________________
૧૭૭
૩. શૈક્ષમાળા
શ્રાવકનાં ખાર વ્રત આચરવાં વગેરે મનારથા મુકાયા છે. આ મનોરથામાં આધ્યાત્મિક દૃષ્ટિ વિશેષ જોવા મળે છે, જેમ કે ખાર વ્રત પાળવાં, આત્મસ્વરૂપ વિચારીને સાત્ત્વિક થવુ, મહાવીર પ્રસ્તૃત વચનામાં અખંડ શ્રદ્ધા રાખવી વગેરે મનારથી વિશેષ છે. માક્ષમા સાધવા ઈચ્છતા જીવને કેવા મનેરથી હાય તે જાણવા આ પદ ઉપયાગી છે.
66
આવા સાત્ત્વિક મનારથાને બદલે જગતના લાકાના જેવી ખાદ્ય વૈભવ આફ્રિની તૃષ્ણા હાય તે, તેવા જીવની અંતમાં કેવી સ્થિતિ થાય છે તે શ્રીમદ્દે “ તૃષ્ણાની વિચિત્રતા ’ નામના ૪૯મા પદ્મપાઠમાં હળવી કટાક્ષશૈલી દ્વારા બતાવ્યુ છે. અહી’ભાવને અનુકૂળ મનહર છંદ લેવાયા છે. દીનતામાંથી દેવતાઈ મળે છે તાપણું જીવની તૃષ્ણા જતી નથી. મૃત્યુના માંમાં હોય, વૃદ્ધાવસ્થા હાય, બીજી અનેક વિષમ પરિસ્થિતિ હોય છતાંય જીવની મમતા મરતી નથી તેના રમૂજી કટાક્ષમય ચિતાર શ્રીમદ્દે આ કાવ્યમાં આપ્યા છે. ગભીર વિષયને હળવી શૈલીથી રજૂ કરવાની શ્રીમની શક્તિ આપણને અહી દેખાય છે.
આમ કોઈ પણ એક બાજુ વિશેષપણે ખેંચાઈ જવાથી નુકસાન થાય છે. તેથી તે માટે વિવેક વાપરવા જોઈએ. તેથી “વિવેક એ જ ધર્મનું મૂળ અને ધર્મરક્ષક છે” તે કર્તાએ “વિવેક એટલે શુ?” એ નામના ૫૧મા પાઠમાં ગુરુશિષ્યના સવાદ દ્વારા સમજાવ્યુ` છે. આ પાઢમાં ગુરુ વિવેકના સૂક્ષ્મ તથા સરળ અર્થ સમજાવતાં કહે છે કે
---
“ સસારનાં સુખા અન તીવાર આત્માએ ભાગવ્યાં છતાં તેમાંથી હજુ પણ માહિની ટળી નહિ, અને તેને અમૃત જેવા ગણ્યા, તે અવિવેક છે, કારણ સ`સાર કડવા છે. કડવા વિપાકને આપે છે, તેમજ વૈરાગ્ય જે એ કડવા વિપાકનું ઔષધ છે, તેને કડવા ગણ્યા, આ પણ અવિવેક છે. જ્ઞાનદર્શનાદિ ગુણ્ણા, અજ્ઞાન, અદનને ઘેરી લઈ જે મિશ્રતા કરી નાખી છે તે આળખી ભાવ અમૃતમાં આવવુ એનું નામ વિવેક છે. '૪૯
આમ આત્માને જે મધુરતા તે અમૃત અને આત્માને જે કડવુ... તે ઝેર, આ સમજવુ* તેનુ નામ વિવેક એમ શ્રીમદ્ કહેલ છે.
સૌંસાર અનંત દુઃખમય છે, તેમાં મેહ રાખવા એ પણ વિવેક છે, તે વિશે શ્રીમ જ્ઞાનીઓએ વૈરાગ્ય શા માટે એસ્થેા છે?' નામના બાવનમા પાઠમાં સમજાવ્યુ છે. સસારની માહિની કેવી છે તે સમજાવવા એક ચક્રવતી અને એક ભૂંડની માહિનીની અપેક્ષાએ સરખામણી કરી, બંનેને સરખા જણાવ્યા છે. સ’સારના વૈભવ વિશે વિચારતાં બંને વચ્ચે ઘણા તફાવત છે, પણ તેમની આસક્તિ સરખી જ છે, એ અપેક્ષાએ તેમને સમાન ગણ્યા છે. આ સરખામણી પરથી કર્તાએ સંસારનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું" છે. સ`સારના દુઃખથી મુક્ત થવા જ્ઞાનીએ વૈરાગ્યના બેધ કર્યા છે, કારણ કે “વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભેામિયેા છે. ૫૦ આ વચન દ્વારા તેમણે પાઠના શી કની સાર્થકતા પણ બતાવી છે.
૪૯. શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૯૫,
પુ. એજન, પૃ. ૯૬
૨૩
66
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org