________________
૫. આસિદ્ધશાસ્ત્ર
કુર્મ
આત્મસિદ્ધિ ”માં ક્યે દર્શનના સાર આવી જાય છે, તે જણાવ્યા પછી ગુરુનુ મહત્ત્વ બતાવતાં કર્તાએ લખ્યુ છે કે :~~
66
“ આત્મબ્રાંતિ સમ રાગ નહિ, ગુરુઆજ્ઞા સમ પથ્ય નહિ,
"" ૧૨૯
વૈદકનું રૂપક ાજી આત્માની સ્થિતિ અહીં સમજાવાઈ છે. જીવને મેાટામાં મોટા કોઈ રાગ હાય તો તે આત્મબ્રાંતિના છે, એટલે કે પાતાનુ સ્વરૂપ ભૂલી જવારૂપ રાગ એ આત્માને લાગુ પડેલ સૌથી ભયંકર રાગ છે. તે રાગનુ નિદાન કરવા માટે સાચા વૈદ્ય તે સદ્ગુરુ છે. આ સદ્દગુરુનાં લક્ષણે તેમણે આ શાસ્રની શરૂઆતમાં જ બતાવ્યાં છે, તે રાગ કાઢવા માટે ગુરુ-આજ્ઞાએ ચાલવા જેવા બીજો કાઈ ઉત્તમ ખેારાક નથી, અને તે રોગના ઔષધ તરીકે સ્વ-સ્વરૂપના વિચાર અને નિદિધ્યાસન ઉત્તમ છે. આમ વૈદકશાસ્ત્રના રૂપક દ્વારા આત્મરાગ ટાળવાના ઉપાય ટૂંકાણમાં જણાવ્યા છે.
સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ઔષધ વિચાર ધ્યાન.
અહી' જણાવેલા આત્મસ્રાંતિરૂપ રાગ કાઢવા માટે ગ્રંથકર્તા સત્યપુરુષાર્થ કરવાનુ પ્રાત્સાહન ૧૩૦મા દોહરામાં આપે છે. લેાકેા કેવાં કેવાં બહાનાથી તે પુરુષાર્થ માં માતા આણે છે તે તેમના ખ્યાલમાં હાવાથી, તેનાથી બચવા જણાવે છે કેઃ—
* નિશ્ચય વાણી સાંભળી, સાધન તજવાં ના'ય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સાય.
૧૩૧
આમ અહી' કોઈ પણ સંજોગોમાં આત્માથી જીવને પરમાર્થ ન ચૂકવાની ભલામણ ગ્રંથકર્તા કરે છે. મહાવીર પ્રભુએ ગૌતમસ્વામીને એક સમય માત્રના પણ પ્રમાદ ન કરવાની આજ્ઞા કરી હતી, તે જ પ્રકારના ઉપદેશ અહી પણ જોઈ શકાશે. માત્ર નિશ્ચયનયની વાતા સાંભળી વ્યવહાર ન તજવાની ભલામણ પણ શ્રીમદ્દે અહીં કરી છૅ. કારણ કે નિશ્ચય અને વ્યવહાર એ બંને સાથે જ રહેલા છે, કોઈ પણ એકને મહત્ત્વ આપવાથી તે લાભના હેતુ ન થતાં હાનિકર્તા થાય છે. માટે જ નિશ્ચય અને વ્યવહારના સમન્વય કરવા પર શ્રીમદ્ ૧૩૨-૩૩ એ એ દોહરામાં ખૂબ ભાર મૂકે છે.
Jain Education International
નિશ્ચય અને વ્યવહારના સમયરૂપ જણાવેલા મોક્ષમાર્ગ ત્રણે કાળમાં એકસરખા જ હાય છે તેની પ્રતીતિ આપતા દોહરા છે કેઃ—
66
32
આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં ચાશે
હાય; કાળ ભવિષ્યમાં, માર્ગભેદ નહિ કાય. ” ૧૩૪
ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળના જ્ઞાનીઓના માર્ગ એકરૂપે જ રહેવાના છે, તે અહી' જણાવાયુ છે, અને આ માર્ગે જવાનુ' સર્વ જીવને માટે સુલભ છે કારણ કે બધા જ સિદ્ધ થઈ શકે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org