________________
( ૨૭ )
વેલડીએની પાછળ છુપાઈ રહેલા મહુસેન રાજા પણ એક ચિત્તે સાંભળવા લાગ્યા. ખરૂ કહે તે। મહુસેન રાજાને પ્રતિષેધ આપવા માટે મુનિશ્રીએ વિસ્તારથી આ પ્રબંધ કહેવા શરૂ કર્યાં હતા. ચ'પકલતા આ વૃત્તાંત સાંભળવામાં મુખ્ય હતી તથાપિ ગુરુશ્રીની દૃષ્ટિએ મહુસેન રાજા મુખ્ય હતા. અસ્તુ.
ધમ, અથ, કામ અને મેક્ષના કારણરૂપ આ દક્ષિણા ભારતવર્ષના મધ્યમખંડની દક્ષિણ દિશા તરફ સમુદ્રના કિનારા પાસે સવ દીપામાં શિરોમણિ તુલ્ય સિંહલદ્વીપ નામને રમણિક દ્વીપ આવી રહેલા છે. તે ીપમાં લક્ષ્મીના નિવાસરૂપ શ્રીપુર નામનું ઉત્તમ શહેર છે. તે શહેર એટલું બધું સુંદર છે કે જેવુ.સ.પૂવ ન કરવાને મહાન કવિએ પણ અસમર્થ છે. તે શહેરમાં આવેલા સુદર પ્રાસાદે અને મહેલાતા એક સરખા કનકમય તેારણવાળા, નાના પ્રકારના મયૂર, પોપટ, સારિકા, હંસ, સારસાદિના ચિત્રામણવાળા હેવાથી, એક સરખાપણાને લઈ ત્યાંના લોકો પેાતાના મહેલાને ઘણી મહેનતે ઓળખી શકતા હતા.
પ્રસરતા સૂર્યકિરણાના પ્રતાપથી ભય પામી, તે મહેલ્લાના ખૂણાઓમાં શણ માટે આવેલા અંધકારને સ્થંભમાં રહેલ મણિના કિરણે। ભક્ષણ કરી જતા હૈાવાથી અધકારને ( મલિન પાપવાળી વૃત્તિવાળા જીવાને) ત્યાં ખીલકુલ શરણુ મળતું નહતું. બંધ તેા ઉત્તમ કવિઓની કવિતામાં હતા, દોષ તે રાત્રીમાં જ હતેા, ગ્રહણ તે રાહુ ચંદ્રને કરતા હતા, ફ્રેંડ છત્રામાં કે પ્રાસાદના શિખરા પર હતેા, અને ભય પાપ કરવામાં હતા, પણ ત્યાંના લેાકામાં અંધ, દેષ, ગ્રહણ, દંડ કે ભય જણાતા નહાતા.
મેટું આશ્ચર્યાં તે એ હતું કે ક્રોધાદિથી કષાયિત પરિણામ થતાં કમ બંધન થવાથી આપણને દુઃખ ભાગવવું પડશે, એથી ભય પામીને પતિપ્રયના સબંધમાં કુપિત થયેલી તરુણીએ પેાતાનું માન પણ મૂકી દેતી હતી; પણ વધારે વખત ક્રોધાદિતા પેાતાની પાસે