________________
હું, અપૂર્વ અવસર
-
ગોચરી માટે જતી વખતે ખેારાક, ઔષધાદિની યાચના કરવી પડે છે, તે વખતે તેમાં ગ્લાનિ કે શરમ ન રાખતાં, પૂર્વાંની પોતાની સ્થિતિ યાદ કર્યા વિના, યાચવું – અને મળે કે ન મળે તે સમભાવે સહેવું તે યાચના પરિષહ, યાચના કરવા છતાં ઇચ્છિત ન મળે છતાં ખેદ ન કરવા અને સમભાવ રાખવા તે અલાભ પરિષહ શરીરમાં ગમે તેવા રાગ ઉત્પન્ન થાય છતાં તે વિશે મનમાં કલેશ ન આણે, મુનિને લબ્ધિ પ્રગટી હાય છતાં રોગનિવારણ માટે તેના ઉપયેાગ ન કરે, રાગ સમભાવે વેદ તે રાગ ષહ. શરીરની નખળી સ્થિતિમાં ઘાસની પથારી ખૂચે તે પણ શાંતિથી તેને સહે અને મૃદુ પથારીને ઇચ્છે હુ તે તૃણસ્પશ પરિષદ્ધ. અગ્નિ, ધૂળ, પરસેવા આદિથી મેલા થયેલા શરીરને સ્વચ્છ કરવા ઇચ્છે નહિ અને પૂર્વે કરેલી શરીરની સ્વચ્છતા સંભારે પણ નહિ તે મેલ પરિષહ. કોઈ સત્કાર કરે કે ન કરે, બંનેમાંથી કોઈ પણ સ્થિતિમાં ગૌરવ કે ખેઢ ન કરતાં સમભાવ રાખવે। તે સત્કાર પરિષહ. ગમે તેટલું જ્ઞાન હાવા છતાં, મુનિ તેનું અભિમાન ન કરે; ઉપરાંત જ્ઞાનદાન કરતાં કી કટાળે નહિ તે જ્ઞાન પરિષહ. મહેનત કરવા છતાં જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યારે મુનિ ખેદ ન પામતાં વધુ ઉદ્યમી થાય તે અજ્ઞાન પરિષહ. પરમા પ્રાપ્તિમાં વિલંબ થતાં આકુળવ્યાકુળ બનાવે તે દશન પરિષહ.
કુદરતી રીતે ઉત્પન્ન થતા આ ૨૨ પરિષહા ગમે તે પરિસ્થિતિમાં સમભાવથી સહે તે સાચા મુનિ. બહુ નુકસાન ન કરે તે હળવા પ્રકારનાં પરિષહ છે, અને પ્રાણઘાતક નીવડે તે “ ધાર પરિષહ ; છે. તે સર્વમાં નિગ્રંથની આત્મસ્થિરતા ટકી ન રહે તે તેનુ પતન થાય; આથી મુનિએ આવેલા પરિષહા આત્મજાગૃતિપૂર્વક જીતવા જેઈ એ. આત્માની વિશુદ્ધિ જેમ જેમ વધતી જાય તેમ તેમ પરિષહની સંખ્યા ઘટતી જાય છે. દશમાથી ખારમા ગુણસ્થાને ૧૪ પ્રકારના પરિષહ સ'ભવે છે, અને ૧૩ તથા ૧૪મા ગુણસ્થાને માત્ર ૧૧ પ્રકારના પરિષહ સંભવે છે. જ્ઞાનાવરણુ, અંતરાય, માહનીય અને વેદનીય કના ઉય જ આ પરિષહના નિમિત્તરૂપ હાય છે.
ઉપસર્ગ પરિષહથી જુદા પ્રકારના છે. અન્ય કાઈ જીવ તરફથી મુનિને ઇરાદાપૂર્વક અપાયેલું દુઃખ તે ઉપસ છે. દેવસ ખંધી, મનુષ્યસંબધી, તિય ચસબધી, અને આત્મસવેદનીય એમ ચાર પ્રકારના ઉપસર્ગ “ ઠાણાંગસૂત્ર ”માં કહ્યા છે.૨૬ આ ચારમાંથી ફાઈના પણ નિમિત્તથી મુનિને થતું દુઃખ તે ઉપસ,
333
દેવસ‘બધી દેવ ચાર કારણથી ઉપસ કરવા પ્રેરાય છે ઃ હાસ્ય કે કુતૂહલથી, પ્રદ્વેષથી, પરીક્ષા કરવા માટે અને વિમાત્રા – આગળનાં ત્રણે કારણુ સાથે હાય તેથી. મનુષ્યસ ખશ્રી – મનુષ્ય પણ હાસ્યથી, દ્વેષથી, પરીક્ષા માટે કે કુશીલના ખેાધથી ઉપસર્ગ કરે છે. તિય ચસ બધી – તિય``ચ પણ ચાર કારણથી ઉપસર્ગ કરે છે : ભયથી, પૂર્વભવના વૈરથી, આહાર માટે અને પોતાના રહેવાના સ્થળના રક્ષણ અર્થે. આત્મસવેંદનીય – પેાતાના કારણથી ઉત્પન્ન થતા ઉપસર્ગ પણ ચાર કારણથી છેઃ ઘટ્ટન, પ્રપત્તન સ્ત ́ભન અને શ્લેષણ. આંગળી આદિ ઉપાંગના ઘસવાથી થતા આંખમાં ધૂળ પડવી, આંખ ચેાળવી ઇત્યાદિથી થતા ઉપસર્ગ તે ૨૬. “ઠાણાંગસૂત્ર ”, અધ્ય ૫, ઉદ્દેશ ૧, ગાથા ૪૦૯.
tr
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org