તે બધાથી ડર્યા વિના પર્વતની ગુફામાં કે ટોચ ઉપર આસન જમાવીને ધ્યાનમાં બેસે છે.
૩૫૨
આસન એટલે મુનિ જે સ્થિતિમાં ઊભા હાય કે બેઠા હોય તે સ્થિતિ. શાંતિથી નિર્વિઘ્ને મુનિ ધ્યાનમાં એકાગ્રતા રાખી શકે તેવી સ્થિતિ...એટલે જે સ્થિતિમાં રહીને મુનિએ ધ્યાન ધર્યુ હોય તે તેમની સ્થિતિ કહેવાય. ’૬૦
66
આમ પેાતાને અનુકૂળ આસને સ્થિર થઇ ને મુનિ ધ્યાનમાં હોય તે વખતે સોગવશાત્ વાઘ, સિંહાદિ હિ`સક પ્રાણી તેમની સમીપ આવી જાય અને તેમને રજાડે તાપણ તેમની આત્મસ્થિરતામાં જરા પણ ફેર ન પડે તે ભાવના વ્યક્ત કરવા શ્રીમદ્દે “ અડેલ આસન ’'ના શબ્દપ્રયાગ કર્યા છે. મુનિનું આસન અડાલ રહેવાનુ મુખ્ય કારણ એ જ ૫ક્તિના ઉત્તરાર્ધમાં બતાવ્યું છે તે પ્રમાણે “ ને મનમાં નહિ હ્યેાભતા અર્થાત્ મનની અક્ષાભતા છે. હિંસક પ્રાણીના સ ́સની મુનિના મન પર કોઈ જાતની અસર થતી નથી; જો મન પર અસર થાય તેા શરીર પર અસર થવાની જ, અને તેથી સ્થિરતા ચલાયમાન થવાની. તેથી ત્રીજી પક્તિમાં કોઈ પણ સચાગેામાં મનથી અને કાયાથી અડેાલ રહેવાની ભાવના કવિએ ભાવી છે. તે ભાવની પરાકાષ્ટા આવે છે ૪થી ૫ ક્તિમાં
,,
-
66
પરમ મિત્રના જાણે
પામ્યા યેાગ જે. અપૃ ૦
Jain Education International
પર્યંતની ગુફામાં કે ટોચ પર ધ્યાનસ્થ અવસ્થા હાય તે વખતે હિંસક પ્રાણીના ચાગ થાય, તેના તરફથી રંજાડ થાય તે! તે વખતે મસ્થિરતા ડગે નિહ, એટલું જ નહિ પણ તે યાગમાં પરમ મિત્ર મળતાં જેવા આનંદ થાય તેવા આનંદ આવે એટલી હદ સુધીને સમભાવ કેળવવાની ભાવના અહી જોવા મળે છે. જરા ઊંડાણથી વિચારતાં શ્રીમદનું આ
ન ખૂબ જ વિચારપૂર્વ કનું જણાશે.
""
મુનિ કર્મ ક્ષય કરવા માટે ધ્યાનમાં લીન બને છે. તે વખતે જો ઉપસર્ગ થાય અને આત્મસ્થિરતા તેવી ને તેવી જ ટકી રહે તે ક ક્ષય ઘણી ત્વરાથી થાય છે. જે કાય કરવાની ઈચ્છા હોય તે કરી આપે તે મિત્ર, એ ન્યાયે વાઘ-સિંહ પણ મુતિના મિત્ર ઠરે, કારણ કે મુનિને ક્ષય કરવામાં તે મદદ કરે છે.
બીજી બાજુ વાઘ-સિંહ દેહના નાશ કરે તાપણુ પાતાના આત્માના સમ્યફ-જ્ઞાન, સમ્યક્ દન કે સમ્યક્ચારિત્ર ગુણને લેશ પણ હાનિ થવાની નથી તેવી ખાતરી મુનિને હાવાથી મુનિ આત્મભાવમાં સ્થિર રહી શકે છે, એટલુ જ નહિ, પણ વીતરાગમય સ્થિતિમાં તેમને ક્ષેાભહિત પરિણામ સ્વાભાવિક રીતે જ હેાય છે. વળી મુનિ આત્મભાવમાં લીન હોય છે તેથી તેમને દેહની “ પરમપદ-પ્રાપ્તિની ભાવના '', પૃ. ૧૬૭.
.
For Private & Personal Use Only
www.jainelibrary.org