________________
શ્રીમદ્દની જીવનિિસદ્ધ
૨૯ વર્ષની યુવાન વયે ઉચ્ચ આધ્યાત્મિક કક્ષાનું આ કાવ્ય રચનાર શ્રીમદ્દની અંતર ગ સ્થિતિ કેટલી ઉચ્ચ હશે તેના ખ્યાલ આપણને અહી` આવે છે. એક જ બેઠકે અપૂર્વ ગણાય તેવું કાવ્ય રચનાર શ્રીમદ ગૃહસ્થાવસ્થામાં હાવા છતાં કેવી ઉચ્ચ કક્ષાએ વિરાજતા હશે કે કંઠ સિદ્ધ સુધીની દશાના તેઓ યથાતથ્ય ખ્યાલ આ કાવ્યમાં આપી શકયા છે !
ચૌદ ગુણસ્થાનકા
માટે જૈનધર્મની ગુણસ્થાનક વિશેની તત્ત્વવિચારણાની ૧૪ ગુણસ્થાનનાં નામ આ પ્રમાણે છે
૩૧૮
આ કાવ્યની સમજણ પામવા સમજ હેવી આવશ્યક અને છે. ૧. મિથ્યાત્વ,
૪. અવિરતિ સમ્યગ્દષ્ટિ, ૭. અપ્રમત્તસ’યત, ૧૦. સૂક્ષ્મસ પરાય, ૧૩. સયેાગી કેવળી અને
૨. સાસ્વાદન, પ. દેશવિરતિ સમ્યગ્દષ્ટિ, ૮. અપૂર્વકરણ, ૧૧. ઉપશાંતમાહ, ૧૪, અયાગી કેવળી.
ગુણ એટલે આત્માની જ્ઞાન, દર્શન, વીય આદિ શક્તિઓ, અને સ્થાન એટલે તે શક્તિઓની તરતમ ભાવવાળી અવસ્થા. આત્મા પર રહેલાં કર્મનાં પડલ જેમ જેમ દૂર થતાં જાય છે તેમ તેમ તેના ગુણના વિકાસ થતા જાય છે, અને જીવ એક પછી એક ગુણસ્થાન ચડતા જાય છે. એ ગુણસ્થાના વિશેની પારિભાષિક ટૂંકી સમજણુ આ પ્રમાણે છેઃ
( ૧ )મિથ્યાત્વ. ~ આ ગુહ્સ્થાને વતા જીવમાં દર્શન માહનીય અને અનંતાનુબંધી કષાયની પ્રબળતા હેાવાને લીધે તેને આત્મા તરફ રુચિ થતી જ નથી. તેને વીતરાગવાણીમાં શ્રદ્ધા હાતી નથી. મિથ્યાત્વી ત્રણ પ્રકારના છેઃ
૧. અભવ્ય જેના મિથ્યાત્વને આદિ કે અંત નથી. ૨. ભવ્ય — જેના મિથ્યાત્વને આફ્રિ નથી પણ અત છે.
૩. પડવાઈ જે જીવ સક્તિ પ્રાપ્ત કર્યા પછી પતન પામ્યા છે.
――
૩. મિશ્ર – મિથ્યાત્વ સમ્યક્ત્વ, ૬. પ્રમત્તસયત, ૯. અનિવૃત્તિખાદર, . ૧૨. ક્ષીણમેાહ,
(૨) સાસ્વાદન સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યા પછી પતન પામતા જીવ પહેલે ગુણસ્થાને જતાં પહેલાં અહીં જરા વાર અટકે છે, અને તત્ત્વરુચિના સ્વલ્પ આસ્વાદવાળી ભૂમિકા પ્રાપ્ત કરે છે, તે સાસ્વાદન ગુણસ્થાન. ચડતી વખતે જીવ પહેલેથી ત્રીજે ગુણસ્થાને જાય છે.
Jain Education International
( ૩) મિશ્ર — મિથ્યાત્વમાંથી નીકળી સમ્યગ્દર્શન પામતાં પહેલાં જે મનામાંથનવાળી ભૂમિકા જીવને પ્રાપ્ત થાય છે તે મિશ્ર ગુણસ્થાન.
( ૪ ) અવિરતિ સમ્યગ્દષ્ટિ — આત્મા અસ'દિગ્ધપણે સત્યદર્શન, સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે તે. અહી* આત્મા પહેલવહેલા આધ્યાત્મિક શાંતિ અનુભવે છે. અહીં અન`તાનુબ"ધી કષાયની ચાકડીને વેગ નથી રહેતા, પણ ચારિત્રશક્તિને રોકનાર સ*સ્કારાના વેગ રહે છે, તેથી વિરતિ – ત્યાગવૃત્તિ ઉદ્દય પામતી નથી. આ ગુણસ્થાને જીવ વ્રત, પચ્ચખાણ આદિ જાણે ખરા, પણ પૂર્વકર્મના ઉદ્દયે પાળી ન શકે.
For Private & Personal Use Only
www.jainelibrary.org