________________
૨. ભાવનાબધ
૧૪૯
“ જ્ઞાતાધર્મ કથાંગ ”માં કુંડરીક રાજ્યમાં આવ્યા પછી અતિ આહારને લીધે રાગના ભાગ થાય છે, અહી રોગ ઉત્પન્ન થતાં કટાળીને રાજ્ય માણવા આવે છે, અને અતિ આહારથી તેની રાગવૃદ્ધિ થાય છે, તેમ બતાવાયુ છે
સવરભાવના
આગળ જણાવેલાં ૫૭ સ્થાનકેાથી પાપને પ્રવેશતાં રાકવાં તે સવરભાવના. આ ભાવનાની સમજૂતીમાં પણ પદ્યપ ́ક્તિ, વિશેષા, પ્રમાણુશિક્ષા એમાંનું કશું નથી. પરંતુ તે ભાવના સમજાવતાં બે દાંતા કર્તાએ આપ્યાં છે.
પ્રથમ તેમણે આશ્રવભાવનાનું અપૂર્ણ રહેલું દૃષ્ટાંત સ`વરભાવના વિશે આપ્યુ છે. કુંડરીકને રાજ્ય સાંપી તેના સાધુવેશ ધારણ કરી પુંડરીક ગુરુને મળ્યા પછી જ અન્નપાણી ગ્રહણ કરવાં એવા નિશ્ચય કરી રાજ્ય છેાડી ચાલી નીકળે છે. માર્ગમાં આવતાં અનેક સંકટો ધીરજથી સહી, ખધામાં તે સમતાભાવે રહે છે, પરિણામે તે સર્વાર્થસિદ્ધ વિમાનમાં, ૩૩ સાગરનું આયુષ્ય બાંધી ઉચ્ચ દેવ રૂપે ઊપજે છે, આમ સયમ દ્વારા પાપને આવતાં રોકવાથી પુડરીક ઉચ્ચ સ્થિતિને પામે છે, એ ખતાવતું ચિત્ર અહીં' અપાયુ છે.
આ ભાવનાના બીજા દૃષ્ટાંત રૂપે વાસ્વામીની કથા તેમણે આપી છે. કંચનકામિનીના ત્યાગી વાસ્વામી ઉપર એક શ્રેણિકન્યા મુગ્ધ થઈ. તે રુકમિણી પાતાની અઢળક સપત્તિ સાથે તેમની પાસે આવી અને અનેક પ્રકારના હાવભાવથી તથા ભેાગનાં સુખ અનેક પ્રકારે વવી, તથા ખીજા પણ કેટલાયે ઉપાયા દ્વારા મુનિને ભાગ ભાગવવા માટે સમજાવવા એણે પ્રયત્ન કર્યા. તેના બધા જ પ્રયત્ના નિષ્ફળ ગયા, અને મુનિ પેાતાના સયમમાંથી લેશ પણ ચળ્યા નહિ. અંતે થાકી, મુનિની દૃઢતાથી બેાધ પામી, રુક્રમણી પણ પેાતાની લક્ષ્મી શુભ ક્ષેત્રે વાપરી, સ`વરભાવના ગ્રહણ કરી સાધ્વી થઈ. પરિણામે પેાતાના આત્માનું તેણે કહ્યાણ કર્યું..
વસ્વામી પાપના મા ને બંધ કરીને બેઠા હતા તેથી તેને રુમિણીના રૂપની અસર ન થઈ, અને દુઃખ તેમની પાસે આવી શકયુ* નહીં.
ચરિત્ર” માં મળે છે. તેમાં પહેલેા પ્રમ ધ
વસ્વામીની કથા આપણને પ્રભાચંદ્રસૂરિના પ્રભાવક પ્રભાચંદ્રસૂરિએ ખાવીસ પ્રભાવક મુનિ વિષે પ્રમા લખ્યા છે. વજીસ્વામી વિષે છે. તેમાં વસ્વામીના આપેલા વૃત્તાંતમાં ઉપરના પ્રસંગ જોવા મળે છે. આ ઉપરાંત આ કથા હરિભદ્રાચાય કૃત આવશ્યક નિયુક્તિ ”ની ગાથા ૭૬૩ થી ૭૭૩ ઉપર જિનદાસ ગણમહત્તરે રચેલ ચૂર્ણિમાં મળે છે. શ્રીમદ્ મૂળ કથામાંથી સાર ગ્રહણ કરીને પોતાની રીતે આ પ્રસ`ગ આપ્યા છે.
66
શ્રીમદ્ અહીં પણ “ ઇતિ અષ્ટમ ચિત્રે સંવરભાવના સમાપ્ત ’ એમ સંક્ષેપમાં પુષ્પિકા આપી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org