________________
૯૪
શ્રીમદ્દી જીવનસિદ્ધિ
પરિપૂર્ણ કહેનાર તે જૈન દર્શન છે. પ્રત્યેાજનભૂત તત્ત્વ એના જેવું કચાંયે નથી. આમ કહેવાનું કારણ શું? તો માત્ર તેની પરિપૂર્ણતા, નીરાગિતા, સત્યતા અને જગતહિતસ્વિતા. ’૧૪૦
આમ શ્રીમદ્દે લઘુવયથી જ, સં ધર્મની તુલના કર્યા પછી, જૈનધર્મની શ્રેષ્ઠતા જાણી હતી, તે ઉપરના અવતરણ પરથી સ્પષ્ટ થાય છે. પછી પણ જુદાં જુદાં દશને વિશેનાં તુલનાત્મક વચના તેમના પત્રાદિ સાહિત્યમાં મળે છે. ઉદાહરણ તરીકે :--
“ વેદાંતાદિમાં આત્મસ્વરૂપની જે વિચારણા કહી છે, તે વિચારણા કરતાં શ્રી જિનાગમમાં જે આત્મસ્વરૂપની વિચારણા કહી છે, તેમાં ભેદ પડે છે. સ` વિચારણાનું ફળ આત્માનુ સહજસ્વભાવે પરિણામ થવુ એ જ છે. સંપૂર્ણ રાગદ્વેષ ક્ષય થયા વિના સંપૂર્ણ આત્મજ્ઞાન પ્રગટે નહિ એવા નિશ્ચય જિને કહ્યો છે તે, વેદાંતાદિ કરતાં બળવાન પ્રમાણભૂત છે. ’૧૪૧
“ વેદાંતા દે દનના લક્ષ આત્મજ્ઞાનભણી અને સ’પૂર્ણ મેાક્ષ પ્રત્યે જતા જોવામાં આવે છે, પણ તેના યથાયાગ્ય નિર્ધાર સંપૂર્ણ પણે તેમાં જણાતા નથી, અશે જણાય છે, અને કઈ કઈ તે પણ પર્યાયફેર દેખાય છે. જોકે વેદાંતને વિશે ઠામ ઠામ આત્મચર્યા જ વિવેચી છે, તથાપિ તે ચર્ચા સ્પષ્ટપણે અવિરુદ્ધ છે એમ હજી સુધી લાગી શકતુ. નથી...એમ જણાય છે કે વેદાંત જે પ્રકારે આત્મસ્વરૂપ કહે છે તે જ પ્રકારે સવ થા વેદાંત અવિરાધપણુ પામી શકતું નથી. કેમ કે તે કહે છે તે જ પ્રમાણે આત્મસ્વરૂપ નથી, કાઈ તેમાં મોટા લેક જોવામાં આવે અને તે તે પ્રકારે સાંખ્યાદિ દનાને વિશે પણ ભેદ જોવામાં આવે છે. એક માત્ર શ્રી જિને કહ્યું છે તે આત્મસ્વરૂપ વિશેષ અવિરાધી જોવામાં આવે છે અને તે પ્રકારે વેઢવામાં આવે છે, સ પૂર્ણ પણે અવિરાધી જિનનુ' કહેલુ. આત્મસ્વરૂપ હાવા યાગ્ય છે, એમ ભાસે છે. ૧૪૨
આમ સ ધર્મનાં અવલાકન પછી જ શ્રીમદ્દે જૈનધર્મ ને શ્રેષ્ઠ ગણ્યા હતા. તેમને વેદાંતના સમ તત્ત્વજ્ઞાની જેટલું વેદાંતનુ જ્ઞાન હતુ. તે તેમની હસ્તનેાંધ શ્વેતાં જણાશે. જૈનધર્મની ઉત્તમતા જાણવા છતાં તેના થકી જ મેાક્ષ થાય તેવા આગ્રહ નહાતા. તેમના મત મુજબ તા સ ધર્મનુ મૂળ આત્મધર્મ હતું. અને જે રીતે આત્મા પમાય તે જ માક્ષમા એ તેમના સૌથી પ્રબળ અભિપ્રાય હતા. પણ આ મા બે નથી, તેમ સ્પષ્ટ જણાવતાં એક પત્રમાં તેમણે લખ્યુ છે કે :~
66
મેાક્ષના માર્ગ એ નથી...શ્રી મહાવીર જે વાટેથી તર્યા તે વાટેથી શ્રીકૃષ્ણે તરશે, જે વાઢેથી શ્રીકૃષ્ણે તરશે તે વાટેથી શ્રી મહાવીર તર્યા છે. એ વાટ ગમે ત્યાં બેઠાં, ગમે તે કાળે, ગમે તે શ્રેણીમાં, ગમે તે યાગમાં જ્યારે પમાશે ત્યારે પવિત્ર શાશ્વત સત્પદના અનંત અતીન્દ્રિય સુખના અનુભવ થશે .. મતભેદ રાખી કાઈ મેાક્ષ પામ્યા નથી. ’૧૪૩ ૧૪૦, ૧૪૧. ૧૪૨. “ શ્રીમદ્ રાજચંદ્ર', અગાસ આવૃત્તિ ૧, પૃ. ૧૨૫; પૃ. ૪૬૩, આ ઉપરાંત આંક ૫૧૩, ૫૩૦, ૭૧૧ વગેરે જોવાથી શ્રીમા તુલનાત્મક અભ્યાસ જણાશે. ૧૪૩. એજન, પૃ. ૧૮૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org