________________
૨૨
શ્રીમાળી જીવનસિદ્ધિ
આમ મતાથીનાં લક્ષણો દ્વારા શ્રીમદ્દે, શ્રી ભાગીલાલ શેઠના શબ્દોમાં કહીએ તે ઃ—
“જે વસ્તુ પામવા ચેાગ્ય છે તે જિનનુ પ્રતિષ્ઠિત અંતરગ સ્વરૂપ છે અને તેની પ્રશસા છે, આ વાત દૃષ્ટિસન્મુખ ન રાખવી તેને મતા ગણ્યા છે. ૪૦
આત્માથી જીવનાં લક્ષણા
મતા દૂર કરવા માટે શ્રીમદ્દે મતાથીનાં લક્ષણો જણાવ્યાં. પરંતુ માત્ર મા` જવાથી આત્મા આવી જતા નથી. તે મેળવવા જીવમાં કેવાં લક્ષણો હાવાં આવશ્યક છે, તે શ્રીમદ્દે ૩૪ થી ૪૧ સુધીના ૮ દોહરામાં બતાવ્યું છે. તે લક્ષણો નીચે પ્રમાણે છેઃ~~~
૧. આત્માથી જીવ, જેને આત્મજ્ઞાન હોય તેને જ સદ્ગુરુ જાણે છે, અને આત્મજ્ઞાન ન હોય તેવા કુળગુરુને પણ તે કલ્પિત ગુરુ જાણે છે, આત્મજ્ઞાન વિનાના ગુરુથી ભવનાશ ન થાય તેમ તે નિશ્ચયપૂર્વક જાણે છે.
૨. આત્માથી જીવ પેાતાને પ્રાપ્ત થયેલા સદ્ગુરુના યાગને પરમ ઉપકારી જાણે છે, કારણ કે શાસ્ત્રાદિના વાચનમાં જ્યારે કંઈ ન સમજાય ત્યારે તે સમજાવનાર સદ્દગુરુ જ છે અને તેથી આત્માથી જીવ મન, વચન અને કાયા એ ત્રણની એકતાથી સદ્ગુરુની આજ્ઞાએ પ્રવર્તે છે.
૩. માક્ષમાર્ગ ત્રણે કાળમાં એક જ હોય છે, તેવી દૃઢ શ્રદ્ધા આત્માથી ને છે, તે વિશે શ્રીમદ્દે લખ્યુ છે કે ઃ~~
અર્થાત્ જેનાથી પરમાર્થની સિદ્ધિ થાય તેવા ભાગ ભૂત, વર્તમાન અને જ્ઞવિષ્ય એ ત્રણે કાળમાં એકસરખેડુ જ હાય છે, તેવી પ્રતીતિ તેને હોય છે.
“ એક હાય
ત્રણ કાળમાં, પરમાર્થના
પ; પ્રેર તે પરમાને, તે વ્યવહાર સમત. ’૩૬
૪. આત્માથી જીવ ત્રણે કાળમાં મોક્ષમાર્ગ એક જ રૂપે હાય છે તેમ સ્વીકારી, તે માર્ગ બતાવનાર સદ્ગુરુના યોગ તે શોધે છે. અને તે ગુરુ પાસે માત્ર આત્માની જ ઈચ્છા રાખે છે, અને માનપૂજાદિની કે રિદ્ધિની લેશ પણ ઇચ્છારૂપ રાગ આત્માથીના મનમાં હોતા નથી.
૫. અહી' સુધી મતાથી થી વિરુદ્ધ એવા આત્માથીનાં આંતરિક લક્ષણા તથા અભિલાષા વર્ણવ્યા પછી, તેનાં માહ્ય લક્ષણા ૩૮ મા દોહરામાં બતાવ્યાં છે કે :~~
૪.
૮૮ કષાયની ઉપશાંતતા, માત્ર માક્ષ ભવે ખેદ, પ્રાણી યા, ત્યાં આત્મા
“ આત્માસિદ્ધિ ”, શ્રી ભોગીલાલ ગિ. શેઠ, પૃ. ૧૧૬,
Jain Education International
For Private & Personal Use Only
અભિલાષ, નિવાસ.
37 ૩૮.
www.jainelibrary.org