________________
શ્રીમની જીવનસિદ્ધિ “ પરંતુ પાપટની ખલા જાણે રામ તે દાડમ કે દ્રાક્ષ” વગેરે હળવાં વાકયો દ્વારા પેાતાનું વક્તવ્ય સરળતાથી રજૂ કરેલ છે.
""
મેટા.
૧૬૨
66
33
દયા ”નું મહત્ત્વ જણાવવા ત્રણ પાઠ રચ્યા પછી તેના અનુસંધાનમાં “સર્વ જીવની રક્ષા ભાગ ૨ નામના ૩૦મા પાઠમાં શ્રેણિકરાજા અને અભયકુમારના “ માંસની સસ્તાઈ ” વિશેના પ્રસંગ શ્રીમદ્દે આપ્યા છે. કાળજાના સવા પૈસા ભાર માંસને બદલે અઢળક દ્રવ્ય દરેક વ્યક્તિ અભયકુમારને આપે છે. તે દૃષ્ટાંત દ્વારા તેઓ સ્પષ્ટ કરે છે કે, સર્વને પોતાના જીવ વહાલા હાય છે, તેથી અસહાય જીવને હણીને તેએને દુઃખ આપવારૂપ પાપથી બચવું જોઈ એ. “ સર્વ જીવની રક્ષા કરવી એ જેવા એ ધર્મ નથી.'' એ બેધ એમણે સારરૂપ હ્યો છે.
વિનય એ સિદ્ધિ મેળવવા માટેનું કેવું ઉત્તમ વશીકરણ છે તે “ વિનય વડે તત્ત્વની સિદ્ધિ છે ” એ નામના કરમા પાઠમાં શ્રીમદ્દે સમજાવ્યું છે. ચંડાળ પાસેથી વિદ્યા લેવાની હાવાથી, તેને ગુરુસ્થાન આપ્યા વિના ખુદ શ્રેણિકરાજા પણ વિદ્યા પ્રાપ્ત કરી શકતા નથી, તે દૃષ્ટાંત દ્વારા શ્રીમદ્દે વિનયનુ માહાત્મ્ય સરળ ભાષામાં વિશદતાથી સમજાવ્યું છે.
:
વિનયના માહાત્મ્યની જેમ શીલના મહિમા પણ શ્રીમદ્ “સુદર્શન શેઠ ”ની કથા દ્વારા, ૩૩મા પાઠમાં વ્યક્ત કર્યા છે. ધર્માંદૃઢ તથા શીલવાન એવા શેઠ પર માહિત થયેલી અભયારાણી, પેાતાની દુષ્ટ ઇચ્છામાં ન ફાવતાં, શેઠના ચારિત્ર વિષે રાજાના કાન ભંભેરે છે. કાચા કાનના રાજા શેઠને ખરાબ ચારિત્રના માની શૂળીએ ચઢાવવાના હુકમ કરે છે. પણ ઉપર ચડતાંની સાથે જ શીલના પ્રભાવથી શૂળી સિહાસન બની જાય છે. આમ સત્યશીલના વિજય થાય છે. ધમ ઘાષસૂર કૃત ઋષિમ ’ડળ ”માં આવતી અને ખૂબ જાણીતી થયેલી આ કથાના ઉપયાગ શ્રીમદ્ અહીં શીલના મહિમા અને ધર્મ દૃઢતા જણાવવા કર્યા છે.
તે પછી સ ંસારનું અનિત્ય સ્વરૂપ સમજાવતાં “ભિખારીના ખેદ” નામની કથા ૪૧, ૪૨ એ પાઠમાં આપવામાં આવી છે. રમૂજી શૈલીવાળી, સ્વતંત્ર લાગતી આ રચના “ ભાવનાધ”માં પણ લેવાયેલી છે.૫૭
અનુપમ ક્ષમા” અને “રાગ” નામના ૪૩, ૪૪મા પાર્ડમાં શ્રીમદ્ ઉત્તમ ક્ષમા કાને કહેવાય તે, તથા સૂક્ષ્મ રાગ પણ કેટલા હાનિકારક છે તે અનુક્રમે ગજસુકુમાર અને ગૌતમસ્વામીના દૃષ્ટાંતથી સમજાવ્યુ છે. આમ અહીં તત્ત્વની રજૂઆત દૃષ્ટાંત દ્વારા કરી છે.
66
શ્રીકૃષ્ણના નાના ભાઈ ગજસુકુમાર બાર વર્ષની નાની વયે વૈરાગ્યથી દીક્ષિત થયા હતા. તે દીક્ષાથી તેમના સસરા સામિલને અત્યંત ક્રોધ આવ્યા, કારણ કે તેમની અપરણીત પુત્રીના ગજસુકુમારે ભવ બગાડયો. આથી ક્રોધાવેશમાં આવેલા સામિલે, ગજસુકુમાર જ્યાં ધ્યાનમાં ઊભા હતા ત્યાં જઈ તેમના માથા પર ચીકણી માટીની સગડી બનાવી, તેમાં ૫૭. જુએ “ ભાવનાબેાધ ” ની પહેલી “ અનિત્યભાવના ’.
С،
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org