________________
૩૦૨
શ્રીમની છત્રસિદ્ધ
આ માર્ગ પામવાનાં બે નિમિત્ત તે સદ્ગુરુ-આજ્ઞા ” અને “ જિનદશા ” છે તે તેમણે ૧૩૫ મા દોહરામાં બતાવ્યુ છે. સદગુરુએ ઉપદેશેલી જિતેન્દ્રિયની દશા વિચારવી તથા સદ્ગુરુની આજ્ઞામાં રહેવુ તેને માર્ગ પામવાનાં ઉત્તમ સાધન શ્રીમદ્ ગણાવ્યાં છે. અહીં જિન ’” શબ્દ સાંપ્રદાયિક અર્થમાં નહિ પણ જિતેન્દ્રિયના અર્થમાં વપરાયેલ જણાય છે.
66
જે લેાકા બીજા બીજા કારણા ગણાવી આ નિમિત્તોના ત્યાગ કરે છે, તે લાકા કહી મેાક્ષપદ પામી શકતા નથી. જ્ઞાન, દર્શન આદિ ઉપાદાન સાથે આ નિમિત્તોના સમન્વય, મેાક્ષ પામવા માટે થવા જોઈએ, એવા નિશ્ચય શ્રીમદ્દે ૧૩૬ મા દોહરામાં બતાવ્યા છે.
આમ અહીં સુધી જુદા જુદા મુદ્દાની વિચારણા કર્યા પછી શ્રીમદ્ જ્ઞાની અને મિથ્યાત્વીનાં લક્ષણા ચાર દોહરામાં આપ્યાં છે, તે મુમુક્ષુ જીવે ખૂબ જ વિચારવા યેાગ્ય છે. મુમુક્ષુ વિશે તેઓ કહે છે
સત્ય ત્યાગ વૈરાગ્ય; ઘટ વિશે, એહ સદાય સુજાગ્ય.” ૧૩૮
આત્માર્થીના અને મુમુક્ષુના ગુણેા સરખા છે. જ્ઞાનીદશા તા એ છે કેઃ~~~
માહભાવ ક્ષય હાય જ્યાં, અથવા હાય પ્રશાંત;
તે કહીએ જ્ઞાનીદશા, બાકી કહીએ ભ્રાંત.” ૧૩૯
66
66
Jain Education International
ક્રયા શાંતિ સમતા ક્ષમા, હાય મુમુક્ષુ
66
સકળ જગત તે એઠવત્ અથવા સ્વપ્ન સમાન, કહીએ નાનીદશા, બાકી
જ્ઞાનીદશાના સૌથી પહેલા લક્ષણ તરીકે શ્રીમદ્દે અહીં “ માહક્ષય ને બતાવેલ છે; અને બીજું લક્ષણ છે સ`સાર તરફની ઉદાસીનતા. આ બંને લક્ષણા તેમણે પ્રતીતિકર ભાષામાં આપ્યાં છે. તેમણે જણાવેલાં આ લક્ષણા એવાં છે કે જેને કસાટી તરીકે સ્વીકારવાથી માણસની દશા કેવી છે તેના ખ્યાલ ઝડપથી આવી જાય. ગમે તેવી ઊંચી વાતા કરનાર માણસ જ્ઞાની છે કે નહિ તે જાણવા માટે તેનામાં માહ અને સંસાર પ્રત્યેની રુચિ કેવી છે તે જોવાથી સમજી શકાય છે. કોઈ પણ વ્યક્તિ કસેાટી કરી શકે તેવાં લક્ષણા શ્રીમદ્દે અહી' વ્યક્ત કર્યા છે.
અનુભવમૂલક
આમ શ્રીમદ્દે પોતાની અનુભવવાણીમાં જ્ઞાનીની દશા બતાવી છે, તે પછી આ છ પદ્મની શ્રદ્ધા કરવાથી, અને છઠ્ઠા પદમાં બતાવેલા માર્ગે જવાથી મેાક્ષ પ્રાપ્ત થાય છે તે વિશેના પેાતાના સંદેહરહિત અભિપ્રાય તેમણે આપ્યા છે. અને અંતમાં ઈંડુ હોવા છતાં પણ જેની સ્થિતિ તેમાં મમત્વરહિત છે, તેવા જ્ઞાનીનાં ચરણમાં વંદન કરીને “ આત્મસિદ્ધિ” તેમણે પૂર્ણ કરી છે. તે દોહરા છેઃ
વાચાજ્ઞાન.” ૧૪૦
દહ છતાં જેની દા, વર્ત તે જ્ઞાનીનાં
દેહાતીત; ચરણમાં, હા વદન અગણિત.” ૧૪૨
For Private & Personal Use Only
www.jainelibrary.org