________________
૬. અપૂર્વ અવસર
૩૫૫
સામાન્ય જીવ હાય તા સરસ અન્ન જોઈ મનમાં જરૂર પ્રસન્ન ભાવ આવી જાય, પણ અહી' તા ધાર તપ કરતા મુનિની વાત છે. જેમની દેહાત્મબુદ્ધિ મટી ગઈ છે તેમને હું રહે કે જાય તે વિશે સમાન બુદ્ધિ હાવાથી અન્ન પ્રતિ કોઈ જાતના ભાવ હાતા નથી. ચક્રવર્તી આહાર વહેારાવે તાપણ મુનિને કાઈ વિશેષ ભાવ આવે નહિ.
અન્ન તેમ જ બીજી વસ્તુઓ પ્રતિ ઉદાસીન બનનાર તપસ્વી કેટલીક વખત તપના પ્રભાવથી મળતી રિદ્ધિથી જિતાઈ જાય છે. એ સ્થિતિ સામે લાલમત્તી ધરતાં શ્રીમદ્ અહી જણાવે છે કેઃ— -
•
સૌંસારમાં દૃશ્યમાન થતી દરકેદરેક વસ્તુ પુદ્ગલની બનેલી છે. એક નાનામાં નાના રજકણથી માંડીને ઉત્તમાત્તમ વૈજ્ઞાનિક દેવની ઉત્તમ રિદ્ધિ સુધીની દરેક ચીજ પુદ્ગલનાં જુદાં જુદાં સ્વરૂપ છે, તે સ જડ છે. પૂર્વ પુણ્યના ઉદયથી વૈમાનિક દેવને તે રિદ્ધિ મળે છે, પણ તે આત્માના ચૈતન્યગુણુને લેશ પણ લાભકર્તા નથી તે જ્ઞાની જાણતા હેાવાથી, તેમને તેમાં માહ થતા નથી. આથી જ નાનું રજકણ હોય કે વૈમાનિક દેવની રિદ્ધિ હોય, એ બંને જ્ઞાનીને મન સમાન જ છે; બંનેને તેએ પુદ્દગલનાં જુાં જુદાં સ્વરૂપ માને છે. સસારીને દેખાતા એ બે વચ્ચેના ભેદની જ્ઞાનીને કશી કિંમત નથી હોતી. ભેગા મળવુ અને છૂટા થવું તે ક્રિયામાંથી જ અનેક ચીજોનું અસ્તિત્વ થયુ છે, પણ તે બધાના આત્માના ગુણ અને શક્તિ પાસે કઈ હિસાબ નથી. આત્માના અનંત સુખ પાસે પૌદ્ગલિક સુખે તુચ્છ લાગતાં જ્ઞાની તેને કશું મહત્ત્વ આપતા નથી.
"C રજકણ
રિદ્ધિ વૈમાનિક દેવની,
સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ જો. ” અપૂર્વ॰
શ્રીમદ્ કેળવવા ધારેલા નિર્માહીપણાનું આલેખત આપણને ઉપરની ૫ક્તિઓમાં જોવા મળે છે, તે ભાવના પર “ ઉત્તરાધ્યયનસૂત્ર”ની નીચેની ગાથાની અસર જણાશે.
૬.
હું બનુકસારૂં અવિચ્છે અળસી અસ્રોઙર | રસમુ નાણુવિજ્ઞેના નાનુપ્લિન વળયું || ॰૬૫
66
66
પહેલી ગાથાના મુનિ રસલાલુપતાથી રહિત રહે છે ” ગાથાના મુનિ માટી અને સુવર્ણને સમાન જાણે છે
66
Jain Education International
हिमण्णं जायख्वं च मनसा वि न पत्थए । समलेट कंचणे भिक्खू विरओ कयविक्कए ॥ ६६
૬પ. “ઉત્તરાધ્યયનસૂત્ર ', અય. ૨, ગાથા ૩૯; અર્થ : અલ્પકષાયી, અપ ઇચ્છાવાળા, અજ્ઞાત કુળમાંથી ભિક્ષા લેવાવાળા, અને લાલુપતાથી રહિત બુદ્ધિમાન સાહુ સરસ ભેાજનમાં આસક્તિ રાખતા નથી, અને તે ન મળે તા તેના ખેદ કરતા નથી.
તે વચનની અને ખીજી
” તે વચનની અસર આપણે —
ઉરાધ્યયનસૂત્ર', અવ્યૂ. ૩૫, ગાથા ૧૩, પૃ. ૩૩૩; અર્થ : ક્રય-વિક્રયથી વિરક્ત અને માટી તથા સુવર્ણીને સમાન સમજવાવાળા સાધુ, ક્રય-વિક્રયની ઈચ્છા પણ કરતા નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org