________________ પુણ્યપાલ ચરિત: રાજન ! એમ કેવી રીતે થઈ ગઈ? હું કેણ છું એ તે પહેલાં જાણો. હું શ્રેષ્ઠિકુમાર પુષ્પદત્તનો સેવક છું.. તેમની સાથે આ છું. રતનપુરી નગરમાં શેઠ શ્રીદત્તના. એકને એક પુત્ર પુષ્પદત્ત છે. એ તમારે જમાઈ બનવા! ચોગ્ય છે. હું તે નિર્ધન છું.? - તમે નિધન છે? સાચું કહો છે? જેની પાસે. 'વિદ્ય–બુદ્ધિનું ધન હોય, એ પણ નિધન હોય તે ધનવાન. કેણ હશે? તમે નિર્ધને છે, છતાં મારા જમાઈ બની ગયા. સૌભાગ્યમંજરીનાં લગ્નએ મારી પ્રતિજ્ઞાને આધિત. . હતું. પ્રતિજ્ઞા પૂરી થઈ એટલે લગ્ન થઈ ગયાં. હવે ધામધૂમ કરવાની બાકી છે. ' પુયપાલ ચૂપ થઈ ગયે. એક વાર કનકમંજરી યાદ આવી. : ‘તેને હું સરોવર પર મૂકીને આવ્યો છું. ક્યાં ગઈ હશે? રત્નપુર ગઈ હશે. ઈચ્છા ન હોવા છતાં કનકમંજરીની શોક સૌભાગ્યમંજરી આવી ગઈ. હવે તે મને. દેષ નહીં આપી શકે. . બસ, પછી શું હતું? પુષ્પદર પાસે વાત પહોંચી ગઈ. તેણે પુણ્યપાલને વધામણી આપી. ધામધૂમથી લગ્ન:થઈ ગયાં. પુષ્પદર કરમુક્ત થઈ ગયે, તેને બધે માલ વેચાઈ ગયે. ને માલ ખરીદી સાતે વહાણ ભરી લીધાં. અને પુણ્યપાલને કહ્યું: P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust