________________
૨. ભાવનાબેધ
છે, પણ અંતરની શાંતિ હોય છે, પરંતુ સંસારમાં બંને રીતે અશાંતિ રહેલી છે, ત્યારે મેક્ષમાં બંને રીતે શાંતિ હોય છે, એ વસ્તુ શ્રીમદ્દ “પ્રમાણુશિક્ષા”માં બતાવી છે.
આ ભાવના તેમણે ઠીક ઠીક વિસ્તારથી આપી છે. અને તેમાં મૃગાપુત્ર દ્વારા ઘણે ઉપદેશ અપાયે છે. આ આખો સંવાદ શ્રીમદે “ઉત્તરાધ્યયન સૂત્ર”ના ૧ભા અધ્યયનમાંથી લીધે છે.
સૂત્રના એક પછી એક સ્લાકને ભાવાર્થ લઈ તેમણે પોતાની ભાષામાં તે સંવાદ રજૂ કર્યો છે. તેથી કયારેક એક લેકનાં બેત્રણ વાક્ય પણ કરી, તેઓ ભાવ બરાબર જાળવે છે. ઉદાહરણ તરીકે શ્લોક ૪ જુઓ –
"मणिरयण कोट्टिमतले पासायालोयण हिओ ।
आलोअ३ नगरस्स चकवत्तिय चच्चरे ||४४
તે વિષે શ્રીમદે અહીં આ રીતે લખ્યું છે –
“ચંદ્રકાંતાદિક મણિ તેમજ વિવિધ રનથી પ્રાસાદને પટશાળ જડિત હતે. એક દિવસને સમયે તે કુમાર પોતાના ગેખને વિશે રહ્યા હતા. ત્યાં નગરનું નિરીક્ષણ પરિપૂર્ણ થતું હતું. જ્યાં ચાર રાજમાર્ગ એકત્વને પામતા હતા, એવા ચોકમાં ત્રણ રાજમાર્ગ એકઠા મળ્યા છે ત્યાં તેની દૃષ્ટિ દોડી.”૪૫ કેટલીક વખત શ્રીમદ્દ બહુ સંક્ષેપમાં લખે છે. જુઓ –
" तुह पिया सुरा सीह मेरओ य महूणि य ।
पाइओ मि जलं नीओ वसाओ रुहिराणि. य ।।"४६ આ માટે કર્તા આગળના શ્લોકના સંદર્ભમાં જ એક નાનું વાક્ય રચે છે કે –
મની વલ્લભતા માટે પણ એથી કંઈ ઓછું દુખ પડ્યું નથી.”૪૭ આમ પિતાને યોગ્ય લાગે તે રીતે થોડીઘણુ છૂટ લઈને શ્રીમદે સંવાદને અસરકારક બનાવવાનો સફળ પ્રયત્ન કર્યો છે.
આશ્રવભાવના
રાગ, દ્વેષ, અજ્ઞાન, મિથ્યાત્વ વગેરે પાપને પ્રવેશ કરવાના સ્થાનકે છે, એ જાણવું તે આશ્રવભાવના. પાપને પ્રવેશ કરવાનાં કુલ ૫૭ સ્થાનકે છે. બાર પ્રકારની અવિરતિ,
૪૪. “ઉત્તરાધ્યયન સવ”, અધ્યયન ૧૯, શ્લોક ૧, પૃ. ૧૪૩. ૪૫. “શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૪૯. ૪૬. “ઉતરાયન સૂત્ર', અધ્યયન ૧૯, લોક ૭૧, પૃ. ૧૫૬. ૪૭. “શ્રીમદ્ રાજચંદ્ર', અગાસ આવૃત્તિ ૧, પૃ. ૫૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org