________________
૨૧૩
શ્રીમદ્ની જીવનસિદ્ધિ
આ રચનામાં તેમણે પ્રાચીન અને અર્વાચીન પ્રજાની પાંરસ્થિતિના વિરાધમાંથી ભિ ત છતાં સ્પષ્ટ ઉપદેશ ફ્રૂટ કર્યાં છે.
૬ આય ભૂમિના પુત્ર ”૭૮
પ્લવંગમ છંદની ૯૦ કરતાંયે વધુ ૫ક્તિમાં લખાયેલ આ ભૂમિના પુત્ર'' એ રચનામાં પણ શ્રીમન્ને આય પ્રજાનાં નૈતિક અધઃપતનને જ ચિતાર આપ્યા છે. આ કાવ્યમાં પણ તેમણે વમાન સ્થિતિથી થતા અસંતાષ અને પ્રાચીન પરિસ્થિતિનું ગૌરવગાન વ્યક્ત કર્યા' છે. એ રીતે જોતાં આ રચનામાં રાજા, પ્રજા સવને સમાન સ્થાન ન આપતાં રાજાએ ની બદીને મુખ્ય સ્થાન આપ્યુ છે.
અહી કવિ પેાતાના સમયનાં લેાકેા કેવાં ધર્મભ્રષ્ટ, વિદ્યાભ્રષ્ટ, ન્યાયબ્રષ્ટ થઈ ગયાં છે તેનુ ટૂંકામાં વર્ણન કરે છે, અને રાજાઓના દુષ્ણેાના વર્ણન માટે જ માટો ભાગ શકે છે. રાજાએ નિર્માલ્ય થઈ ગયા છે, તેમાં દ્વેષ વધ્યા છે, તે રણવાસમાં જ પડી રહેનારા થઈ ગયા છે, પ્રજાની કાઈ જાતની સંભાળ તેઓ રાખતા નથી, તેઓ વિલાસી, અન્યાયી, અફીણી, દારૂડિયા, મતિહીન થઈ ગયા છે ; આમ અનેક દુર્ગુણાના ધારક અનેલા રાજાએ આ ભૂમિના પુત્રા કહેવડાવવાને લાયક નથી, તેવા ભાવ શ્રીમદ્દે અહી* વ્યક્ત કર્યા છે. આ પરિસ્થિતિને વધુ ઘેરી રીતે દર્શાવવા પ્રાચીન રાજાઓની રીતિ પણ તેમણે વર્ણવી છે. સાથે સાથે વિદ્યા જર્મનીમાં વધી છે, યુરોપમાં તથા ક્ષત્રિયવટ વધ્યાં છે. અમેરિકામાં લક્ષ્મી વધી છે વગેરને નિર્દેશ કરી પશ્ચિમની પ્રજાની ચડતી તથા પ્રાચીન આર્ય પ્રજાની સમૃદ્ધિને અભાવ તેમણે આ રચનામાં બતાવેલ છે. અહી' પ્રગટ ઉપદેશ અપાયા છે કેઃ—
આ કાવ્યની કેટલીક ૫ક્તિ “ આ પ્રજાની પડતી ” એ કાવ્યની ૫'ક્તિને મળતી આવે છે. સરખાવે :
૩૮.
“ અરે, હાય એ કયાં વાલ્મિક, મનુ, વશિષ્ઠ, વ્યાસ મુનિ કથાં છે?” પરશુરામ ને દ્રોણ પતંજલ, વીર જ્ઞાનીએ તે કયાં છે?”
""
“ આપુ* શિક્ષા આજ, ધ્યાન નિજ ધારો, ધાખા ન ધરા કેાઈ, વિનતિ વિચારજો ’૩૯
પરશુરામ ને દ્રોણુ, આજ કાઈ નથી, નથી પત જલ વ્યાસ, કહું શું કથી, કથાં વાલ્મિક વશિષ્ઠ, વસ્યા આજે જઈ ? હાય ! અવદશા આ, આજ કેવી થઈ ? સુમેાધસંગ્રહ '', પૃ. ૯૪. ૩૯. એજન, પૃ. ૯૮.
Jain Education International
*
For Private & Personal Use Only
---
આર્ય પ્રજાની પડતી
– આ ભૂમિના પુત્ર
www.jainelibrary.org