________________
૧૦૮
શ્રીસની જગસિદ્ધિ
કાવિઠાથી ત્રણ ગાઉ દૂર સિંહાલમાં રહેતી શામળભાઈની પુત્રી હીરા૧૬૭ ઘણા દિવસથી ખીમાર હતી. પછી શામળભાઈ તેમની ખબર પૂછવા ગયા તો તેને આરામ થઈ ગયા હતા. શ્રીમદ્ શામળભાઈ ને કે તેમની પુત્રી હીરાને એળખતા ન હતા. ૧૬૮
૧૦. પિતાજીને વિનતિ — શ્રીમના પિતાજી રવજીભાઈ ને એક વખત ચમનપર જવાનુ થયુ' ત્યારે શ્રીમદ્દે તેમને કહ્યું કે, “આપા, તમે આજે ચમનપર ન જાએ 'તા?” પરંતુ વજીભાઈએ શ્રીમની વાત પર લક્ષ્ય ન આપ્યુ, અને ચમનપર ગયા. સાંજને સમયે શ્રીમદ્દના નાનાભાઈ મનસુખભાઈ ને રસેાડામાં જતાં દીવાની ઝાળ લાગી ગઈ. અને તેમનુ પહેરણ મળતાં તેમની છાતી દાઝવા લાગી. એ વખતે તેમનાં બહેન ઝખકબહેને સમયસૂચકતા વાપરી એકદમ છાશનું દોણુ` મનસુખભાઈ પર રેડવુ' અને રવજીભાઈ ને બેલાવવા ચમનપર કોઈ માણસને મોકલ્યા.૧૬૯
**
૧૧. બાપુને ચેતવ્યા — વવાણિયામાં શ્રીમદના ઘરથી થોડે દૂર રહેતા એક ગરાશિયાને ઘેાડી પર બેસીને સાંજે ફરવા જવાનો નિત્યક્રમ હતા. એ રીતે ગરાશિયા બાપુ એક વખત ફરવા નીકળ્યા ત્યારે શ્રીમદ્ તેમને સામા મળ્યા. શ્રીમદ્રે તેમને જણાવ્યુ', બાપુ, આજે ઘેાડી લઈને ફરવા જવાનું માંડી વાળા. ” ઘણું કહેવા છતાં ખાપુ માન્યા નહિ, ફરવા ગયા.. ગામ હાર પહેાંચ્યા ત્યાં તે ઘેાડીએ તેાફાન શરૂ કર્યું. અને તેમને પછાડવા. ખબર પડતાં ચાર જણા તેમને ચાફાળમાં ઊંચકી ઘેર લાવ્યા, પણ થોડા સમયમાં તેમનું મરણ થયુ`. ૧૭૦
''
૧૨. છ માસ પછી પરણો — શ્રીમદ્ વીરજી દેસાઈ નામના એક ભાઈ ને કાકા કહેતા. તે બંને એક વખત સાંજે ફરવા ગયા હતા, ત્યારે શ્રીમદ્દે દેસાઈ ને પૂછ્યું કે, કાકા, મારાં કાકીને કઈ થાય તે તમે ખીજીવાર પરણેા ખરા ? ” દેસાઈ એ કઈ જવાબ ન આપ્યું.. થાડા દિવસેા બાદ દેસાઈનાં પત્ની મરણ પામ્યાં.
ત્યાર પછી સાથે જવાના ફરીથી એક પ્રસંગ આવ્યા ત્યારે શ્રીમદ્ દેસાઈ ને પૂછ્યું કે, કાકા, તમે હવે પરણશે ?” દેસાઈએ જવાબ ન આપતાં માત્ર મોઢું મલકાવ્યું. શ્રીમદ્રે કાકા, તમે પરણવાના વિચાર કરતા હૈ! તે તે છ માસ પછી રાખજો. ”
66
કહ્યું.
66
છ મહિના થયા. રાંધણ છઠના દિવસ આવ્યા. તે દિવસે વીરજી દેસાઈ સાંજે બહારથી ઘેર આવ્યા ત્યારે ખાળમાંથી નીકળેલા સપ તેમને કરડ્યો. સપનું ઝેર ઉતારવાની ઘણી મહેનત કરી, પણ ઝેર ઊતર્યું નહિ. ત્યારે દેસાઈએ કહ્યું કે, “નવા ઉપચાર કરી મારા ચાવિહાર ભગાવશે નહિ, મને તેા કહેનારે એ વાત કહી દીધી છે.”૧૭૧
૧૬૭, ૧૬૮. “ શ્રીમદ્ રાજચંદ્ર : અર્ધ શતાબ્દી સ્મારકથ', પૃ. ૧૦૬ ઉપરાંત શ્રીમદ્ જૂઠાભાઇના મૃત્યુની આગાહી ત્રણ માસ તેની વિશેષ વિગત માટે જુએ પ્રકરણ ૧૩, શ્રીમદ્
૧૬૯, ૧૭૦. એજન, પૃ. ૫૬. આ પહેલાં, સમય સાથે, કરેલી. અને જૂડાભાઈ' એ વિભાગ.
*
૧૭૧. શ્રીમદ્ રાજચંદ્ર : અર્ધ શતાબ્દી સ્મારકગ્રંથ ', પૃ. ૫૬. આવી જ જાતની મૃત્યુની આગાહી વાણિયાના દનીચૌંદભાઈના પિતાશ્રી બાબત કરીને – તેમને પણુ ખીજી વાર
પરણવા ના કહી હતી. જુએ આ જ ગ્રંથનુ' પૃ. ૪૩.
66
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org