________________ 43 0 કમ–કૌતુક-૪ એ જવાબદારી મારી છે. રાજા તમારી પાસે આવીને માફી માગશે. તમે અહીં બિરાજે અને પોપટ - સાથે વાત કરો. હું હમણાં આવું છું.' આમ કહી મંત્રી અમિતવાહન રાજા પાસે પહોંચ્યા અને બોલ્યા : . “રાજન ! હજુ પણ તમારી સમજમાં કશું ન આવ્યું ? તમે અગ્ય કાર્યસિદ્ધિ માટે શેઠ સાથે વેર * બાંધી રહ્યા છે. તેમની શકિત તમે જોઈ જ લીધી છે. મારુ માને. રાજકુમારી ફૂલકુમારીનાં લગ્ન તેમની સાથે કરી તેને તમારે કરી લે. તેના જેવે બાહુવીર-ધર્મવીર, દયાવીર, યુદ્ધવીર, દાનવીર અને ક્ષમાવીર જમાઈ તમને બીજે નહીં મળે. રાણી સુંદરીએ કહ્યું : “તમારી વાત હું માનીશ. એમને પણ માનવી જ પડશે. તમે તેમને માન સહિત અહીં લઈ આવો.” રાજાએ પણ કહ્યું : મંત્રી ! હું તમારા માર્ગ પર જ ચાલીશ. હું - બહુ પસ્તાઈ રહ્યો છું. તમે એમને અહીં લઈ આવો.” પછી પતંગસિંહ આવ્યું તે રાજા વનાભે તેની ક્ષમા માગી અને કહ્યું : ' ? " હું મારી દુષ્પવૃત્તિઓને નષ્ટ કરી ચૂક છું. દુષ્ટોની ચડવણીમાં હું આવી ગયું હતું. મારી પણ મતિ - મરી ગઈ હતી. મને માફ કરી દે દેવ ! અને મારી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust