________________
શ્રીમની જીવનસિદ્ધિ
સમજાવવામાં આવી છે, અને કેટલીક ભાવનાએ સદૃષ્ટાંત અન્ય પાઠામાં સમજાવાઈ છે.
સામાન્ય જન જેમ બને તેમ વધારે પરિગ્રહમાં સુખ માને છે, પણ તેમાં સુખને બદલે દુઃખ રહેલુ છે, અને અલ્પપરિગ્રહમાં જ સાચુ' સુખ રહેલું છે તે શ્રીમદ્દે “ પરિગ્રહ સ કાચવા ’ નામના પચીસમા પાર્ડમાં અસરકારક ભાષામાં સમજાવ્યુ` છે. પરિગ્રહ વિષે મર્યાદા ન ાય તા જીવ તૃષ્ણાના પૂરમાં તણાઈ ને દુઃખ, અને કચારેક સનાશ પણ નાતરે છે. પોતાના આ કથનને પુષ્ટ કરતુ* સુભ્રમ ચક્રવર્તીનું દૃષ્ટાંત તેઓ અહી આપે છે.૩૪
૧૭૦
**
પાઠમાં શ્રાવકે તથા મુનિએ યત્નાપૂર્વક કરવી જોઈએ કે એમ પ્રત્યેક ક્રિયા કરતી વખતે
યત્ના તથા રાત્રિભાજન ” નામના ૨૭ તથા ૨૮મા આચરવા યાગ્ય એ નિયમે જણાવ્યા છે. શ્રાવકે પ્રત્યેક વસ્તુ જેથી, કાઈ ને નુકસાન ન થાય. ખાતાં, પીતાં, ચાલતાં, સૂતાં, અન્ય જીવજંતુને હાનિ ન થાય તેને ખ્યાલ રાખવાના એધ યત્ના” નામના પાઠમાં આપ્યા છે, અને તે પછીના પાઠમાં રાત્રિèાજન ' કરવાથી ધાર્મિક દૃષ્ટિથી તેમજ આરાગ્યની દૃષ્ટિથી કેવું નુકસાન થાય છે તે જણાવ્યુ છે. રાત્રિèાજન ન કરવાને તેમણે મેધ આપ્યા છે. આ બંને પાઠમાં ધર્મને અનુકૂળ વ્યાવહારિક સૂચના શ્રીમદ્ આપ્યાં છે. તે સાંસારિક તેમજ પારમાર્થિક બંને રીતે ફાયદાકારક થાય તેવાં છે. દાખલા તરીકે, અનાજમાં રહેલા સૂક્ષ્મ જંતુઓની પૂરી તપાસ કરવી જોઈએ તેમ તેઓશ્રી જણાવે છે. આમ કરવાથી અનાજ બગડે નહિ અને લાંબે વખત રહે એ સાંસારિક લાભની સાથે જીવહિંસા અટકે છે તે ધાર્મિક લાભ છે. આ ઉપરાંત પાણી ગાળીને પીવું, ધીમી ને ગંભીર ચાલ રાખવી વગેરે અન્ય સૂચના પણ તેમણે કર્યા છે.
66
,,
""
66
આ બંને પાઠમાં તેમણે આપેલા નિયમમાં “દયા પાળવાના ’ તેમના આશય જોવા મળે છે. તે જ રીતે તે પછીના એ ૨૯મા-૩૦મા “ સંજીવની રક્ષા વિષેના પાઠમાં તેમણે દયા ”ના જ આધ કર્યાં છે. દયાધર્મનું પાલન એ સભ્યચારિત્રનુ મુખ્ય અગ છે. દયા એ ધર્મનું સાચુ` સ્વરૂપ છે, તે સ્પષ્ટતાથી જણાવ્યા પછી સ ધર્મોમાં સૌથી સૂક્ષ્મતાથી દયાના મેધ જો કાઈએ કર્યાં હાય તા તે જૈનધર્મ કર્યાં છે, તેની પ્રતીતિ કરાવી છે. એકેન્દ્રિયથી પૉંચેન્દ્રિય સુધીની જીવદયાના મેધ જૈન સિવાયના કાઈ ધર્માંમાં મળતા નથી. પુષ્પની પાંખડી દુભાય તેને તેમાં હિંસા ગણી છે, એ દયાની કેટલી સૂક્ષ્મતા ગણાય ? આવી સૂક્ષ્મતાવાળા જૈન સિવાય અન્ય ધર્મ મળવા દુભ છે તે તેમણે સમજાવ્યુ' છે. બીજી સિદ્ધિએ ધર્મ પ્રાપ્તિ પાસે કઈ હિસાબમાં નથી, તે વિશે તેમણે સ્પષ્ટતાથી લખ્યું છે કે
--
“ મનુષ્યેા રિદ્ધિ પામે છે, સુદર સ્ત્રી પામે છે, આજ્ઞાંકિત પુત્ર પામે છે. મહાળે કુટુ ખપરિવાર પામે છે, માનપ્રતિષ્ઠા તેમ જ અધિકાર પામે છે, અને તે પામવાં કઈ દુર્લભ નથી; પરંતુ ખરુ· ધર્મતત્ત્વ કે તેથી શ્રદ્ધા કે તેના થાડા અંશ પણ પામવે મહાદુલ ભ છે. એ રિદ્ધિ ઇત્યાદિક અવિવેકથી પાપનુ કારણ થઈ અનત દુઃખમાં લઈ જાય છે. પરંતુ આ થેાડી શ્રદ્ધાભાવના પણ ઉત્તમ પદવીએ પહેોંચાડે છે. આમ દયાનું સત્પરિણામ છે. ''૩૫
૩૪. જુએ આ પ્રકરણના આપેલા કથાવિભાગ,
૩૫. “ શ્રીમદ્ રાજચંદ્ર', અગાસ આવૃત્તિ ૧, પૃ. ૭૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org