________________
( ૨૫ )
નથી. તે ધમને કેટલાક જીવા પામે છે યા સાંભળે છે તથાપિ દર્શનમાહનીય કમના પ્રબળ ઉદયથી તે વચનામાં ૪ ધમમાં જોઇએ તેવુ દૃઢ શ્રદ્ધાન થતું નથી. બુદ્ધિની કસેાટી ઉપર ચડાવીને તેની વિશેષ પરીક્ષા કરતા નથી. વીતરાગ પ્રભુના વચને ઉપર મહાનરૂપ સમ્યક્ત્વ પામીને પણ જ્ઞાનાવરણીય કર્મોદયથી ઉત્સ, અપવાદસંગત સૂત્ર કહેવા છતાં પણુ સમજી શકતા નથી. કેટલાક જીવે વીતરાગનાં કહેલાં સાપેક્ષ વચને સમજે છે, અને તેના પર કાઢાન પણ કરે છે. તેમજ બીજાને તેવા ખેધ પણ આપે છે, છતાં ચારિત્રમેાહનીય કર્મના ઉદયથી ( દોષથી ) પોતે તે પ્રમાણે સંયમ (વન ) કરી શકતા નથી. આમ ઉત્તરાત્તર દુર્લભ મનુષ્યાદિ અંગેની પ્રાપ્તિ અને શ્રદ્ધાન વિગેરે કારણેાથી ચારિત્રમેહકર્મ ક્ષય થતાં, જે જીવા નિર્દેળ તપ અને સંયમ માર્ગમાં પ્રયત્ન કરે છે તે જ જીવા સદાને માટે જન્મ, જરાં, મરણુના દુ:ખથી મુક્ત થઈ પરમ સુખમય નિર્વાણુપદને પામે છે. પ્રમાણે વીતરાગદેવનું ફરમાન છે. ચ'પકલતા ! પૂર્વે કહેલ આ ક્ષેત્ર, મનુષ્ય જન્મ, દીધ` આયુષ્ય, નિરોગી શરીર આદિ ઉત્તમાત્તમ સામગ્રી તને મળી આવી છે, તે વીતરાગદેવના કહ્યા મુજબ વત્તન કરી દુર્લભ સામગ્રીના તું સદુપયોગ કર. જિનેશ્વર ભગવાનની આજ્ઞા ખરા અંતઃકરણથી અંગીકાર કરી, સંચિત ક્રમેćને જીવા ધણી ઉપદેશ આપી તે મહામુનિ
આ
તે પ્રમાણે વત્તન કરતાં અનાદિ કાળના સહેલાઇથી દૂર કરી શકે છે; ઈત્યાદિ શાંત થયા.
ગુરુમહારાજને ઉપદેશ સાંભળી ચંપકલતા ઘણી ખુશી થઈ પોતાના આત્માને કૃતાર્થ માનવા લાગી. એ અવસરે તેના મનમાં એવા વિચાર આવ્યા કે સમુદ્રના વચમાં આવેલા આ વિમળપવ ત પર આવા સુ ંદર જિનપ્રાસાદ કાણે બનાવ્યેા હશે ? અતિશયી નાની ગુરુ જરૂર આ શંકાનું સમાધાન કરશે.
***