________________
૫. આસિદ્ધિશાસ્ર
શ્રીમદ્ આત્માના અસ્તિત્વ અને નિત્યત્વને સ્વીકારી અનેકત્વ પણ “ આત્મસિદ્ધિ ”માં સ્વીકારે છે. અને આત્માને અકર્તા તથા અભાક્તા અપેક્ષાથી સ્વીકારે છે. સાંખ્ય જીવને અબંધ માની કર્માંનું કર્તૃ પણ પ્રકૃતિપ્રેરિત કે ઈશ્વરપ્રેરિત માને છે. એ માન્યતા સાચી હાય તા મેાક્ષના ઉપાય નકામે છે. તેથી શ્રીમદ્ અપેક્ષાએ આત્માને અકર્તા તથા અભેાક્તા તરીકે સ્વીકારે છે. જીવ જ્યારે રાગ અને દ્વેષાદ્વિ વિભાવમાં હેાય ત્યારે તે કમના કર્તા તથા ભાક્તા છે, પણ દેહાધ્યાસ છૂટતાં તે કર્તાલેાક્તા રહેતા નથી. તે માટે શ્રીમદ્ દોહરા રચ્યા છે કે ઃ— છૂટ દહાધ્યાસ તા,
66
નહિ કર્તા તું કર્મ, નહિ ભેાક્તા તુ તેહના, એ જ ધર્મના મર્મ. ” ૧૧૫
ઈશ્વર પણ કર્તા તરીકે આવી શકે નહિ તે વિશેની દલીલેા પણ શ્રીમન્ને અહીં મૂકી છે. આમ જોઈએ તે સાંખ્યના આત્માનાં છ પદ્મ વિશેના અભિપ્રાય “ આત્મસિદ્ધિ 'માં એક અથવા બીજે રૂપે જોવા મળે છે.
મીમાંસા દન
મીમાંસાના પૂર્વ અને ઉત્તર એમ બે વિભાગ છે. તેમાં પૂર્વમીમાંસા જેમિની ’ અન ઉત્તર મીમાંસા “વેદાંત ” તરીકે એળખાય છે.
૩૦૭
66
વાંત આત્માને સ્વીકારે છે. તેને નિત્ય પણ માને છે, અને તેની સાથે અપિરણામી એટલે કે અર્તા-અભાક્તા તરીકે માને છે. આત્માને સાક્ષીરૂપે સ્વીકારે છે, અને જગકર્તા ઈશ્વરને માન્ય કરે છે. પૂ મીમાંસા આત્માને અનેકરૂપે અને વેદાંત આત્માને એકરૂપે માને છે.
વદાંતની આ બધી માન્યતાને પુષ્ટ કરતી કે ખંડન કરતી દલીલેા આપણને “ આત્મસિદ્ધિ 'માં જોવા મળે છે. આત્માને સ્વીકારતી દલીલેા, તેના નિયત્વને સ્વીકારતી દલીલેા, અકર્તા અને અભેાક્તાપણું અપેક્ષાએ છે તે બતાવતી દલીલા, જગત્કર્તા તરીકે ઈશ્વર ન હાઈ શકે, તે વગેરે વિશે શ્રીમદ્દે “ આત્માસિદ્ધિ”માં નિરૂપણ કર્યું છે.
આ બધું વાંચીએ ત્યારે વેદાંતના અભિપ્રાય એક ચા ખીજે રૂપે તેમાં સમાવેશ પામતા જણાય છે.
Jain Education International
જૈન ન
આ બધાં દર્શન ઉપરાંત ઠ્ઠું દર્શન તે જૈન. તેમાં અનેકાંતવાદ છે. અને તે પ્રત્યેક વસ્તુને અપેક્ષાથી સ્વીકારે છે. જૈનમાં આત્મા નિત્ય પણ છે, અનિત્ય પણ છે, કર્તા પણ છે અને અકર્તા પણ છે, ભેાક્તા પણ છે અને અભેાક્તા પણ છે, બંધ પણ છે અને મેક્ષ આ બધું જ જૈન દર્શનમાં અપેક્ષાથી સમજાવેલ છે.
પણ
包
For Private & Personal Use Only
www.jainelibrary.org